Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 26
________________ ' લોકસંગની જેમ બુદ્ધિસંગ પણ ખતરનાક 9 ૦૦૦૦૦૦૦૦૦૦૦6 લાગણીનો કાગળ બરાબર, પણ સરનામું ? ) છે૦ પ્રશમરતિ પ્રકરણમાં મુનિને એક વિશેષણથી નવાજવામાં આવ્યો છે. ‘ત્રોવ્યાપારરહિતચ’ મુનિ લોક વ્યાપારથી રહિત હોય.. જ્ઞાનસારમાં પણ મુનિને એક આવું જ વિશેષણ આપવામાં આવ્યું છે તો સંડારતો ચાત’ મુનિ લોક સંજ્ઞામાં ૨ત ન હોય. કબૂલ, અંતર્મુખ બનવા માટે લોકસંગ બાધક તો છે જ પરંતુ લોકસંગથી દૂર થઈ ગયા પછી ય એક પરિબળ એવું છે કે જે સંયમીને અંતર્મુખ બનવા દેતું નથી, એ પરિબળનું નામ છે, બુદ્ધિસંગ. જો આપણને બુદ્ધિ પર જ ભરોસો છે, જો સર્વત્ર આપણને બુદ્ધિને જ આગળ કરવામાં રસ છે, શાસ્ત્રોની કે ગુરુદેવની બધી જ આશાઓને જો આપણે બુદ્ધિના માધ્યમથી જ સમજવાનું અને સ્વીકારવાનું રાખ્યું છે તો નિશ્ચિત સમજી રાખવું કે આપણે સાચા અર્થમાં અંતર્મુખ નથી જ બની શકવાના. બચીએ લોકસંગથી અને બુદ્ધિસંગથી પણ. આપણું કામ થઈ જશે. કાગળ સરસ, એ કાગળ પર ટપકાતાં અક્ષરો સરસ, એક ક કાગળ પરનું લખાણ સરસ, એ કાગળ જે કવરમાં મુકાય એ કવર , ઇ પણ સરસ પરંતુ એ કવર પર જે સરનામું કરવામાં આવે એ સરનામું છે ઋગલત લખાઈ જાય તો ? છે લાગણી સરસ, એ લાગણી જે હૃદયમાંથી ઊઠે એ હદય છે ૦ સરસ. એ લાગણીની અભિવ્યક્તિ જે શબ્દોમાં થાય એ શબ્દો ય ૦ જ સરસ પરંતુ એ લાગણી જો ગલત પાત્ર પર ઢોળી દેવામાં આવે તો ? 9 કંડરિક મુનિવરે લાગણી ઢોળી દીધી ઈષ્ટ-મિષ્ટ દ્રવ્યો પર ! આ પરિણામ ? લમણે ઝીંકાઈ ગઈ સાતમી નરક : જમાલિએ લાગણીનું છે સરનામું બનાવ્યું પોતાના અહંનું ! પરિણામ ? નિહવપણું , ઝીંકાઈ ગયું એમના લમણે ! ગૌતમે લાગણીના સરનામા પર ૦ લખી દીધું મહાવીરનું નામ. પરિણામ ? એ સ્વયં બની ગયા છે વીતરાગ ! યાદ રાખજો , સંયમજીવનમાંચિંતા લગણીની નથી કરવાની. જે ગલત સરનામે લાગણી ઢોળાઈ ન જાય એની કરવાની છે. And O) (૫૧) ૦૦૦૦૦૦ઉપર ૭૦૦૦૦૦૦

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51