________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૪
શ્રી આત્માનĞ પ્રકાશ
છે. જો એ વ ને સારી પેઠે કેળવીશુ તેા મેાડા યા વહેલા શાસનની શેાભા દીપાવશે. તમેા ગમે તેટલાં મદિરા, ઉપાશ્રયા, પાઠશાળા અને ઉજમણાં કરા પણ જ્યાંસુધી તમારા સ્વામિભાઇઓની સ્થિતિ ઉંચા પ્રકારની થઈ નથી ત્યાંસુધી ખાકીના છ ક્ષેત્રાને કાણુ સંભાળી શકનાર ? વાસ્તે દરેક ભાઇઓનુ પ્રથમ કત્ત બ્ય એ છે કે પેાતાની ઉછરતી પ્રજાને પુરતી રીતે કેળવણી મળે અને શાસનની શેલાને તે દીપાવે. આ પ્રમાણે ભાષણ થઇ રહ્યા બાદ ગાયનશાળના છેાકરાઓએ એક ભજન ગાઇ મેળાવડા “ શ્રી આત્મારામજી માહારાજના જયઘાષ ખેલાવી લગભગ સાડા અગીઆર વાગે વિસર્જન થયા હતા. મેળાવડા વિસર્જન થતી વખતે મુનિશ્રી સવિજયજી વિરચિત “ તપ તિથિ માકિયમાળા ” એ નામની બુક મણીલાલ દલપતભાઈ તરફથી વહેંચવામાં આવી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપેારના બે વાગે ચાટાએએ આવેલા શ્રી આદિશ્વર ભગવાનના દહેરે ઘણા ઠાઠમાઠથી સતરભેદી પુજા ભણાવવામાં આવી હતી. પૂજાની અંદર જુદાં જુદાં વાજીત્રા હાવાથી ઘણુંાજ આનંદ આવ્યા હતા. પૂજાની અંદર પ્રવ`કજી મહારાજ સાહેબ, અન્ય મુનિરાજો અને કેટલાક ગૃહસ્થાએ લાભ લીધા હતા. રાતના દહેરાસરની અંદર સુદર લાઇટ તથા માંગી તેમજ મહારાજજી સાહેબની મુર્તિ ને પણ સુંદર આંગી રચવામાં આવેલી હાઇ, ભાવના ભાવવામાં આવી હતી.
ખંભાતમાં ઉજવાયેલ જયંતિ.
(૧)
ગયા જે શુદી ૮ ના રાજ ન્યાંયાભનિધિશ્રીમદ્ વિજયાન દસૂરી મહારાજની સ્વર્ગવાસ તિથિ હાવાથી ખંભાત જૈનશાળાના મકાનમાં મહાપાધ્યાય શ્રીમદ્ વીરવિજયજીના શિષ્ય પન્યાસજી શ્રી દાનવિજયજી મહારાજના પ્રમુખપણા નીચે સારમાં ૮ વાગે એક મેળાવડા ભરવામાં આળ્યા હતા. જેમાં સ્ત્રી પુરૂષાની માટી સ ંખ્યાએ હાજરી આપી હતી. સભા વચ્ચે મહારાજ સાહેબને રંગીન ફોટા મૂકવામાં આવ્યેા હતા. કાર્યાર ંભે મંગળાચરણ થવા પછી સી. ચીમનલાલ પરશે।તમદાસે મેળાવડા ભરવાના હેતુ, મહાત્મા કોને કહેવા, જયંતી કાની ઉજવી એ વિષય ઉપર વિવેચન કર્યું હતું. ત્યારખાનૢ કવિ દયાશંકર રવિશંકરે જયંતીના અર્થ કર્યો હતા. તેમાં જયંતીના બે પ્રકાર ( જન્મ જયંતી અને અવસાન જયંતી ) વિષે સમજાવતાં જણાવ્યુ કે–હાલમાં અવસાન જયંતી ઉજવવી હાય તેના સદ્ગુણા, સોજન્ય અને પરોપકારી કામેા આપણા ધ્યાનમાં આવે છે. જે મહાત્માની જયતી આપણે ઉજવવા ભેગા થયા છીએ તે મહાત્માનું નામ
For Private And Personal Use Only