________________
દર્શન કર્યા. અહીં ૪૯ અને ૧૪૦ પ્રતિમાજી છે. અહીં સુખસાગર પાર્શ્વનાથ ભગવાનને પરિકર સહિત અને કાઉસગીયા સાથે પીત્તળને પ્રાચીન સુન્દર પ્રતિમાજી છે.
શેઠ રમણલાલ ડાહ્યાભાઈ ઝવેરીના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી, અહીં ધાતુના ૮ અને 1 સ્ફટિકના સુન્દર પ્રતિમાજી છે. ભાભા પાશ્વનાથના ખાંચાના દેરાસરમાં મૂલનાયક શ્રી ભાભા પાર્શ્વનાથના દર્શન કરી બાજુના ગભારામાં મુનિ સુવ્રત સ્વામીના પણ દર્શન કર્યા, અહીં ૨૮ અને ૧૦૨ પ્રતિમાજી છે.
ઈન્દ્રકેટની પિળમાં ઝવેરી બાલાભાઈ સવચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનની સ્તુતિ કરી. અહીં ૩ અને ૬ પ્રતિમાજી છે. પિળની બહાર નિકળ્યા પછી શેઠ ચંદુલાલ તારાચંદ ઝવેરીને શેર બધા સંઘ ગયો,
ત્યાં આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા બાદ વાસક્ષેપ કર્યો હતો.
તંબોળીવાડના નાકે કનૈયાલાલ ભેગીલાલના ઘર દેરાસરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં ૧ અને ૧૦ પ્રતિમાજી છે. તેમાં એક પ્રતિમાજી ફટિકના છે.
વિદ્યાશાળાના દેરાસરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં ૩ અને ૮ પ્રતિમાજી છે. અષ્ટાપદજીના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની આગળ છેલ્લે ચિત્યવંદન કરી પાછી નંદીશ્વર દ્વીપના દશન કરી ભમતીના ગભરામાં રચેલ સમોસરણના દર્શન કરી દરવાજા ઉપર પગલા અને પ્રતિમાના પ્રેમશ્રી દર્શન કર્યા બાદ ગેખલામાં બિરાજેલી ગદ ગુરૂદેવ શ્રીમદ્વિજય હીરસુરીશ્વરજી મ. ની મૂર્તિને વંદન કરી સામે ડહેલાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com