Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 52
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ : અકલંક-નિકલંક આ સંસારસાગરથી પાર ઉતારશે. બંધુ! તું તારા પ્રાણનું બલિદાન આપીને પણ મને બચાવ્યો... તો હવે જૈનધર્મના ઉદ્ધારનું આપણું કાર્ય હું જરૂર પાર પાડીશ.. આ તારા બલિદાન પાસે હું પ્રતિજ્ઞા કરું છું કે : જેણે તારા પ્રાણનું બલિદાન લીધું એવા બૌદ્ધધર્મને હરાવીને આખા ભારતભરમાં જૈનધર્મનો વિજયધ્વજ ફરકાવીશ... જ્યારે આખા ભારતમાં, ગામે ગામ અને ઘરેઘર જૈનધર્મનો ધ્વજ ફરકતો હું જોઈશ ત્યારે જ મારા આત્માને શાંતિ થશે.” [ અકલંકના આ ઉદ્દગારોને પ્રેક્ષકસભાએ તાલીઓના ગડગડાટથી વધાવ્યા. સાથે સાથે “બલિદાન” ના દશ્યની અનેક શ્રોતાઓની આંખમાં કરુણરસનાં ઝળઝળિયાં પણ આવી ગયાં... પડદો ધીમે ધીમે બંધ થવા લાગ્યો.... ને આ રીતે, “ અકલંક-નિકલંક” નાટકમાં “બલિદાન' નામનો પહેલો અંક પૂરો થયો.] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87