________________
૩૧
ચૌદમો દિવસ માગશર સુદ ૧૦ તા. ૫-૧૨-૫૪ રવિવાર. ક જે પણ આચાર્યશ્રીએ માંગલિક કર્યા
પછી બેન્ડવાજા સાથે કદઈએાળ રતનપોળ, ઘીકાંટા દિલ્હીગેટ, શાહપુર દરવાજે
થઈ ગાંધીપુલ ઉપર થઈને શાન્તિનગર આ).
સોસાયટીના ઘર દેરાસરમાં મૂલનાયક કરી ન શ્રી સુમતિનાથ ભગવાનના દર્શન ત) ચૈત્યવંદન કરી સ્વસ્તિક સોસાયટીમાં
ચંદુલાલ મોહનલાલના બંગલાના ઘર દેરાસરમાં ચંદ્રપ્રભુ ભગવાનના દર્શન કરી ઘાંચીના બંગલાના ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન
ક્યા પછી શ્રીમાલી સેસાયટીમાં છોટાલાલ જમનાદાસના બંગલામાં પાર્શ્વનાથ ભગવાનની આગળ છે. ચૈત્યવંદન કરી એલીસબ્રીજ પુલપર થઈ ત્રણ દરવાજા ફવાશ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યું. તે પછી બધા પોત પોતાને ઘેર ઉપડી ગયા હતા. આજે બે પ્રકારના પતાસાની થઈ હતી.
પંદર દિવસ. આજે માગશર સુદ ૧૧ને વાર્ષિક પર્વ મૌન એકાદશી હેવાથી યાત્રા બંધ રાખવામાં આવી હતી. ઘણુ ભાઈ બહેનેએ પૌષધ કર્યા હતા, આચાર્યશ્રીએ વ્યાખ્યાન વાંચ્યું હતું. આજને પ્રેગ્રામ અડધે ને દિવસે અને અડધે ૧૨ ના દિવસે રાખવામાં આવેલ હતા. ન છૂટકે ફેરફાર કરવો પડયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com