________________
૧૫
તે પછી સામે મૂલનાયક શ્રી ધર્મનાથ ભગવાનનાં દર્શન કયાં. અહીં પાષાણની હું અને સ` ધાતુની ૧૭ પ્રતિમાજી છે. દેરાસરના ગાખલામાં આચાર્ય આત્મારામજી મહારાજની તથા આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીની મૂર્તિઓ છે.
ત્યાંથી નીકળી પાંજરાપાળમાં શાશ્વત ભગવાનની ખડકીમાં દર્શન કરવા ગયા. ત્યાં શાધૃત શ્રી ઋષભ ચન્દ્રાનન વારિપેણ અને વમાન એ ચારે ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ૧૪ પ્રતિમાજી પાષાણના અને ૧૭ પ્રતિ માજી સ ધાતુના છે.
અહીંથી શાન્તિનાથના દેરાસરમાં દર્શન માટે પધાર્યા, મૂલનાયક તરીકે બીરાજેલ શાન્તિનાથ ભગવાનના તથા ભેાંયરામાં આદીશ્વર ભગવાનનાં દર્શન કર્યા પછી બાજીમાં મૂલનાયક તરીકે બિરાજેલ શીતલનાથ ભગવાનનાં શાન્તિપૂ± દર્શન કર્યાં હતાં. શાન્તિનાથના દેરાસરમાં પાષાણની ૯ અને સ ધાતુની ૧૦ તથા શીતલનાથના દેરાસરમાં પાષાણની ૨૨ અને સર્વ ધાતુની ૧૦ પ્રતિમાજી છે.
ત્યાર પછી સામેના દેરાસરે દર્શન કર્યાં. ત્યાં મૂલનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી છે, નીચે ભોંયરામાં પણ દર્શન કયાં ત્યાં પાષાણની ૧૨ અને સ ધાતુની ૫૮ પ્રતિમાજી છે.
ત્યાંથી દાદાસાહેબની પાળમાં મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનના તથા માજીના ગભારામાં રહેલ આદિશ્વર ભગવાનનાં દર્શન કર્યા. અહીં શાન્તિનાથના દેરાસરમાં ૨૦ અને ૨૪ પ્રતિમાજી છે. આદીશ્વરમાં કર અને ૩પ્રતિમાજી છે.
દેવસાના પાડામાં દર્શન કરવા માટે સદ્ઘ ગયા. ત્યાં ચાર દેરાસર છે. દેરાસરમાં એ ભોંયરાં છે. પહેલાં ચિન્તામણિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ધનાથના દેરાસરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com