Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org hooooo માકૃતા— જૈનામાં અત્યંત પ્રસિદ્ધિને પામેલ coob समराश्च्चकहा. ( વનારમિત્ર.) અમારા વ્યવસાયને બંને અમે એમ વિચાયુ છે કે, જૈનાનુ જેટલું મળે તેટલું પ્રાકૃતસાહિત્ય પ્રકટ કરવું, વિચાર કરતાં જણાય છે કે તે સાહિત્ય મૂળરૂપેજ જગતની સામે લાવવામાં આવે તા પ્રાકૃતભાષાના જાણુનાર વિરલ હાવાથી તે સાહિત્ય જોઇએ તેટલુ ઉપયોગિ થાય કે કેમ? એ એક પ્રશ્ન છે. માટે અમે એ તા એવું નક્કી કર્યું છે કે, તે પ્રાકૃતસાહિત્ય સસ્કૃત છાયા સાથેજ પ્રકટ કરવું. અને તે તેમાં મંગલરૂપ આ અમારા પ્રથમ પ્રયાસ છે. સમરાઇચ્ચકહા એ કેવી રસપૂર્ણ કથા છે એ વાત જૈન સમાજમાં જાણીતીજ છે, પરંતુ તે કથા પ્રાકૃતમાં હોવાથી તેના મૂળના રસ વાચાને ન મળે એ સ્વાભાવિક છે. જ્યારે છાયા સહિત પ્રકટ કરવાથી એક સાધારણ સ ંસ્કૃત જાણનારા પણ તે કથાના રસ લઈ શકશે અને સાથે સાથે તે પ્રાકૃત ભાષાના અભ્યાસ પણ કરી શકશે. આવાં પુસ્તકા ઘણે આછે પ્રયાસે પ્રાકૃતભાષા શિખવવામાં સાધનરૂપ છે. આ કથાનું પુસ્તક પત્રાકારે તૈયાર થાય છે કે જેથી વ્યાખ્યાતાઓને માટે તે એક સુંદરતમ વ્યાખ્યેય છે. પ્રથમ ભાગ પર્યુષણ સુધીમાં ગ્રાહકાને મળી જશે. તેનું મૂલ્ય રૂા. ૧૫ પર્યુષણુ સુધી અને ત્યારપછી રૂા. ૧ વી. પી. પાલ્ટેજ જુદું, આનંદ પ્રેસ Acharya Shri Kailassagarsuri Gyanmandir રોપાત્ત:-શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કૃત પાકૃત વ્યાકરણુમાં અપભ્રંશ ભાષાના ઉદાહરણા આપેલ છે તે સમજવા મુશ્કેલ પડે છે. માટે પૂર્વાચાર્યે તેના ઉપર એક વૃત્તિ કરી છે. તે છપાય છે. કિ. ૦-૬-૦ પ્રાપ્તિસ્થાન B. B. & Co. ખારગેટ-ભાવનગર. ભાવનગર. For Private And Personal Use Only ohhhhhh oppopo

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46