________________
માંગલિક પ્રવચન કર્યું. પ્રવચન કરતા પિતાને પરિચય આપતાં તેમણે જણાવ્યું હતું કે હું મારી જીંદગીમાં આ
સામૈયાને દેખાવ. પ્રહેલ વહેલે અમદાવાદમાં આવું છું. મારા ગુરૂજી આગમતત્વવેત્તા વયોવૃદ્ધ પન્યાસજી શ્રી હિતવિજયજી મહારાજે ઘણા સમય સુધી વીરના ઉપાશ્રયમાં રહી અભ્યાસ કર્યો હતા. અને પહેલાના ઉપાશ્રયમાં બિરાજતાં પન્યાસજી શ્રી ઉમેદવિજયજી મહારાજ પાસે માટા પેગ કર્યા હતા, અને અન્યાસજીશ્રીએ પોતે તેમને ગણીપદ અને પુન્યાસપદ સંઘની ગૂ વીરના ઉપાશ્રયે આપ્યું હતું. તે પછી મારા ગુરૂદેવ મારવાડ પ્રાન્તમાંજ પોતાની જીંદગી પસાર કરી, અને હું તેમની સેવામાં જ રહ્યા હતા. આજે અહીં લાવવા માટે ડહેલાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com