________________
પછી ભેયરમાં દર્શન કર્યા. અહીં ૨૪ પ્રતિમાજી પાષાણુના છે. અહીં પતાસાની પ્રભાવના થઈ હતી.
પછી શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે મેડા ઉપર મૂલનાયક તરીકે બિરાજેલ શ્રી શાંતિનાથ ભગવાનના દચંન કયા હતા. અહીં કેવળ ધાતુના ત્રણ પ્રતિમાજી છે. અહીં પતાસાની પ્રભાવના કરવામાં આવી હતી.
ત્યાંથી સામે ગિરધરનગરના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની સ્તવના પ્રેમથી કરી હતી. અહીં પણું પતાસાની પ્રભાવના થઈ હતી.
ત્યાર બાદ શેઠ કસ્તુરભાઈ લાલભાઈના બંગલે દર્શન કરવા પધાયા ત્યાં મેડા ઉપર ભૂલનાયક શ્રી શાતિનાથભગવાનના દર્શન વંદન કર્યા હતા, અહીં ત્રણ પ્રતિમાજી ધાતુના છે, પતાસાની પ્રભાવના થઇ હતી.
અહીંથી સીધા હઠીભાઈની વાડી પાસે થઈ દિલ્લી દરવાજે તથા ઘીકાંટા થઈ રતનાિળમાં થઈ ડહેલાના ઉપાશ્રય પધારી આચાર્યશ્રીના મુખથી માંગલિક સાંભળી સૌ પોતપોતાને ઘેર ગયા હતા.
છ દિવસ. માગશર સુદ ર તા.૨–૧૧–૫૪ શનિવાર ચાર્યશ્રીના મુખથી રેજની માફક માંગલિક સાંભ
ન્યા પછી બેન્ડવાજાના સાદા સાથે સંઘના પગ ઉપડયા. રતનપોળ પાંજરાપોળ. સ્વામીનારાયણ ની આગળ થઈ જુના મહાજનવાડે સંઘ ગયે, ત્યાં બધા સાથે ચૈત્યવંદન કર્યું. અહી મૂલનાયક સુમતિનાથ ભગવાન છે. પાષાણના ૭ અને ૧૫ ધાતુના પ્રતિમાજી છે,
N
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com