Book Title: Anandghan Padya Ratnavali Part 01 Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ ગ્રંથાર્પણ. અનેક ગુણગણલંત શ્રીમન્સુનિરાજ પંન્યાસ ગંભીરવિજયગણિજેઓએ વિશિષ્ટ ચારિત્ર પાળી અનેક પ્રાણુને બોધ આપી જૈન પ્રજાપર ખાસ ઉપકાર કર્યો, જેઓએ આ પદેને યથાર્થ ભાવ સમજાવી આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું ખાસ સાધન ચોજી આપ્યું અને જેઓનો આગમબોધ અતિ વિશિષ્ટ હેઈ ભવ્ય પ્રાણીવર્ગને આનંદજનક અને બેધક હતો તે મહાપુરૂષના નામ સાથે આ ગ્રંથ જોડી મારા આત્માને કેટલેક અંશે પવિત્ર, કૃતાર્થ અને અનુણી થયેલો માનું છું. મૌક્તિક પ્રસિદ્ધકર્તા શા. કુંવરજી આણંદજી. શ્રી જૈન ધર્મ પસારક સભા, ભાવનગરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 832