Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 102
________________ ૧૦/૧૧/૫૫ તેમાંના ૧/૬૧ ભાગના કેં/૰ ભાગ ઉમેરીએ. તેથી પ્રાપ્ત થશે ૨૩/૬૧ ભાગ, તેમાંના ૧/૬૧ ભાગ હોતા તેના ૧/૭ ભાગ લેવા, તેનાથી અહીં આવશે - બીજા ચંદ્રમંડલથી પછીનો બારમો સૂર્યમાર્ગ. ૧૮૯ આ બારમાં સૂર્યમાર્ગથી પછી બે યોજન અતિક્રમ્યા પછી સૂર્યમંડલ અને તે ત્રીજા ચંદ્રમંડલની પૂર્વેના અત્યંતર પ્રવિષ્ટ ૨૩/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૩ ભાગ આવે. ત્યારપછી બાકીના ૨૪/૬૧ ભાગમાંના ૧/૬૧ ભાગના ૬/૭ ભાગ લેવા. તે સૂર્યમંડલના ત્રીજા ચંદ્રમંડલ સંમિશ્ર છે. ત્યારપછી ત્રીજા ચંદ્રમંડલ, સૂર્યમંડલથી બહાર નીકળતા ૩૧/૬૧ ભાગો, તેમાંના ૧/૬૧ ભાગના ૧/૭ ભાગ લેવા. ત્યારપછી ફરી પણ યયોક્ત ચંદ્રમંડલ પછી, તેમાં બાર સૂર્યમાર્ગ પ્રાપ્ત થાય છે. બારમાં સૂર્ય માર્ગની ઉપરના બે યોજન અને એક યોજનના ૩/૬૧ ભાગમાંના ૧/૬૧ ભાગના /૰ ભાગ લેવા. ત્યારપછી જે અહીં ત્રીજું મંડલ હોતા સૂર્ય મંડલથી બહાર નીકળેલા એક યોજનના ૩૧/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૭ ભાગને તેમાં ઉમેરીએ. તેનાથી આવશે - ૩૪/૬૧ ભાગ. અને તેમાંના ૧/૬૧ ભાગના ૫/૩ ભાગ આવે. તેનાથી આ વસ્તુતત્ત્વ આવશે - ત્રીજા ચંદ્રમંડલથી આગળ બાર સૂર્ય માર્ગ અને બારમાં સૂર્યમાર્ગથી આગળ બે યોજન અતિક્રમ્યા પછી સૂર્યમંડલ અને તે ચોથા ચંદ્રમંડલની પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ ૩૪/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૫/૭ ભાગ. ત્યારપછી શેષ સૂર્યમંડલના ૧૩/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના બે ભાગો આવે છે. આટલું ચોથું ચંદ્રમંડલ સંમિશ્ર કહેવાયેલ જાણવું. ચોથા ચંદ્રમંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૪૨/૬૧ ભાગોમાંના ૧/૬૧ ભાગોના ૫/૩ ભાગ થાય. ત્યારપછી ફરી પણ યથોદિત પરિમાણ ચંદ્રમંડલાંતર છે. તેમાં બાર સૂર્ય માર્ગો પ્રાપ્ત થાય છે. બારમાં સૂર્ય માર્ગની ઉપર બે યોજન અને એક યોજનના ૩/૬૧ ભાગ, તથા તેમાંના ૧/૬૧ ભાગના ૪/૰ ભાગ લેવા. તેમાં પહેલા ચોથા ચંદ્રમંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૪૨/૬૧ ભાગ, અને તેમાંના ૧/૬૧ ભાગના ૫/૭ ભાગ લઈ, અહીં રાશિમાં ઉમેરવા. ત્યારપછી આવશે ૪૬/૬૧ ભાગ અને ૨/૬૧ ભાગના હોતા સાત ભાગો લેવા. તેથી એ પ્રમાણે વસ્તુ સ્વરૂપ જાણવું – ચોથા મંડલથી આગળ બાર સૂર્ય માર્ગ અને બારમાં સૂર્ય માર્ગથી આગળ બે યોજન અતિક્રમ્યા પછી સૂર્યમંડલ. અને તે પાંચમાં ચંદ્રમંડલથી પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ ૪૬/૬૧ ભાગોના બે માંના સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૧/૬૧ ભાગના