Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ ୨୧୧୨୧୬୧୬୧୬୧୨୧୦୧୧ ગતિ ધ્યેય તરફ જ - દિશા અંગે મન ખુલ્લું વહી રહેલ નદીની એક વિશેષતા હંમેશાં આંખ સામે રાખવાની જરૂર છે. એ ધ્યેય ક્યારેય બદલતી નથી અને વહેણની દિશા બદલવા પ્રતિપળ તૈયાર હોય છે. માર્ગ આડે પથ્થર હોય છે તો એ બીજી દિશામાં ફંટાઈને સાગર ત૨ફ વહેવાનું ચાલુ રાખે છે. આ જ કામ આપણે કરવાનું છે. દૂરનું આપણું ધ્યેય છે. મોક્ષ અને નજીકનું આપણું ધ્યેય છે રાગ-દ્વેષનો હ્રાસ, કષાયોની ( મંદતા. આ ધ્યેય તરફ આગળ વધતા રહેવા માટે ક્યારેક આરાધનાની દિશાઓ આપણે બદલવી પડે તો એ માટે આપણે છે સદાય તત્પર રહેવાનું છે. ડ જવાબદારી ગ્લાન સેવાની આવી છે, સ્વાધ્યાય ગૌણ કરવા તૈયાર રહીએ. ગુરુદેવ ઇચ્છે છે સ્વાધ્યાયમાં આપણે પાગલ બની જઈએ, તપશ્ચર્યાને મુલતવી રાખવા આપણે તૈયાર રહીએ. મન ઇચ્છે છે, વૈયાવચ્ચમાં લાગી જવું છે, સંયોગો સ્વાધ્યાયને અનુકૂળ છે. આપણે સ્વાધ્યાયમાં ગોઠવાઈ જઈએ. ટૂંકમાં, ગતિ ધ્યેય તરફ જ પરંતુ દિશા અંગે મનમાં કોઈ જ ચોક્કસ આગ્રહ નહીં. સફળતા અસંદિગ્ધ છે. роолоосоосоосоо Ла Лоолор શું અતિચાર માફ પણ અનાચાર ? કપડાંમાં મેલ હોય એ જુદું અને આખું કપડું જ મેલું હોય એ કે કે જુદું. કપડામાં મેલ હશે તો માણસ જ્યાં ત્યાં બેસી જતા પહેલાં 8 લાખ વાર વિચારશે પણ કપડું જ મેલું હશે તો માણસ ક્યાંય પણ છે બેસી જવા તૈયાર થશે. સંયમજીવનના પાલનમાં સાવધગીરી છતાં પ્રમાદવશ : છે સેવાઈ જતા અતિચારો એ કપડામાં લાગી જતા મેલનાં સ્થાને છે છે જ્યારે નિષ્ફર પરિણામે સેવાતા દોષો એ મેલાં કપડાંનાં સ્થાને છે. હું 8 સાવધગીરી છતાં સેવાતા દોષોનો સમાવેશ જો ‘અતિચાર'માં થાય , શું છે તો નિષ્ફર પરિણામે સેવાતા દોષોનો સમાવેશ ‘અનાચાર' માં છે કે કરી શકાય છે. Qclas/\_/\_/co/zJ_GJ0Jos/cscss/css/\cio (ટ અતિચારમાં હજી આત્મગ્લાનિની સંભાવના હોય છે પરંતુ = અનાચાર તો સ્વચ્છંદ જ હોય છે. અતિચારની પાછળ પશ્ચાત્તાપ, $ આંસુ, ડંખ, વેદના બધું ય હાજર રહે છે પણ અનાચાર તો એ છે તે તમામથી રહિત જ હોય છે. તપાસતા રહેજો સંયમજીવનને. એ 6 ‘અતિચાર' યુક્ત જ છે ? કે પછી અનાચારસભર? ୨୧୧୭୦୨୧୧୭୦୨୧୧୧ ૧૧ જૂકર —

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51