Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ ୧୬୧୬୧୬୧୬୧୬୧୬୧୨୧୧ Coocઈocao/oc/30/ 02 શું ગુર અંદરથી આવશ્યક લાગ્યા ? Qlobalhaberle | મન અનિયંત્રિત ? સાવધાન ! આવેશ એ આખરે છે શું ? અનિયંત્રિત મન, ક્રોધ એ ટે આખરે છે શું ? અનિયંત્રિત મન. આક્રોશ એ આખરે છે શું? અનિયંત્રિત મન, આપણો અનુભવ પણ એમ કહે છે કે અનિયંત્રિત મનની અવસ્થામાં લીધેલા નિર્ણયો બહુધા જીવન માટે નુકસાનકારક જ પુરવાર થયા છે.. પણ સબૂર ! સ્ત્રી રત્નની વાળની લટના સ્પર્શે સંભૂતિ મુનિવરે તે ભવાંતરમાં ચક્રવર્તી બનવાનું કરી દીધેલ નિયાણું એ અનિયંત્રિત મનનું પરિણામ નહોતું પણ અનિયંત્રિત લાગણીનું પરિણામ હતું એ ખ્યાલમાં છે ખરું ? અષાઢાભૂતિ મુનિવર સંયમ છોડી દેવાનો નિર્ણય અનિયંત્રિત લાગણીની અવસ્થામાં કરી બેઠા હતા એનો ખ્યાલ છે ખરો ? યાદ રાખજો . અનિયંત્રિત મન અને અનિયંત્રિત લાગણી, એ બંને આ અવસ્થા આત્માના ભાવિ માટે નુકસાનકારક પુરવાર થઈ શકે } છે. માટે કોઈ પણ પ્રકારના નિર્ણયો એ અવસ્થામાં લેવાથી જાતને બચાવતા જ રહેજો. Jીઈઈઈઈ CAJJ_J_Jk8 દર્દી ડૉક્ટરના શરણે જાય એ જુદું. ગુંડાથી બચવા પ્રજાજન ૬ છે પોલીસના શરણે જાય એ જુદું અને એક બાળકે મમ્મીના ખોળામાં હું હું જ પડ્યું રહે એ જુદું. શરણાગતિ એ બધાયમાં સમાન દેખાય પણ ૬ દર્દીનું ડૉક્ટરશરણ કે પ્રજાજનનું પોલીસશરણ માત્ર ઉપરછલ્લું કે છે અને આગંતુક હોય છે જ્યારે બાળકનું મમ્મીશરણ અંદરનું હોય છે. હું છે આનો અર્થ ? આ જ કે આવશ્યકતા જ્યાં સુધી અંદરથી નથી જાગતી ત્યાં શિ સુધી સાચું સમર્પણ થઈ શકતું નથી. યાદ રાખજો . સંયમજીવનમાં સૌથી મોટો પડકાર કોઈ હોય , તો એ પ્રભુસમર્પણ નથી પરંતુ ગુરુસમર્પણ છે. કારણ? પ્રભુસમર્પણ છે આપણાં અહંને માટે કદાચ પડકારરૂપ નથી પણ બનતું પરંતુ હું ગુરુસમર્પણ તો પ્રતિપળ પડકારરૂપ બનીને જ રહે છે. અને ૨ હું ગુરુસમર્પણ આપણા માટે ત્યારે જ શક્ય બને છે કે ગુરુની છે છે આવશ્યકતા જ્યારે અંદરથી જાગે છે. પૂછી લેજો મનને. ગુરુ 6 3 અંદરથી આવશ્યક લાગ્યા છે ખરા ? r i h) Marellebol2 ૧૧ જૂષા //

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51