સપ્તમાંશ ભાગ છે. બાકીના સૂર્ય મંડલના ૧/૬૧ ભાગ અને એકના ૧/૬૧ ભાગના ૫/૭ ભાગો, એટલું આ પરિમાણ પંરામ ચંદ્રમંડલ સંમિશ્ર છે. ૧૯૦ તે પાંચમાં ચંદ્રમંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૫૪/૬૧ ભાગો, તેમાંના ૧/૬૧ ભાગના ૨/૩ ભાગ. એ પ્રમાણે પાંચ સર્વત્યંતર ચંદ્રમંડલ અને સૂર્યમંડલ સંમિશ્ર છે. ચોથા ચંદ્રમંડલાંતરમાં બાર-બાર સૂર્યમાર્ગો એ રીતે જાણવા. હવે છ થી દશ પર્યન્ત પાંચ ચંદ્રમંડલ-સૂર્યમંડલ સંસ્કૃષ્ટ ભાવિત કરવું જોઈએ. તેમાં પાંચમાં ચંદ્રમંડલથી પછી ફરી છઠું ચંદ્રમંડલ, તેને આશ્રીને અંતર ૩૫યોજન અને એક યોજનના ૩૦/૬૧ ભાગોના ૧/૬૧ ભાગના હોવાથી ૪/ ભાગો છે. તેમાં ૩૫-યોજનોના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણવામાં આવે. ગુણીને ઉપરિતન ૩૦/૬૧ ભાગો ઉમેરીએ, તેનાથી સંખ્યા આવશે - ૨૧૬૫. જે પણ પાંચમા ચંદ્ર મંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૫૪/૬૧ ભાગો અને બેમાંના ૬૧ ભાગના હોતા સાત ભાગો છે, તેને અહીં ઉમેરવામાં આવે છે, તેનાથી સંખ્યા આવે છે - ૨૨૧૯. સૂર્યનો વિકંપ બે યોજન અને એક યોજનના ૪૮/૬૧ ભાગ અધિક છે તેમાં બે યોજનને ૬૧ વડે ગુણીએ, તેનાથી આવે છે ૨૨/૬૧ ભાગો. પછી ઉપરિતન ૪૮/૬૧ ભાગો તેમાં ઉમેરવામાં આવે, તેનાથી પ્રાપ્ત સંખ્યા - ૧૭૦ છે. તેના વડે પૂર્વ રાશિનો ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે - ૧૩ અને શેષ વધશે - નવ એકના એકસઠ ભાગ, તેના હોતા /૰ ભાગ આવશે. તેનાથી આ આવે છે - પાંચમાં ચંદ્ર મંડલથી પછી તેર સૂર્યમાર્ગ અને તેરમાં સૂર્ય માર્ગની ઉપર છટ્ઠા ચંદ્રમંડલથી પૂર્વે અંતર ૯/૬૧ યોજન અને એક યોજનના ૬૧ ભાગના હોવાથી તેના /૰ ભાગ સંખ્યા પ્રાપ્ત થશે. ત્યારપછી છઠ્ઠું ચંદ્રમંડલ. તે ૫૬/૬૧ ભાગાત્મક છે તેથી આગળ સૂર્યમંડલની પૂર્વે અંતર આવશે ૫૬/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૩ ભાગ થાય. ત્યારપછી સૂર્યમંડલ અને તેનાથી આગળ ૬૧ ભાગોના ૧૦૪ વડે એકના એકસઠ ભાગના હોવાથી સાત ભાગ વડે હીન, તે યથોક્ત પ્રમાણ ચંદ્રમંડલ પછી પ્રાપ્ત થાય, એ પ્રમાણે તે સૂર્યમંડલથી આગળ બીજા બાર સૂર્ય માર્ગો પ્રાપ્ત થાય. ત્યારપછી સર્વસંકલનાથી તે જ અંતરમાં તેર માર્ગો અને તે તેરમાં સૂર્યમાર્ગની ઉપર સાતમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર એકવીશ એકસઠાંશ ભાગ અને એકના એકસઠ ભાગના ૩/ ભાગો પ્રાપ્ત થાય છે. [અને] ત્યારપછી સાતમું ચંદ્રમંડલ અને તે સાતમાં ચંદ્ર મંડલથી આગળ ૪૪/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૪/૭ ભાગ પછી સૂર્યમંડલની પ્રાપ્તિ થશે. ત્યારપછી ૯૨ સંખ્યા વડે ૬૧ ભાગથી ચાર ભાગ વડે એકના એકસઠ

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104