________________
श्री वीतरागाय नमः जगद्गुरु श्रीमद्विजय हीरसूरीश्वरपादपद्मभ्यो नमः અ મ દા વા ૬
શ હ ર યાત્રા.
આચાર્યશ્રીને વિનંતી
પરમ પૂજ્ય ગુરૂદેવ મેવાડ કેસરી શ્રી નાકેડા તીર્ણોદ્ધારક બલ બ્રહ્મચારી આચાર્ય દેવ શ્રીમદ્વિજય હિમાચલસૂરીશ્વરજી મહારાજ જ્યારે રાજકેટ ચામાસામાં હતા. ત્યારે અમદાવાદ ડહેલાના ઉપાશ્રયના શેઠ શ્રી નગીનદાસ શિવલાલભાઈ એક વાર આવી રૂબરૂ મલી ગયા હતા. તે પછી આચાર્ય દેવ જુનાગઢ યાત્રા કરી જામનગર ચોમાસા
માટે પધાર્યા. દરમિયાન ત્યાં ના સંકે સુંદર લાભ લીધો હતો. ચોમાસું સમાપ્ત થયા અમદાવાદ ડહેલાના ઉપાશ્રયના શ્રી સંઘ તરફથી ચામાસા માટે વિનંતી પુત્રો ઉપરા ઉપરી આવવા માંડયા. ઘણા વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com