Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 47
________________ 99999999 જે છોડ્યું છે, એને ભૂલ્યા ખરા ? સંસાર છૂટ્યો, સંયમ મળ્યું. સંસારી વસ્ત્રો છોડ્યા, સંયમીનાં વસ્ત્રો મળ્યા. આરંભ-સમારંભનું જીવન છોડ્યું, નિરારંભી જીવન મળ્યું. ઇન્દ્રિયોના વિષયો છોડ્યા, વૈરાગીનું છે લેબલ મળ્યું. આ પ્રશ્ન એ છે કે જે છોડ્યું છે એ આનંદનું કારણ બની રહ્યું છે ખરું? જે છોડ્યું છે એને સાચા અર્થમાં ‘ત્યાગ'નું ગૌરવ આપી શકાય તેમ છે ખરું? જવાબ આ પ્રશ્નનો સીધો છે. બહારથી આપણે જે છોડ્યું છે એ અંદરથી આપણે જો ભૂલી ગયા હોઈએ તો સમજવું કે છે આપણો એ ત્યાગ આપણા આનંદનું કારણ બનીને જ રહેવાનો છે. બહારથી તો સ્ત્રી છૂટી ગઈ છે, અંદરથી ? બહારથી તો સ્વજનો છૂટી ગયા છે, અંદરથી ? બહારથી તો વિષયો છોડ્યા S છે, અંદરથી ? - ટૂંકમાં, બહારથી આપણે જે પણ છોડ્યું છે એ તમામ મૃતિપથ પરથી જો દૂર થઈ ગયું હોય, દૂર થઈ રહ્યું હોય તો નિશ્ચિત સમજી રાખવું કે આપણું સંયમજીવન સફળતાના શિખરો સર કરીને જ રહેવાનું છે. Гоолоосоосоо Ла Лололоор શું ગુણગ્રાહિતા પહેલાં - ગુણસ્થાનક સ્પર્શના પછી ૪ ( અનંતકાળના સંસાર પરિભ્રમણમાં એક વાર પણ ચોથા : છે ગુણસ્થાનકની સ્પર્શના થઈ જાય એટલે સમજી રાખવું કે મુક્તિ $ ? હવે હાથવેંતમાં જ છે. જે પ્રશ્ન એ થાય છે કે અનંત અનંત પુલ પરાવર્તે વીતી ફિ ગયા છતાં આપણે એ ગુણસ્થાનકે સ્પર્શી જવામાં સફળ કેમ નહીં ર બન્યા હોઈએ ? એ ગુણસ્થાનકની આ ભવમાં સ્પર્શના કરી જ . શું લેવી હોય તો શરૂઆત આપણે ક્યાંથી કરવી જોઈએ? ર આ પ્રશ્નના આમ તો અનેક જવાબો હોઈ શકે છે પરંતુ દૂ ૬ મહત્ત્વનો જવાબ એ છે કે દૃષ્ટિમાં જો ગુણગ્રાહિતા આવી જાય તો ગુણસ્થાનકની સ્પર્શના કરવાનું અતિ સુલભ બની જાય. આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન આત્માનો ગુણ છે. જો = આપણને ગુણો જ ગમતા નથી, ગુણોને પકડી પાડવાની જો - ભુ આપણી પાસે દૃષ્ટિ જ નથી, ગુણદર્શને રાજી થઈ જાય એવું છું વિ અંતઃકરણ જો આપણી પાસે નથી તો પછી ગુણસ્થાનકની સ્પર્શના 6. 9 કરી લેવાની બાબતમાં આપણે નાહી જ નાખવાનું છે. Quals/coc/doc/doc/docslo'clocs/ceo/ 69929ત૭ 29299 વળ જm Pr

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51