________________
આવ્યું. જામનગરના ત્રણ હજાર માણસને સંઘ વળાવવા માટે ગયે. બપેરે પૂજા ભણુવી સાંજના લાડવાને જમરણવાર કર્યો હતો. બીજે દીવસે પ્રયાણ કરી અલીયાબાડા વાંકાનેર, ભૂલી, સુરેન્દ્રનગર, વઢવાણ, વીરમગામ આદિ ગામમાં થઈ સાણંદ પધાર્યા, અહીં ડહેલાના ઉપાશ્રયનું ટ્રસ્ટી મંડળ વંદનાથે આવ્યું હતું.
બીજે દિવસે સરખેજ પધાર્યા. અમદાવાદને સંઘ સામે આવ્યું અને પૂજા ભણાવી, જમણવાર કર્યો હતે. અહીંથી સંઘની સાથે વિહાર કરી આચાર્ય દેવે જન મર્ચન્ટ સેસાયટી અને અરૂણુ સોસાયટી વચ્ચે આવેલ શેઠશ્રી મોહનલાલભાઈ મગનલાલભાઈ ખાટુના બંગલામાં ઉતારો કર્યો હતે. શહેરમાં પ્રવેશ મુહૂર્ત ન આવવાના હિસાબે ત્યાં તેમને પંદર દિવસ સ્થિરતા કરવી પડી. દરમિયાન ત્યાં શ્રી સાંકળચંદભાઈ દલાલના બંગલામાં વ્યાખ્યાન આચાર્ય શ્રી આપતા હતા. શહેરથી પણ ઘણા આગેવાન સદ્દસ્થ સમય પર હાજરી આપતા હતા, સાંકળચંદભાઈએ પ્રભાવિનાને લાભ પણ લીધે હતે.
શહેરમાં પ્રવેશ. અષાડ સુદ ના દિવસે પ્રવેશનું મુહૂર્ત રાખવામાં આવ્યું. શ્રી સંઘ લેવા માટે ત્યાં ગયા હતા. આચાર્ય શ્રી પણ વિહાર કરી એલીસબ્રીજ પુલની પાસે આવ્યા, ત્યારે ડહેલાના ઉપાશ્રયના સંઘ તરફથી બેન્ડવાજા સાથે આવેલ ભવ્ય સામૈયા પૂર્વક વણ દરવાજ માણેક રીચી રેડ થઈ મહાવીર સ્વામીના દેરાસરે દર્શન કરી ઉપાશ્રયે પધાર્યા. '
અહીં બીરાજતા વયોવૃદ્ધ પં–શ્રી શાંતિવિજયજી મહારાજને ઉતરવા માટે સંઘની વચ્ચે પૂછીને પાટ પર બેસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com