________________
૧૨
સાડા આઠ વાગ્યે ડહેલાના ઉપાશ્રયે પધાયા હતા, આચાયદેવ શ્રી ઉદ્દયસરિજી મહારા મોંગલાચરણ કયા` બાદ નવ વાગે બેન્ડવાજા સાથે અત્રેથી પ્રયાણ કર્યું. કઢાઇઓળ ફુવારા થઇ રતનપાળમાં થઇ નગરશેઠના વડે સ પહેલા પધાયા. નગરશેઠ કસ્તુરભાઇના દેરાસરમાં ચૈત્યવંદન સ્તુતિ બધા સાથે કયા પછી સવ પૂજ્યવરાના માટેા ફેટ લેવામાં આવ્યા. ત્યાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. પાષાણની ત્રણ પ્રતિમા અને સ ધાતુના ગ્રેવીશ પ્રતિમાજી છે.
તેજ વંડામાં શેઠ ચીમનલાલભાઇ લાલભાઇના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા. ત્યાં કૈવલ ધાતુના ત્રણ પ્રતિમાજી છે,
તે પછી શે. જેશીંગભાઇની વાડીમાં પધારી દન વંદન કર્યાં. ત્યાં મૂલનાયક શ્રી આદિશ્વર ભગવાન છે. પાષાણુની દશ પ્રતિમા અને સધાતુના પચીસ પ્રતિમાજી છે.
આચાર્ય દેવ શ્રીઉદયસૂરિજી મ૦ અહીં દર્શન કરી પાંજરાધાળ ઉપાશ્રયે પધાર્યા. સંઘ અહીંથી શ્રી મગનભાઇ કરમચંદની વાડીમાં દર્શન કરવા ગયા. અહીં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન મૂલનાયક તરીકે વિરાજમાન છે. પાષાણની એક પ્રતિમા અને તેર પ્રતિમા સત્ર ધાતુની છે.
અહીંથી બધા સમુદાય આગળ વધ્યા. શેઠ હઠીભાઇની બહારની વાડીમાં ગયા. આ મદિર ઘણું વિશાળ છે. આવન જિનાલયની ભમતીમાં તથા મેડા ઉપર, દર. વાજાના મેડા ઉપર દર્શન કરી બહુ શાન્તિથી બધા સાથે ચૈત્યવંદન કર્યું. અહીં મૂલનાયક ધર્માંનાથ ભગવાન છે, પાષાણના પ્રતિમાજી ર૭૪ અને ૧૧૭ સવ ધાતુના પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com