________________
સુધી પત્ર વ્યવહાર ચાલતો રહ્યો. છેવટે સંવત ૨૦૧૧ ગુજરાતી સંવત ૨૦૧૦ નું ચોમાસું અમદાવાદ ડહેલાના ઉપા શ્રયે કરાવવા માટે વિનતિ પત્ર લઇને ડહેલાના ઉપાશ્રયના મેનેજર શ્રી કેશવલાલ દલસુખભાઈ તથા માસ્તર સકરચંદ ડાહ્યાભાઈ સાને જામનગર મેમકલવામાં આવ્યા, આચાર્ય દેવે પણ સઘને વિશેષ આગ્રહ જોઈ ક્ષેત્ર સ્પશના રૂપે વિનતીના સ્વીકાર કર્યો. e ત્યાંના પ્રતિષ્ઠા સબંધી કાય પતી ગયા પછી યથાનુકૂલે વિહાર કર્યો ત્યારે ડબાસંગ સંઘના આગ્રહથી પહેલાં ત્યાં પધારી પ્રતિષ્ઠા કરાવી પાછા જામનગર થઈ અમદાવાદ બાજુ વિહાર લંબાવવા માટે પહેલા મુકામ ધુવાંવ કરવામાં
અમદાવાદ ડહેલાના ઉપાશ્રયનું ટ્રસ્ટીમંડળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com