Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ ૧/૧/૧ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧, પ્રાભૃતપાભૂત-૨ & ત્યારપછી જે કાળમાં સૂર્ય સર્વ બાહ્ય મંડલી મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે અસ્વંતર પ્રવેશીને સવસ્વિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્યમંડલની મર્યાદા કરીને તેના પૂર્વના બીજા મંડલથી આરંભીને, ૧૮૩ સમિદિવસથી ૩૬૬ મુહૂર્વના ૧/go ભાગ રાત્રિ ક્ષેત્રને ઘટાડીને અને દિવસક્ષેત્રના તેટલાં જ ભાગ વધારીને ચાર ચરે છે. ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહd દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજા છ માસ અથવા આ બીજી છમાસી. આ ૩૬૬મો અહોરણ બીજા છ માસના પર્યવસાનરૂપ છે. એ પ્રમાણે આદિત્ય સંવત્સર છે. આ ૩૬૬મો અહોરમ છે. આદિત્ય [સૂર્યા સંબંધી સંવત્સરનું પર્યવસાન છે. હવે ઉપસંહાર કહે છે - x - તે કારણથી તે આદિત્ય સંવત્સરની મધ્યે ઉક્ત પ્રકારે એક વખત ૧૮ મુહૂર્તનો દિવસ ચાય છે અને એક વખત ૧૮-મુહૂર્તની રાત્રિ થાય છે. તથા એક વખત બાર મુહૂર્તનો દિવસ થાય છે અને એક વખત બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તેમાં પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે તે પહેલાં છ માસના પર્યવસાનરૂપ અહોરાત્રમાં છે. પણ અઢાર મુહૂર્તનો દિવસ હોતો નથી. તે પહેલાં છ માસમાં જ બાર મુહૂર્તનો દિવસ હોય છે, તે પણ પહેલાં છ માસના અંત સુધીમાં હોય - X - બીજા છ માસમાં આ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે. તે બીજા છ માસના અંત સુધીના અહોરમમાં હોય, પણ ૧૮-મુહૂર્તની રાત્રિ ન હોય. - x - પણ ૧૫-મુહર્તનો દિવસ ન હોય, તેમજ ૧૫-મુહર્તની રાત્રિ ન હોય. સિવાય કે શત્રિ-દિવસની વૃદ્ધિહાનિ ન થાય. પણ રાત્રિ-દિવસની વૃદ્ધિનહાનિ થાય જ - તેથી ૧૫-મુહૂર્તની રાત્રિ અને દિવસ થાય જ. કઈ રીતે? મુહર્તાની અંદરની સંખ્યાના ચયોપચયથી અર્થાત્ હાનિ-વૃદ્ધિથી. અહીં ભાવના આ પ્રમાણે છે - પરિપૂર્ણ ૧૫-મુહૂર્ત પ્રમાણ દિવસ-રામિ ન થાય. પણ હીનાધિક ૧૫મુહૂર્ત પ્રમાણ દિવસ-રાત્રિ થાય. પ્રકારમંતર સૂચનમાં અન્ય અનુપાત ગતિથી ૧૫મુહૂર્ત દિવસ કે ૧૫-મુહૂd સનિ ન થાય. પણ અનુસાર ગતિથી તે પ્રમાણે થાય જ. જો ૧૮૩માં મંડલમાં છ મુહૂત વૃદ્ધિ અને હાનિ થાય, તેની પૂર્વે તેની અદ્ધ ગતિમાં ત્રણ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. ૧૮૩નું અડધું તે ૯૧ાા થાય. તેથી ૯૧ સંખ્યક મંડલ જતાં ૯૨માં મંડલના અડધામાં ૧૫ મુહૂર્ત પ્રાપ્ત થાય છે, તેના તેનાથી આગળ સગિની કલાનામાં ૧૫-મુહૂર્ત દિવસ, ૧૫-મુહd સનિ થાય. અન્યથા નહીં. અનંતરોકત ચાઈની સંગ્રાહિકા ગાથા, આ સૂર્યપ્રાપ્તિની ભદ્રબાહુ સ્વામી તું જે નિયુક્તિ, તેની કે બીજા કોઈ ગ્રંથની સુપ્રસિદ્ધ ગાથા વર્તે છે, તે કહેવી. તે હાલ કોઈ પુસ્તકમાં દેખાતી નથી. તેથી વિચ્છેદ થઈ જણાય છે • x - એ પ્રમાણે પહેલાં પ્રાભૃતનું પહેલું પ્રાભૃત-પ્રાભૃત કહ્યું, હવે બીજું અર્ધમંડલ સંસ્થિતિ પ્રતિપાદકની વિવક્ષા કરવાને આ પ્રશ્ન સૂત્ર કહે છે - • સૂત્ર-૨૨,૨૩ : [] તે ઈમંડલ સંસ્થિતિ કઈ રીતે કહેલ છે ? તેમાં નિશે આ બે અદ્ધમંડલ સંસ્થિતિ કહી છે - દક્ષિણ તરફની અધ મંડલ સંસ્થિતિ અને ઉત્તર તરફની અધમંડલ સંસ્થિતિ. તે દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિ કઈ રીતે કહેવી છે? આ જંબુદ્વીપ દ્વીપ સર્વે દ્વીપ સમુદ્રોની મધ્યે ચાવત્ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સવલ્ચતર દક્ષિણ આહિર્વમંડલ સંસ્થિતિને સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાશિ થાય છે. તે નિક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતા પહેલાં અહોરમાં દક્ષિણના અંતર ભાગથી તેના આદિ પ્રદેશમાં અત્યંતર પછીના ઉત્તર હર્વમંડલ સંસ્થિતિ સંકમીને ચાર ચરે છે. જ્યારે સૂર્ય અત્યંતર પછીના ઉત્તર અદ્ધમંડલ સંક્ષિતિમાં સંકમીને ચાર ચરે છે ત્યારે બે એકસઠાંસ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ અને બે એકસઠાંસ ૧ ભાગ અધિક ભાર મુહૂર્તની રાશિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સુર્ય બીજ અહોરમાં ઉત્તરમાં અંતરના ભાગમાં તેના આદિ પ્રદેશમાં અત્યંતર ત્રીજા દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. જ્યારે તે સૂર્ય અત્યંતર ત્રીજી દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે *િી ચાર એકસઠાંશ ભાગ ન્યૂન અઢાર મુહૂર્ત દિવસ થાય છે. ચાર એકસઠાંશ ભાગ અધિક ભાર મુહૂdી સમિ થાય. નિશે આ પ્રમાણેના ઉપાયથી નિષ્ક્રમણ તો સૂર્ય તેના પછી-પછીના તે-તે દેશમાં તે-તે અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતા કરતા દક્ષિણ તરફના અંદરઅંદર ભાગમાં તેના આદિ પ્રદેશથી સર્વ બાહ્ય ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠાપાતા ઉત્કૃષ્ટ અઢાર મુહની રાત્રિ થાય છે, જઘન્યા બર મુહૂd સનિ થાય છે. આ પહેલા છ માસ અને આ પહેલા છ મારાનું પર્યવસાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ છ માસનો આરંભ કરતો પહેલા અહોરમાં ઉત્તરના અંદરના ભાગથી તેના આદિ પ્રદેશથી બાહ્ય અનંતર દક્ષિણ અર્વમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સુર્ય બાહ્ય અનંતર દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે એકસઠાંશ ભાગ ન્યૂન પ્રાકૃત-૧, પ્રાકૃત-પ્રાકૃત-૧-ટીકાનુવાદ પૂર્ણ -x-x-x-x-x-x-x 2િ3/3].

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104