________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વિજયાન દસૂરિશ્વરની જીદે જુદે સ્થળે ઉજવાયેલી જયતી. ૨૦૧
ત્યારઞાદ મહારાજશ્રીનુ રસીક અને આશ્ચર્યકારી અને શ્રેતાજનાના મનને આલ્હાદકારી જીવન ચરિત્ર સક્ષેપમાં સંભળાવ્યું હતુ. તેમાં મહારાજજીની અલકિક ધૈયતા તથા તત્વનિ ય પ્રાસાદ જેવા અનેક ઉત્તમ ગ્રંથ બનાવીને અપૂર્વ જ્ઞાનશક્તિ તથા અન્યદશ નાવાળા સામે ધર્મચર્ચામાં અછતવાદી સમાન તથા ૫જામથી ઘણી વખત ગુજરાતમાં પધારી જૈન તથા જૈનેતરા ઉપર મહાન ઉપકાર કર્યો છે વિગેરે અનેક ગુણાનુ દીગ્દર્શન કરાવ્યું હતું.
છેવટમાં શ્રીમન્દ્વનું જીવનચરિત્ર સંક્ષેપમાં પૂર્ણ કર્યાં બાદ મહારાષ્ટ્રીય તિલક સમાન શાસ્ત્રીજી હાથીભાઇએ શ્રીમના વિષે ઘણું જ અસરકારક અને આનંદકારી વિવેચન કર્યું હતુ, તથા જયતી એટલે શું તેના સ્કુટ રીતે અથ કરી શ્વેતાજનાને જયંતી ઉજવવાથી થતા ફાયદા જણાવ્યા હતા. ત્યારબાદ જામનગરના હેડમાસ્તર અનીઆમાસ્તરે સમય અનુસાર વિવેચન કર્યું હતુ, ત્યારબાદ મુનિરાજ તિલકવિજજીએ શ્રીમદ્દજીનું જીવનચરિત્ર પદ્યમાં રચેલું મધુર સ્વરથી ગાઈ સભળાવીને શ્રેતાઓને આનંદ પમાડયા હતા. ત્યારબાદ મુનિરાજ પ્રતાપવિજયજીએ શ્રીમના પૂન્યના પ્રભાવ કેવા હતા તે વિષે અનેલ દષ્ટાંત આપી લેાકેાને શ્રીમના પૂન્યના પ્રભાવના મહીમા ખતાવ્યા હતા. મુનિરાજશ્રી જયવિજયજી મહારાજના પ્રમુખપણા નીચે આ મેળાવડા કરવામાં આવ્યા હતા. ખાદ આજના શ્રીમદ્ની જયંતીની યાદગીરીમાં કન્યાઓને ઈનામ તથા કેટલીક જાહેર સખાવતા થઇ હતી. ત્યારખાદ મુનિરાજશ્રી લલિતવિજયજીએ ઉપસ’હાર કરી શાંતિનાથ ભગવાનની જય મેલાવી સભા વિસર્જન થઈ હતી. બાદ બપારના ચારીત્રારા દેરાસરમાં આત્મારામજીકૃત અષ્ટપ્રકારી પૂજા ઠાઠમાઠથી ભણાવવામાં આવી હતી અને તેજ દેરાસરમાં આવેલી આત્મારામજી મહારાજજીની મૂત્તિ પાસે મુનિરાજશ્રી વલભવિજયજીકૃત ગુરૂસ્તુતિ રૂપ મેાટા મહારાજની પૂજા ભણાવવામાં આવી હતી. શ્રી ધનાથજી મહારાજના દેરાસરમાં પણ પૂજા ભણાવવામાં આવી હતી.
પંજાખમાં ઉજવાયેલ જયંતી,
ઉપરના શહેરી સિવાય પંજાબના મુખ્ય મુખ્ય શહેર ગુજરાનવાલા, અમાલા, લુધીયાના, હાશીયારપુર, જીરા, પટ્ટી, માલેર કાટલા, સનખતરા નારાવાલ, સમાના, જબૂ, લાહાર; અને કસુર વગેરે સ્થળેાએ રાખેતા મુજખ્મ જયંતી ઉજવવામાં આવી હતી. જેમાં ગુજરાનવાળા તથા અમાલા શહેરમાં તેા રથયાત્રાના વરઘેાડા કાઢી તથા જાહેર ભાષણા આપી વિશેષપણે ગુરૂભક્તિ દર્શાવી હતી.
For Private And Personal Use Only