Book Title: Ahmedabad Shaher Yatra
Author(s): Bhavyanandvijay
Publisher: Dahelano Upashray

View full book text
Previous | Next

Page 15
________________ આચાર્યશ્રીની વ્યાખ્યાન શૈલીજ આવા ઢંગની છે કે કોઈ પણ વ્યક્તિને આકષણ કરી શકે છે, ચોમાસામાં નવકાર પદને તપ કરાવ્યુંતેમાં સિદ્ધચક્રનું મહાપૂજન શ્રી સંકે કરાવ્યું હતુ. તે પછી પચરંગી તપ કરાવ્યો. તેના પારણા શ્રી સંજે એક જગ્યાએ કરાવ્યા હતા, અને તે નિમિત્તે માટી પૂજા ભણાવવામાં આવી હતી. પર્યુષણપ ઘણી રૂડી રીત ઉજવવામાં આવ્યાં. એટલા બધા માણસો આવતા હતા કે ઘણા વર્ષોથી આ પહેલીવાર જોવામાં આવે છે. એમ અહીંના માણસે કહેતા હતા, તે પછી શાસનસમ્રાટુ જગદ્ ગુરૂદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મ. ની સ્વ. જયતી નિમિત્ત વરાડ કાઢવા માટે - 2 છે 5 લારી વરડામાં પધારેલ પૂજયવરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64