________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
શ્રી આત્માનંદ પ્રકાશ,
ખાદ્ય તેમની પૂજા વાસક્ષેપથી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાથી ઓએ મધુર સ્વરથી શ્રી મંગળાચરણ કર્યું, ત્યારખાઇ મુનીમહારાજશ્રી વિદ્યાવિજયજીએ આચાર્યશ્રીનુ ટુકમાં પણ સ્પષ્ટ અને સરલતાથી ચરિત્ર કહી ખતાવ્યું હતું. માસ્તર કાળીદાસે આચાય શ્રીના ગુણાનુ એક ગાયન ગાઇ આજના ભવ્ય મેળાવડાની ખુશાલી ખતાવતાં આવેલા સજ્જનાના આભાર માનવામાં આવ્યેા. જ્ઞાનશાળાના વિદ્યાથીઓને શા. કલ્યાણજી ખુશાલની માતાજી સુરખાઈના તરફથી ઇનામ આપવામાં આવ્યુ ત્યારઞાદ આચાર્યશ્રીની જય એલાવી સભા વિસર્જન કરવામાં આવી.
તથા શ્રી દેરાસરજીમાં મરહૂમ મહાત્માશ્રીની કરેલી અષ્ટપ્રકારી પૂજા ભણાવવામાં આવી હતી.
શહેર ધારાજીમાં ન્યાયાસેાનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદ સુરીશ્વરજી (આત્મારામજી) મહારાજની ઉજવવામાં આવેલી જયંતી.
આજરાજ ધારાજીમાં સવારના ઉપાશ્રયના ચાકમાં શ્રીમદ્ જૈનાચાર્ય વિજ્યાન દ સુરીની જયંતી ઉજવવાના ભવ્ય મેળાવડા વકતા પૂજ્ય મુની મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજશ્રીના અધ્યક્ષપણા નીચે ભરવામાં આવ્યેા હતેા. મેલાવડામાં જેના તેમજ જૈનેતર ભાઈએ ત્થા આઇએએ માટી સખ્યામાં હાજરી આપીહતી તેમજ તમામ અધીકારી વર્ગ ત્થા વકીલમંડલે ત્થા સ્થાનકવાસી ભાઈઓએ હાજરી આપી શેશભામાં વૃદ્ધિ કરી હતી. શરૂઆતમાં જૈન જ્ઞાનશાળાના વિદ્યાથી ઓએ પ્રભુસ્તુતી કરી હતી. ખાદ ખાખરા દુલભજી માધવજીએ ત્થા શા. પાનાચંદ્ર કરમઢે મેલાવડાના ઊદેશ અને જયંતિ એટલે શું અને શા વાસ્તે ઊજવવામાં આવે છે તે વીસ્તારથી જણાવેલ હતુ. ખાદ જામનગરના રહીશ મી॰ મેાતીચંદ પાનાચ મહેતાએ સ્વર્ગવાસી ઉકત મહાત્માનુ ટુંક જીવન ચરિત્રના નીબંધ વાંચી સાંભલાવી તે ઉપર વીસ્તારથી વીવેચન કર્યું હતું. ત્યારખાઃ ખાખરા દુલભજી માધવજી ત્યા મી॰ પાપટલાલ ઊમેદચ દે તે સંબધમાં ભાષણા કર્યાં હતાં. ખાદ વક્તા મુનિ માહારાજ શ્રી વિનયવિજયજીએ મધુર વાણીએ પેાતે પાતાનુ ભાષણ શરૂ કરી શ્રેતાજના ઉપર ઘણી ઊંડી અસર કરી હતી. માહારાજશ્રીના એધ ઉપરથી જ્ઞાનમાતામાં આશરે રૂપીઆ ૫૦] પચાશ થયા હતા. ખાદ અપેારને વખતે શ્રીદેરાસરજીમાં સતરભેદી પુજા ભણાવવામાં આવી હતી અને તે વખતે મુની મહારાજશ્રીએ હાજરી આપી હતી. માદ રાતના શ્રીદેરાસરજીમાં ભાવના ભાવવામાં આવી હતી.
For Private And Personal Use Only