Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 7
________________ ખાખી તો બન્યા, ખપી ? સંયમજીવનમાં ખાખી બન્યા રહેવાનું મન કોને નથી હોતું. એ પ્રશ્ન છે. *કપડાં મેલાં હશે તો ચાલશે. ગોચરીનાં દ્રવ્યો રુક્ષ આવશે તો ચાલશે. બેસવાની જગા ગરમીવાળી હશે તો ચાલશે. વિહારોમાં પછાલાં પડી જશે તો ચાલશે. માંડલીનાં કામ એકના S બદલે ત્રણ કરવાના આવશે તો ચાલશે.” ટૂંકમાં, શરીરની સુખશીલતા પોષવાની કોઈ વાત નહીં. Sી શરીરને પંપાળતા રહેવાની કોઈ વૃત્તિ નહીં. શરીરના ગુલામ બન્યા રહેવાની કોઈ ગણતરી નહીં. પણ સબૂર ! માત્ર “ખાખી’ બન્યા રહેવાથી પ્રાપ્ત સંયમજીવન સફળ કે નથી બની જવાનું. “ખાખી’ ની સાથે આપણે “ખપી’ પણ બન્યા રહેવાનું છે. ખપી’ બન્યા રહેવાનું છે એટલે ? શરીર અશક્ત છતાં આરાધભાવ જીવંત. કઠોર શબ્દશ્રવણ છતાં સમર્પણભાવ જીવંત. વિપરીત વર્તાવનો અનુભવ છતાં બહુમાનભાવ જીવંત. પ્રમાદના સેવન છતાં પશ્ચાત્તાપભાવ જીવંત. અતિચાર સેવન છે છતાં વેદનાભાવ જીવંત. ટૂંકમાં, શરીર ક્ષેત્રે ‘ખાખી' બન્યા રહીએ. મનક્ષેત્રે ‘ખપી’ બન્યા રહીએ. બેડો પાર છે. роолоос собсолоЛа Лололоор છે ખતરનાક : બુદ્ધિની અલ્પતા નહીં પણ મલિનતા શું સમજણ સમ્યફ છે, સંયોગો સાનુકૂળ છે, સત્ત્વ ઉપલબ્ધ છે . છે અને છતાં આચરણ જો બરાબર નથી તો માનવું પડે કે શ્રદ્ધામાં જ હું છે ગરબડ છે. છે ઇમારતની સ્થિરતા જો પાયાની મજબૂતીને બંધાયેલી છે, . ૨ વૃક્ષની તાકાત જો મૂળને બંધાયેલી છે તો આચરણની નિર્મળતા છે મજબૂત શ્રદ્ધાને બંધાયેલી છે. કે આપણે સંયમી હોઈએ અને શ્રદ્ધાવાન ન હોઈએ એ શું છે ર ચાલે? ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ માટે આપણે સાવધ રહેતા - શું હોઈએ અને દર્શન મોહના ઉદય પ્રત્યે આપણે આંખમીંચામણાં કરતા હોઈએ એ શું ચાલે? - યાદ રાખજો. બુદ્ધિની અલ્પતાએ દર્શન મોહના ક્ષયોપશમમાં ૨ છે પ્રતિબંધક નથી પરંતુ બુદ્ધિની મલિનતા એ જ દર્શન મોહના કે ૨ ક્ષયોપશમમાં બાધક છે. આપણે એક જ કામ કરતા રહેવા જેવું છે. તે ગંદી પણ ગંગા સાગરમાં જઈને નિર્મળ બની જાય છે. હું તે મલિન પણ બુદ્ધિને આપણે ગુરુચરણમાં મૂકી દઈએ. આપણું કામ છે થઈ જશે. OllobeMateriallardoralar Medlelle ୧୨୨୧୨୧୬୧୬୧୨୧

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51