________________
બતાવું છું. આથી વાચકોને સમજી શકાશે કે કેવા પ્રકારને ફેરફાર ન છૂટકે કર્યો છે–થ છે.
આ વિના પ્રાચીન ગુજરાતી ગ્રન્થ માટે આપણું ગૂર્જરસાક્ષમાં બે પ્રકારના મતે પડેલાં છે, અને તેમાંથી સામાન્ય વાંચકો પિતપિતાને અનુકૂળ આવતાં ગમે તે મતમાં ભળી જાય છે. આથી અમે દરેક વાચકવર્ગને અનુકૂળ ખોરાક તે પૂરે શી રીતે પાડી શકીએ એ વાત વાંચકેએ લક્ષ બહાર કાઢવી જોઈએ નહિ.
(૧) એક મત એવા પ્રકારને છે કે પ્રાચીન પ્રતોમાં જે પ્રમાણે લખ્યું હોય તે જ પ્રમાણે છાપવું-છપાવવું અને (૨) બીજો એવો છે કે તેને સુધારી દરેક સામાન્ય વર્ગ પણ વાંચે તેવી રીતે ચાલુ રૂપમાં છપાવવું. આ બેમાંથી અમે કોને રાજી કરી શકીએ? અર્થાત બંનેને તે નજ કરી શકીએ !
મૂલપ્રતિમાં એક પાઠ હોય અને બીજી પ્રતિમાં બીજા પાઠ હોય તેના ઉદાહરણો–મોટા ભાગના પાઠભેદો નીચે ટીપમાં આપ્યા છે પરંતુ સામાન્ય પાઠભેદે જેડેજ () આવા કસમાં દર્શાવ્યા છે. આમાં બ્લેક કરવામાં આવ્યા છે તે મૂલપ્રતિના અને કેસમાં આપ્યાં છે તે અન્ય પ્રતિના સમઝવા. પાનું, ચપાઈ પદ, ૩૬૯ ૪૮ ૪ ભરતાર ગયો કિમ (કિહાં) છાંડી ?
૪ હવું પવિત્ર મુજ (અમારું) રાજ. ૪ ગત પ્રાણ લહે (હું) સો પાખે. ૩ સુદ્ધિ (સિદ્ધિ) જોવરાવો નળ કેરી,
૩ લખિમી પમી કદી ન રાચે (માર્ચ), ૩૭૫
૨ તે ભણી થય સકણ (સુકર્ણ); ૩૭૮
૨ હવું (થાવું) પ્રગટ ન સાર; ૩૭૮ ( ૮૯ ૨ સુણતાં નલ (સે) અધિકાર;
૩૭૦
૩૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org