________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વિજયાન દસૂરિશ્વરની વડાદરામાં ઉજવાયેલી જય'તી.
૧૮૩
ત્યારપછી પંડિતજી સુખલાલજીએ લગભગ પોણા કલાક સુધી ઘણીજ સરળ ભાષામાં મહારાજજી સાહેબના ગુણ્ણાનુ ટાંચણુ કરી ખતાવ્યુ હતુ અને તેમાં કેળવણીના વિષય ઉપર તેમણે ઘણું વિવેચન કર્યું હતું. પ ંડિતજીનું ભાષણ થઈ રહ્યા ખાદ વકીલ મી. ન ઢલાલભાઇએ કેળવણી સંબધમાં કેટલાક ખુલાસા કર્યાં હતા. અત્રે શ્રી આત્મારામજી પાઠશાળા સ્થાપવામાં આવેલી છે અને ત્યાં જૈનાના દરેક બાળકને ધાર્મિક તથા સંસ્કૃત જ્ઞાન આપવામાં આવે છે, તે પણ મારે એટલુ તા કબુલ કરવુ જ પડશે કે જેટલા ઉત્સાહથી માખાપ પોતાના બાળકને નિશાળમાં ભણવા માકલે છે, તેના સામા હિસે પણ આ સસ્થામાં તેમના છે.કરા ભણવા મેાકલવા માટે કેટલાક ભાઇએ ધ્યાન આપતા નથી. પણ હવેથી હું ધારૂં છું કે દરેક ભાઇએ પેાતાના આળકોને ભણવા મેાકલશે અને શાસ્ત્રી વિગેરેના માટે થતા ખર્ચના રીતસર બદલા લેશે. ત્યારબાદ છેવટે ઉપસંહાર તરીકે પ્રવ`કજી માહારાજ સાહેબે ભાષણ કરતાં જણાવ્યુ હતુ કે અહીંના ઉછરતા યુવાન વર્ગ ધાર્મિક તેમજ આર્થિ ક કેળવણીમાં ઘણાજ પછાત છે. તમારી કામમાંથી એકાદ બી. એ. થએલા તા બતાવા ? એટલુ તા તમેા ખચ્ચીત યાદ રાખજો કે તમારી હવેલી ગમે તેટલી મજબુત હશે, પણ જો તેમાંથી એક ઇંટ ખરી પડી અને તેના તરફ તમા દુર્લક્ષ રાખશેા, તેા ધીમે ધીમે થાડા વખતની અંદર હવેલીના નાશ થઈ તેનું નામ નિશાન પણ રહેશે નહિ; તેવીજ રીતે જો તમેા તમારા ખળકોને શરૂઆતમાં ધાર્મિક તથા વ્યવહારિક જ્ઞાન આપવામાં બેદરકાર રહેશે તા, વખત એવા આવશે કે તમારા છેકરાઓને એક છ રૂપીઆના મહિનાની નાકરી પણ મળવી મુશ્કેલ થશે. આવી તમારી નિર્મળ પ્રજા થશે તે ધર્મના કાર્યો શુ કરી શકવાની છે. કેને તમારી પાસે હજારા રૂપીઆના ફંડા હાય, અને શાહુકારાને ત્યાં ખાતાં અગર જમે રૂપીઆ રાખ્યા હોય, પણ જો તમારી વૃત્તિ કેવળ વ્યાજ ખાવાની હાય તા એટલુ યાદ રાખજો કે વ્યાજ ખાવા જતાં કાઈ સ્પીશી એક જેવી રાક્ષસી સંસ્થા તમારી મુડીનું ભક્ષણ કરી ના જાય અથવા કઇ શાહુકાર દેવાળુ કાઢી શબ્દના અર્થ પ્રમાણે ખાતુ એટલે જાણે તે રૂપીઆ એગ્રેજ ખાવાના હોય તેમ અગર શાહુકારને ત્યાં જમે એટલે જાણે શાહુકારનાજ માણસે! જમવાના હાય તે પ્રમાણે તમારી મુડી તેએ એઇયાં કરી ના જાય. (હસાહસ ) જો તમેા રૂપીઆ ખરચશે તેા જોઇએ તેટલા મળી આવશે, પણ ખાંધી રાખી તીજોરીમાં ભેગા કરશેશા તે એક વખત એવા પણ આવશે કે તીજોરી સાથે તમારી સધરી રાખેલી મુડીના નાશ થશે. આપણા લેાકેા ન્યાતવરા, વરઘેાડા અને જીઆ કંકાસ લઢવામાં હજારા રૂપીઆના ધૂમાડા કરે છે. જો આ ખર્ચને બદલે કેળવણી પાછળ તેમાંથી કાંઇક ખર્ચ કરવામાં આવે તા કેટલા બધા લાભ મળે ? આપણેા આધાર આપણા ઉછરતા યુવાનવર્ગ ઉપરજ
For Private And Personal Use Only