Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 41
________________ g/docsઈ:0c&JM_J_J_J_J_UST છે તર્ક વિના ઊભા રહી જઈએ વૈભવ : બુદ્ધિનો અને હૃદયનો y એક વૈભવ છે બુદ્ધિનો કે જ્યાં ઘરેણાંનું સ્થાન મળે છે દલીલબાજીને, તર્કશક્તિને, પ્રતિભાને, પ્રભાવિત કરી દેતી | વિચારશૈલીને, સામાને આંજી દેતી વાછટાને અને અહંકારને. દર - જ્યારે એક બીજો વૈભવ છે હૃદયનો કે જ્યાં ઘરેણાનું સ્થાન મળે છે સમર્પણભાવને, લાગણીશીલતાને, નમ્રતાને, સહનશીલતાને અને ઝૂકી જવાની વૃત્તિને. S) જેણે પણ પસંદગી ઉતારી છે બુદ્ધિના વૈભવ પર, કર્મસત્તાએ એ સંયમીનું સંયમજીવન પણ નિષ્ફળ કરી દીધું છે છે જ્યારે જેણે પણ પસંદગી ઉતારી છે હૃદયના વૈભવ પર, એ સંયમી કદાચ વિદ્વાન નહોતો તો પણ ધર્મસત્તાએ એને 9 S) કૈવલ્યલક્ષ્મીની ભેટ ધરી છે. અગિયાર અંગના ધારક જમાલિ અને સામાયિકના અર્થને પણ ન સમજી શકેલા માસુષમુનિ એનાં 6 જ્વલંત ઉદાહરણ છે. જમાલિને કર્મસત્તાએ કિલ્બિષિક બનાવ્યા છે જ્યારે માસ્તુપ મુનિને ધર્મસત્તાએ સિદ્ધિગતિની ભેટ ધરી દીધી છે. આપણી પસંદગીનો વૈભવ કયો છે? ЛаЛЛАЛЛАЛЛед Ла Лоар - લાલ સિગ્નલ દેખાય છે અને ડ્રાઇવર ચાહે ટ્રેનનો હોય કે રંગ છે મોટરનો, બસનો હોય કે રિક્ષાનો, ટ્રકનો હોય કે સ્કૂટરનો, કોઈ છું કે પણ જાતનો તર્ક લગાડ્યા વિના પોતાના વાહનને બ્રેક લગાવીને : શું ત્યાં ને ત્યાં જ ઊભો રહી જાય છે. છે સાચે જ આપણા સંયમજીવનને આપણે સદ્ગતિદાયક અને 9 પરમગતિપ્રાપકે જો બનાવી દેવા માગીએ છીએ તો આપણે એક - નું જ કામ કરવાની જરૂર છે. જે-જે વિચાર પાસે, ઉચ્ચાર પાસે અને આચાર પાસે પ્રભુએ હૈં ૬ લાલ સિગ્નલ મૂકી દીધા છે એ તમામ સ્થળે કોઈ પણ પ્રકારનો શું તર્ક લગાવ્યા વિના આપણે ઊભા જ રહી જઈએ. જે પણ સંયમીએ આ બાબતમાં બાંધછોડ કરી છે, પોતાની = તર્કશક્તિને કામે લગાડીને આગળ વધવાના પ્રયાસો કર્યા છે એ - ભુ સંયમીએ પોતાના આત્માને સામે ચડીને દુર્ગતિમાં ધકેલી દીધો છે. $ ના. બેવકૂફીભર્યા આ દુસાહસથી આપણે દૂર રહીએ એમાં હું ? જ આપણું હિત છે. Qclas/\_/\_/co/zJ_GJ0Joscscss/css/\cio S୧୨୧୨୨୬୧୬୧୬୧୬

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51