Book Title: Anand Ja Anand Che Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 1
________________ ___0Jo7d0do/oc/30/1o/o082 ૪ માર્ગ પર ચરણ નહીં, ઉત્સાહને ચાલતો રાખો * ann ୨୧୧୨୧୨୧୬୧୬୧୨୧୧୧ હઠ પર નિયંત્રણ, હોઠની કડવાશ ગાયબા સંયમજીવનની ઓળખાણ આમ તો અનેક રીતે કરીકરાવી શકાય છે; પરંતુ શ્રેષ્ઠ રીતે એની ઓળખાણ કરવી હોય તો કરી શકાય કે જગતના એક પણ જીવ સાથેના સંબંધમાં જે જીવનમાં કડવાશને સ્થાન આપવામાં નથી આવતું એ જીવનનું નામ છે સંયમજીવન ! આ ઓળખાણને આપણે જો સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માગીએ છીએ તો એના અનેક વિકલ્પોમાંનો એક શ્રેષ્ઠતમ વિકલ્પ છે, આપણી હઠ પર નિયંત્રણ. ન ગોચરીનાં કોઈ ચોક્કસ દ્રવ્યો અંગે આપણી ઠ કે ન Sો આપણી સાચી પણ વાત સામાને ઠસાવી દેવા અંગે આપણી રે હઠ. ન ચોક્કસ સ્થળ આસન રાખવા અંગે આપણી હઠ કે ન ગુરુદેવની ચોક્કસ આજ્ઞા જ પાળવા અંગે આપણી હઠ. ટૂંકમાં, હઠ પરના નિયંત્રણમાં મળતી સફળતા હોઠ પર 5) કડવાશ પેદા નહીં થવા દે. અને હોઠ પર ટકી રહેતી મીઠાશ સહુ સાથેના સંબંધમાં આત્મીયતાને જીવંત રાખીને જ રહેશે. શું પોતાના કોક સ્વજનની નનામી ઊંચકીને માર્ગ પર ચાલી કે રહેલ ચરણ એટલું જ સૂચવે છે, અહીં યાત્રામાં સિવાય વેદના 6 છે બીજું કાંઈ જ નથી. બળબળતા બપોરે સખત ગરમીમાં શેઠના કોક કામસર માર્ગ પર ચાલી રહેલ નોકરના ચરણ એટલું જ સૂચવે છે કે અહીં યાત્રામાં શું બોજ સિવાય બીજું કાંઈ જ નથી. છે પરંતુ કર્મનિર્જરાના લક્ષ્ય સાથે, કુસંસ્કારોનો ખાત્મો છે બોલાવવાની મજબૂત ગણતરી સાથે, સ્વચ્છંદતાની અનાદિકાલીન ' છે વૃત્તિના ગળે ટૂંપો દઈ દેવાના ખ્યાલ સાથે, સુખશીલવૃત્તિની છે 9 પરાધીનતા સામે માથું ઊંચકવાનાખ્યાલ સાથે સંયમજીવનના માર્ગ = હું પર ચાલી રહેલ સંયમીના ચરણ એટલું જ સૂચવે છે કે આ યાત્રામાં છે 3 સિવાય ઉત્સાહ બીજું કાંઈ જ નથી. યાદ રાખજો, ચારિત્ર જીવનના માર્ગ પર કેવળ આપણા ચરણને જ આપણે કે હું ચાલતા નથી રાખવાના, ચરણની સાથે ઉત્સાહને પણ ચાલતો - શું રાખવાનો છે. કારણ કે પેટ્રોલ વિનાની ગાડી જો ધક્કાથી જ ચાલે . છે છે તો ઉત્સાહ વિનાનું સંયમજીવન વેઠ જ બની રહે છે. Cળાવ જળ PC cas/co/cococcoJccc/csscscfloJcdow) * ** 6998929299Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 51