Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 3
________________ ୨୧୧୨୧୧-୧୨୧୧୨୧୧ ભાવનાની માવજત આપણે કરીએ શુભ ભાવનાઓથી ચિત્તને ભાવિત કરતા તો આપણને આવડે છે; પરંતુ એ ભાવનાઓની માવજત કરવાની બાબતમાં આપણે ભારે ઊણાં ઊતરતા રહીએ છીએ અને એનું જ આ પરિણામ છે કે ભાવનાઓથી ભાવિત ચિત્તની ચમક જીવનમાં ક્યાંય દેખાતી નથી, અનુભવાતી નથી. ભાવનાઓની માવજત કરવી એટલે ? એટલે બીજું કાંઈ નહીં, ભાવનાઓનું જતન કરતા રહેવું. બાળકને જન્મ આપ્યા પછી માતા એનું જતન કરે છે તો જ બાળક સુરક્ષિત રહી જાય છે ને? બસ, એ જ ન્યાયે ભાવનાઓનું આપણે જો જતન કરતા રહીએ તો જ એ ભાવનાઓ સુરક્ષિત રહી જાય છે અને સુરિક્ષત રહી જતી એ ભાવનાઓ સંયોગોની અનુકૂળતામાં સક્રિય બનીને સાધનામાં રૂપાંતરિત થતી રહે છે. શું કહું ? બાળકની માવજત મમ્મી કરે છે, સંપત્તિનું જતન વેપારી કરે છે, અભ્યાસનું જતન વિદ્યાર્થી કરે છે, ભાવનાઓનું જતન આપણે કરતા રહીએ. ચહેરા પર એની ચમક આવ્યા વિના નહીં રહે. Полоос одоо Лоооооо શું શિવસંકલ્પ એ જ સારથિ મહાભારતના યુદ્ધમાં જય-પરાજયનો અડધો નિર્ણય તો કે છે ત્યારે જ થઈ ગયો હતો કે જ્યારે અર્જુનના રથના સારથિ શ્રીકૃષ્ણ – છે હોવાની સહુને જાણ થઈ ગઈ હતી. મહાભારતનું યુદ્ધ ભલે અઢાર દિવસ જ ચાલ્યું હતું પરંતુ અઢાર દોષો સામેનું આપણું યુદ્ધ તો જીવનની અંતિમ પળ સુધી શું ચાલવાનું છે. એ યુદ્ધમાં આપણે જો હારવા નથી જ માગતા તો કે ૨ એનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે કે શિવ સંકલ્પને-શુભ સંકલ્પને આપણે - છે આપણા જીવનરથનો સારથિ બનાવી દઈએ. છે અશિવને આમંત્રણ દેનારો, અહિતને નોતરતો એવો એક છે ર પણ અશુભ સંકલ્પ આપણાં મનના દરવાજે આવી ન જાય એની હું જો આપણે સખત તકેદારી રાખીએ તો તાકાત નથી કોઈ આકર્ષક છે ૬ પ્રલોભનની પણ, કે જે આપણાં વચન-કાયાને પતન માટે તૈયાર we lokeroterorkerlekler છે કરી શકે. તે બાણાવળી [સાધક] અર્જુન સિંયમી હોય, સારથિ [મન] ૬ શ્રી કૃષ્ણ શિવસંકલ્પ હોય, સેનાધિપતિ (ગુરુદેવ] યુધિષ્ઠિર - ગીતાર્થ] હોય, વિજયની વરમાળા સિવાય ગળામાં બીજું કાંઈ . વિ જ ન હોય. dellakkal ୧୨୧୬୧୬୧୬୧୬୧୬୧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 51