Book Title: Ahmedabad Shaher Yatra
Author(s): Bhavyanandvijay
Publisher: Dahelano Upashray

View full book text
Previous | Next

Page 48
________________ તે પછી પુલ ઉપર થઈને સરસપુર વાસણશેરીના દેરાસરમાં મુખ્ય શ્રી સુમતિનાથ ભગવાનની આગળ છેલ્લે ત્યવંદન કર્યો હતે. અહીં ૫ અને ૧૪ પ્રતિમાજી છે. અહીં પણ પતાસાની પ્રભાવના થઈ હતી, પં. ચન્દ્રવિજ્યજીના કહેવાથી આચાર્યશ્રીએ ઉપાશ્રયમાં માંગલિક કર્યું હતું. પછી ગયા તે જ રસ્તે થઈને ડહેલાના ઉપાશ્રયે આવી મંગલાચરણ કર્યા પછી બધા છુટા પડયા હતા, વીશમ દિવસ માગશર વદ ૨ તા. ૧૧-૧૨-૧૪ શનિવાર. ચાર્ય મહારાજે મંગળાચરણ કર્યા પછી તરત બેન્ડ વાજા સાથે સંવિહાર કર્યું, કદઈએળ કુવારા રતનપોળ, ઘીકાંટા, દિલ્લી દરવાજા, હઠીભાઈની વાડી આગવી થઇ જમણા રસ્તે રેવેના પાટા ઉલંઘન કરીને સીધી સડકેથી વચલા રસ્તે થઈ કેમ્પના સદર બજારમાં આવેલ દેરાસરમાં મૂલ નાયક શ્રી સુમતિનાથ ભગવાનની આગળ બધા સાથે ભાવથી ચૈત્યવંદન કર્યું. અહીં ડહેલાના ઉપાશ્રયના સંઘવતી યાત્રાળુ ભાઈ બહેનને બે લાડવા તથા ચવાણું અને એકેક કેળુ ભાતુ આપવામાં આવ્યું હતું, આચાર્યશ્રીએ માંગલિક સંભાળ્યું હતું. તથા આહાર પાણી પણ અહીંજ કર્યો હતો. અહીં યુવકમંડળ તથા બાલાઓની રમત ગમતને ગ્રામ રાખવામાં આવ્યું હતું ઇનામ પણ વેંચવામાં આવેલ હતું. બે વાગ્યા પછી ત્યાંથી નિકળી. ગયા તેજ રસ્તે થઈ તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64