________________
શેઠ હેમચંદ રવચંદના ઘર દેરાસરમાં ધર્મનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં પણ ત્રણ પ્રતિમા ધાતુની છે.
પછી મુખ્ય દેરાસરમાં મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનની આગળ રમૈત્યવંદન કર્યું અને બાજુના ગભારામાં ધર્મનાથ ભગવાનના પણ દર્શન કરી ઉપર દર્શન કરી ભેયરામાં પણ ભગવાનના દર્શન કર્યા હતા. અહીં ૩૩ અને ક૧૦ પ્રતિમાજી છે.
લાલભાઈની પિાળના દેરાસરમાં મૂલનાયકશ્રી મહાવીર સ્વામીના ભાવથી દર્શન કર્યા અહીં ૯ અને ૧૫ પ્રતિમાજી છે.
ચપકાની ખડકીમાં શેઠ ભલાભાઈ સુરચંદના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની ભાવથી સ્તુતિ કરી હતી. અહીં કેવલ ધાતુની ૭ પ્રતિમાજી છે.
સુરદાસ શેઠની પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની આગળ ચત્યવંદન કર્યું અહીં ૩૪ અને ૧૨૪ પ્રતિમાજી છે.
સમેતશિખરની પાળના દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની આગળ ચિત્યવંદન કર્યુ હતું આ દેરાસર બહુ વિશાલ છે. અહીં લાકડાના સમેતશિખરના દેખાવને ભવ્ય ડુંગર છે. અહીં ૩૦ અને ૩૫ પ્રતિમાજી છે.
હરકીશનદાસ શેઠની પિાળના દેરાસરમાં મૂળનાયક શ્રી શાતિનાથ ભગવાનના દર્શન કર્યા અહીં ૧૦ અને ૪૨ પ્રતિમાજી છે.
કાકાબળીયાની પોળના દેરાસરમાં ભૂલનાયક શ્રી સુવિધિનાથ ભગવાનની પ્રેમથી રસ્તુતિસ્તવના કરી હતી અહીં ‘૨૫ અને ૨૮ પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com