Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજ્યાનંદસૂરિશ્વરની જુનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૯ स्वयं उसकी सामग्री होकर इतिहास बननेकी आवश्यक्ता है-आवश्यक्ता ही क्यों ? नहीं नहीं स्वयं जैन धर्मका इतिहास बनजाना चाहिएआपके जीवनमेंसे यह २३ वा पाठ है। (२) आप जिस समय ढुंढक पंथसे जैन धर्ममें आए और सत्य उपदेश देने लगे उस समय आपको बडी बडी कठिनाईयोंका सामना करना पडाथा. यदि कोई ऐसा वैसा होता तो अपना डंड कमंडल उठाकर रफू चकर हो जाता! परंतु आगमें तपते हुए सुवर्णकी अधिक चमक बढती है उसी तरह अनेकानेक आपत्तियोंके पडनेसे आपकी श्रद्धा धर्मदृढता इतनी तो अधिक बढ गई कि उन आपत्तियोंको और आपत्तियों के जनेताओंको सामने आनेकी तो क्या ? परंतु झांकने तककी भी ताकत न रही. सत्यका जय हआ बस आपके जीवनमेंसे यह २५ वां पाठ मिलता है कि सपदि विलयमेतु राज्य लक्ष्मीः, उपरि पतत्वथवा कृपाणधाराः। अपहरतु तरां शिरः कृतान्तो, ममतु मतिर्नमनागपैतु धर्मात् ।। बस ऐसे धीर वीर गंभीर महात्मा इस शतादीमें एक आप ही हुए हैं. ઇત્યાદિ વિવેચન કરી મહારાજશ્રીએ શ્રી રત્નપ્રભસૂરિ-શ્રી હરિભદ્રસૂરિ–શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ આદિ પૂર્વ મહર્ષિઓની સાથે ઉપકારપરાયણતાની સરખામણું રેગ્ય રીતિથી કરી બતાવી સમયાભાવને લઈ પોતાનું આસન અલંકૃત કરી લીધું. એ પછી મહારાજ શ્રી વલ્લુભવિજયજીએ ઉપસંહારરૂપ વિવેચન કરી મરહૂમ પૂજ્યપાદ જેનાચાર્ય શ્રી ૧૦૮ શ્રીમદ્ વિજ્યાન દસૂરિ (આત્મારામજી) મહારાજના જીવનમાંથી સારભૂત કેટલીક વાત જણાવતાં જુનાગઢના સુપ્રસિદ્ધ મમહૂમ દાક્તર સાહેબ ત્રિભુવનદાસ મેતીચંદની તસબીર તરફ ઈસા કરી મહારાજ સાહેબના ઉપર દાક્તર સાહેબ કેહવી ગુરૂબુદ્ધિ હતી, તેનું દિગ્ગદર્શન કરાવી હર્ષનાદની સાથે પોતાનું સ્થાન લીધું હતું. બાદમાં ગુરુગુણ ગાયન થયા પછી શ્રી મહાવીર સ્વામીની તથા મરહૂમ ગુરૂમહારાજની જય બોલાવી સભાનું કાર્ય સમાપ્ત કરવામાં આવ્યું હતું. બપોરે શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં મરહૂમની બનાવેલી સત્તરભેદી પૂજા ઘણા ઠાકથી ભ|ાવવામાં આવી હતી. રાત્રે ભાવના પણ હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46