Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ ૧/૬/૨૮ બાહ્ય મંડલમાં સંકમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સવચિંતર મંડલથી સવબાલ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સાવ્યિંતર મંડલ છોડીને ૧૮૩ અહોરમમાં ૧૧૫ યોજના વિકપન કરીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ અને છ માસનું પર્યાવસાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ છ માસનો આરંભ કરતો પહેલાં અહોરમમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બન્ને યોજન અને યોજનના **/૧ ભાગ એક રશિદિનથી વિકપિત કરીને ચાર ચરે છે. ત્યારે અઢાર મુહૂર્તની રાત્રિ એક ભાગ ખૂન થાય છે. ભાર મુહૂર્તનો દિવસ છે મુહૂર્ત અધિક થાય છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરામાં બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચા ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય બીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં ચાર ચરા પાંચ યોજન અને એક યોજનના 3 ભાગ બે રાશિદિનમાં વિકૅપિત કરીને ચાર ચરે છે, રાત્રિ-દિવસ પૂર્વવત્ કહેવા. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતરથી તેના અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં બે યોજન અને યોજનાના કે ભાગ એક એક રાત્રિદિવસથી વિકૅપિત કરતાં કરતાં સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી સવસ્વિંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્ય મંડલ છોડીને ૧૮૩ સમિદિન વડે ૧૧૫ યોજના વિડંપિત થઈને ચાર ચરે છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જાજા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજ છ માસ, આ બીજા છ માસનું પર્યવસાન છે. આ આદિત્ય સંવત્સર છે, આ અાદિત્ય સંવત્સરનું પવિસાન છે. વિવેચન-૨૮ : કેટલા પ્રમાણમાં ક્ષેત્ર જણાય છે. તેનો આ અર્થ છે – એક એક અહોરણ વડે વિકંપી-વિકંપીને અથતુ સ્વ-વ મંડલથી બહાર નીકળવું કે અત્યંતર પ્રવેશથી, સૂર્ય-આદિત્ય ચાર ચરે છે. “ચાર ચરતા કહેલા છે” એમ કહેવું ? - એ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રશ્ન કરતાં આ વિષયમાં પરતીથિક પ્રતિપતિમિથ્યાભાવ દર્શાવવાને માટે પહેલાં તેની જ પ્રરૂપણા કરે છે - તે સૂર્ય વિકંપ વિષયમાં વિશે આ સાત પરમતો કહેલ છે, તે આ પ્રમાણે - તે સાત પ્રવાદિ મધ્ય એક એમ કહે છે કે બે યોજનમાં અર્ધ બેતાલીશ અથd ૪૧ી સંખ્યા, યોજનનો ૧૮૩મો ભાગ અર્થાત્ ૧૮૩ સંખ્યક ભાગ વડે પ્રવિભક્ત યોજનના સંબંધી ૪૧ સંખ્યક ભાગોને એક એક સમિદિન વડે વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. હવે ૫૪ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેનો ઉપસંહાર કહે છે – વળી બીજા કોઈ એક એવું કહે છે – અઢી યોજના એક એક સમિ-દિવસથી વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. વળી બીજો કોઈ એક એમ કહે છે – ત્રણ ભાગ ન્યૂન ગણ યોજનો એકએક અહોરાત્રથી વિકૅપિત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. ઉપસંહાર વાકયરૂપે કહે છે – “એક એ પ્રમાણે કહે છે.” વળી એક ચોયો અન્યતીથિંક એમ કહે છે - ત્રણ યોજનો અદ્ધ ૪૩ અથgિ ૪૬ll, એક યોજનના ૧૮૩ ભાગોને એકૈક અહોરાત્ર વડે વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. વળી એક પાંચમાં એમ કહે છે કે – સાડા ત્રણ યોજનો એકૈક અહોરબ વડે વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. વળી એક છઠા અન્યતીર્થિક એમ કહે છે – ચતુભગ ન્યૂન ચાર યોજના એકૈક અહોરાત્ર વડે વિકંપીત કરીને ચાર ચરે છે. વળી સાતમો એમ કહે છે - ચાર યોજન અને સાર્ધ-પ૧-સંગક, યોજનના ૧૮૩મો ભાગ એકૈક અહોરાત્ર વડે સૂર્ય વિકૅપિત કરી-કરીને ચાર ચરે છે. એ પ્રમાણે મિથ્યારૂપ પરપ્રતિપત્તિ દર્શાવીને હવે સ્વ મતને ભગવત દશવિ છે • અમે વળી કહેવાનાર પ્રકારે કેવલજ્ઞાન પામીને કહીએ છીએ - જે બે-બે યોજનમાં એક યોજનના ૪૮ ભાગ અહોરાત્ર વડે સુર્ય વિડંપિત કરી-કરીને ચાર ચરે છે. “ચાર ચરતા કહ્યા છે” એમ કહેવું. હવે આ જ વાક્યના સ્પષ્ટ બોધાર્થે પ્રશ્ન સૂત્ર કહે છે – એ પ્રકારે વસ્તુતવ બોધમાં શો હેતુ છે ? તે ભગવન્! કહો. એમ પૂછતાં ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપક પૂર્વવત્ કહેવું. તેમાં જયારે સૂર્ય સવભિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે પરમપકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યારપછી સવન્જિંતર મંડલથી નીકળતો તે સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતો નવા સંવત્સરના પહેલાં અહોરણમાં સવસ્વિંતર મંડલના અનંતર-બહિર્ભત બીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે. તેમાં જ્યારે તેનવા સંવત્સરના પહેલાં અહોરાકમાં સવવ્યંતર અનંતર બીજ મંડલમાં સંકમીને સર્ય ચાર ચરે છે, ચાર ચરવાનો આરંભ કરે છે, ત્યારે પૂર્વવતુ, બે યોજન અને એક યોજનના સૈ૮/૧ ભાગને એકૈક અહોરાત્રથી પાશ્ચાત્ય અહોરાત્ર વડે વિકૅપિત કરીને ચાર ચરે છે. અહીં આ ભાવના છે – સર્વાવ્યંતર મંડલમાં પ્રવેશેલ પહેલી ક્ષણથી ઉર્વ ધીમે ધીમે તેના અનંતર બીજા મંડલ અભિમુખ તથા કંઈક મંડલગતિથી ભ્રમણ કરે છે, જે રીતે તે અહોરમ પર્યામાં સવભિંતર મંડલગત એક યોજનના ૪૮ ભાગ અને બીજા બે યોજન

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104