________________
નવમે દિવસ. માગશર સુદ ૫ તા. ૩૦-૧૧-૫૪ મંગળવાર.
ULUS
e. U
મેશના નિયમ પ્રમાણે આચાર્ય દેવે માંગલિક જો સંભળાવ્યું. તે પછી વાજતે ગાજતે રતનપી * થઈ જવેરીવાડમાં આવેલ સેદાગરની પાછળના
દેરાસુરમાં મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનની આગળ રમૈત્યવંદન કરી ચંદ્રપ્રભુ ભગવાનના દર્શન કર્યા હતા. અહીં ૨૯ અને ૪૯ પ્રતિમાજી છે.
ત્યાર બાદ સંભવનાથની ખડકીમાં આવેલ દેરાસરમાં પાચ ગભારા ધમનાથ, મહાવીરસ્વામી. સુપાર્શ્વનાથ, અને શાન્તિનાથના કહેવાય છે, બધી જગ્યાએ દર્શન કરી ચત્યવંદન કર્યું, અહીં ધર્મનાથના ગભારામાં ૧૭ અને ૫ મહાવીરના ગભારામાં ૧૮ અને ૧૦૩. સુપાર્શ્વનાથના ગભારામાં ૨૩ અને ૫ તથા સંભવનાથના ગભારામાં ૧૦ અને ૨ પ્રતિમા છે.
ત્યાંથી નિકળી સામે ખરતરની ખડકીમાં જવેરી રમણલાલ મણિલાલના ઘર દેરાસરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા અહીં કેવલ ૧ પ્રતિમાજી ધાતુના છે.
તે પછી જવેરી પિાળના દેરાસરમાં મૂલનાયક શ્રી મહાવીર સ્વામીના દર્શન વંદન કરી બાજુમાં શેઠ બાપાલાલ ધોલીદાસના દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા. મહાવીર સ્વામીના દેરાસરમાં ૧૫ અનેરર તથા ઘર દેરાસરમાં કેવલ ત્રણ પ્રતિમાજી ધાતુની છે.
લહેરીયાળના દેરાસરમાં મૂલનાયક શ્રી મહાવીરસ્વામીની આગળ પૂર્ણભાવથી ચૈત્યવંદન બધા સાથે કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com