Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 49
________________ ୨୧-୧୨୧୧୨୧୨୧୨୧୧୧ ઉપયોગ પુણ્યનો - ભોગ ગુણનો હાથમાં જીવન સંયમનું છે ને ? જગત વચ્ચે આપણી ઓળખ ‘ત્યાગી’ તરીકેની છે ને ? ત્યાગને સૂચવતો વેશ પણ આપણાં શરીર પર શોભી રહ્યો છે ને ? બની શકે કે આ બધાં કારણસર જાતજાતનાં ‘પુણ્ય” આપણા જીવનમાં ઉદયમાં આવતા રહે. વળી, જીવનમાં સાધના સંયમની જ ચાલે છે ને ? ભક્તિભાવ ગુરુદેવ પ્રત્યેનો, વૈયાવચ્ચભાવ સહવર્તીઓ પ્રત્યેનો, સ્વાધ્યાય શાસ્ત્રોનો, અનુપ્રેક્ષા શાસ્ત્ર પંક્તિઓની. બની શકે કે આ બધાં કારણસર જીવન જાતજાતના ‘ગુણોથી મઘમઘતું બન્યું રહે. સાચે જ આ જીવનને આપણે પરમગતિનું કારણ બનાવીને કે જ રહેવું છે ? તો એક કામ આપણે શરૂ કરી દઈએ. જે પણ ક્ષેત્રમાં આપણું જેટલું પણ પુણ્ય હોય એ તમામનો આપણે સદુપયોગ કરતા રહીએ અને જેટલા જેટલા પ્રમાણમાં ગુણોનો ઉઘાડ આપણે અનુભવતા હોઈએ એ તમામ ગુણોનો આપણે ભોગ કરતા જઈએ, એટલે કે એ ગુણોથી ઉદ્ભવતા આનંદને આપણે અનુભવતા જઈએ. આપણું કામ થઈ જશે. Collateral dere hablolatratello શું સંગ્રહ નહીં પણ વાવણી | સ્વાધ્યાય ક્ષેત્રે એક બાબતની આપણે સતત સાવધગીરી છે રાખવાની છે અને એ સાવધગીરી એટલે આ જ કે જ્ઞાન આપણે છે કે જે પણ ભણીએ એ માત્ર સ્મૃતિનો કે સંગ્રહનો વિષય જ ન બની રહેતા સંસ્કારનો વિષય બનીને જ રહે. ટૂંકમાં; જ્ઞાન આપણે માત્ર ભણવાનું જ નથી, આત્મામાં સંસ્કારરૂપે વાવવાનું પણ છે. કારણ ? માત્ર ભણેલું જ જ્ઞાન પ્રલોભનોની હાજરીમાં પતનથી , ર આત્માને બચાવતું પણ નથી અને પીડાના અનુભવમાં આત્માને ૬ શું સમાધિની ભેટ પણ ધરતું નથી. એ ક્ષમતા તો સંસ્કારરૂપે આત્મામાં ૨ છે વેવાઈ જતા જ્ઞાનની જ છે. તપાસવા જેવું છે. આપણા અંતઃકરણને, ત્યાં સંસ્કારરૂપે - શું વવાઈ ગયેલ જ્ઞાનની માત્રા જેટલી હશે એટલા પ્રમાણમાં જ આપણું છું છે જીવન પતનમુક્ત અને સમાધિયુક્ત બન્યું રહેવાનું છે. ડાહ્યો ખેડૂત છે છે બિયારણનો સંગ્રહ ન કરતાં એને જો વાવતો જ રહે છે તો સમજુ , જે સંયમી જ્ઞાનનો સંગ્રહ ન કરતાં એને સંસ્કારરૂપે આત્મામાં વાવતો છે. ૨ જ રહે છે. 200-50 glablablablablablablablablablablabla ર કિં929292292922

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51