________________
૭
.. પછી શેઠ વિરેન્દ્રભાઈ સાકરચંદના ઘર દેરાસરમાં પધરાવેલ શ્રી વિમલનાથ ભગવાનના દર્શન કર્યા અહીં ધાતુના ૮ પ્રતિમાજી છે.
તે પછી સમેતશિખરની સામે આવેલા નબ રસ્તે થઈ મદનગોપાલની હવેલી થઈ સાંકડીશેરી થઈ. ચાંલ્લાઓમાં થઈને ડહેલાના ઉપાશ્રયે પધારી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી બધા વિખરાઈ ગયા હતા. આજે પતાસાની છ પ્રભાવના થઈ હતી. '
બારમે દિવસ
માગશર સુદ ૮ તા. ૩–૧૨–૫૪ શુકવાર
આ જે પણ આચાર્યશ્રીના મુખથી માંગલિક
છે. શ્રવણ ક્યા પછી બેન્ડવાજા સાથે પ્રયાણ કર્યું *,* કંદોઈઓછી પાનકોરનાક, ત્રણ દરવાજા પ્રમા
હક્ક ભાઈલ એલીસબ્રીજના પુલ પર થઈ વાડીલાલ સારાભાઈના હસ્પીતાલ થઈને હરીલાલ વાડીલાલ કાપડિયના બંગલાના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી ધર્મનાથ ભગવાનના પ્રેમથી દર્શન કર્યા પછી સામે આવેલ ભેગીલાલ મગનલાલના બંગલામાં પધરાવેલ મેલનાયક શ્રી આદીશ્વર ભગવાનની આગળ સારા સંકે રમૈત્યવંદન કર્યું હતું.
તે પછી જેસિંગભાઈ ડાહ્યાભાઇના બંગલામાં મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરી જન સેસાયટીના દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની આગલ છેલ્લે ચૈત્યવંદન કર્યું હતું, ત્યાં ઉપાશ્રયમાં બિરાજેલ મુનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com