Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ ૫-૩૬ ૧૦૯ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ સ્વયં આદિત્યાદિ નિરપેક્ષ રનની બહલતાથી પ્રભા-પ્રકાશ જેવો છે તે સ્વયંપ્રભ. (૬) બધાં જ ગિરિઓના ઉચ્ચત્વરી તીર્થકર જન્મ-અભિષેકપણે રાજા, તેથી ગિરિરાજ, () રનોના વૈવિધ્યના પ્રાબલ્ય થકી ઉપચય જેમાં છે, તે સ્વોચ્ચય. (૮) શિલા • પાંડુ કંબલ શિલા આદિની ઉદર્વ-મસ્તક ઉપર સંભવ જેમાં છે તે શિલોચ્ચય. (૯) લોક-બીછલોકના સમસ્તની મધ્યે વર્તે છે, માટે લોકમધ્ય. (૧૦) લોક-તીછલોકના સ્વાલપગની નાભિવઠું - સ્વાલ મધ્ય ગત સમુદtત વૃત ચંદ્રકવ4 લોકનાભિ. (૧૧) તથા છ • સ્વચ્છ, કેમકે સુનિર્મલ જાંબૂનદ રનનું બહુલપણું છે. (૧૨) તથા સૂર્ય, ઉપલક્ષણથી ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, પ્રદક્ષિણા કરતાં વર્તે છે તેથી સૂર્યાવર્ત. (૧૩) તથા સૂર્ય, ઉપલક્ષણથી આ ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વડે ચોતફથી પશ્ચિમણશીલ હોવાથી આવરણ કરે છે . વીછે માટે સૂર્યાવરણ. (૧૪) તથા ગરિઓમાં ઉત્તમ હોવાથી ઉત્તમ. (૧૫) દિશાની આદિપ્રભવ હોવાથી દિગાદિ, તેથી જ કહ્યું છે કે - રૂચકથી દિશા અને વિદિશાનો પ્રભાવ અને ચકના અટ પ્રદેશાત્મક મેરુ મધ્યવર્તી છે, તેથી મેર પણ દિગાદિ કહેવાય છે. (૧૬) ગિરિના શિખર સમાન હોવાથી અવતંસક છે. આ સોળ નામોનો સંગ્રહ આદિ આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રસિદ્ધ ગાથામાં – મંદર, મેરુ, મનોરમ, સુદર્શન, સ્વયંપ્રભ અને ગિરિરાજ, નોસ્યય, શિલોચ્ચય અને મધ્ય લોકની નાભિ, સ્વચ્છ, સૂર્યાવર્ત, સૂર્યાવરણ, ઉત્તમ અને દિશાદિ, અવહંસક આ સોળ. તથા ઘરમિની-પૃથ્વીની કીલક માફક ઘરણિકીલક, તથા ધરણિની શૃંગ માફક “ઘરણિઝંગ, પર્વતોમાં ઈન્દ્ર તે પર્વતન્દ્ર, પર્વતોનો સા તે પર્વતરાજ. તે આ પ્રમાણે બઘાં પણ મંદાદિ શબ્દો પરમાર્થથી એકાર્ષિક છે. તેથી ભિન્ન અભિપ્રાયપણાથી પ્રવૃત પૂર્વેની બધી પ્રતિપત્તિઓ પણ મિથ્યારૂપ જાણવી. જે પણ વેશ્યા પ્રતિહત થાય છે, તે મંદર પર્વતમાં પણ થાય છે અને અન્યત્ર પણ થાય છે. તેથી કહે છે - “ના ન'' ઈત્યાદિ જે પગલો મેરના તટની ભીંતમાં રહેલા છે, તે સૂર્યની વેશ્યાને સ્પર્શે છે. તે પુદ્ગલો સૂર્યની વેશ્યાને હણે છે. કેમકે અત્યંતર પ્રવેશ કરતી સૂર્યલયા, તેના વડે પ્રતિખલિત થાય છે. - જે પણ પુદ્ગલો મેરુતટભિત્તિ સંસ્થિત હોવા છતાં દૃશ્યમાન પુદ્ગલ અંતર્ગત સૂમપણાથી દષ્ટિપવામાં આવતા નથી, તે પણ અદૈટ પણ સૂર્યલેશ્યાને હણે છે. કેમકે તે પણ અત્યંતર પ્રવેશ કરતી સૂર્યલેશ્યાને સ્વશક્તિ અનુરૂપ પ્રતિખલિત કરે છે. જે પણ મેરની અન્યત્ર પણ ચરમલેસ્યા અંતર્ગતુ - ચરમ લેસ્યા વિશેષ સંસ્પર્શ પુદ્ગલો, તે પણ સૂર્યલેશ્યાને હણે છે. કેમકે તેના વડે પણ ચરમલેસ્યા સંસ્પર્શીતાની ચરમલેશ્યાને પ્રતિહત કરે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ છે પ્રાકૃત-૬ $ — x = x — છે એ પ્રમાણે પાંચમું પ્રાકૃત કહ્યું. હવે છટકું આરંભે છે. તેના આ અધિકાર છે – ઓજઃ સંસ્થિતિ કઈ રીતે કહી છે ?" તેથી તે વિષયમાં પ્રશ્નસત્ર કહે છે • સૂત્ર-3 : તે જ સંસ્થિતિ કઈ રીતે કહેતી કહેવી ? તેમાં નિ9 પચીશ પ્રતિપત્તિઓ કહેલી છે - (૧) તેમાં એક કહે છે - ન સમયમાં સુપ્રકાશ x ઉત્પન્ન થાય છે, અન્ય વિનષ્ટ થાય છે. () એક એમ કહે છે - તે નમહd જ સૂર્યનો પ્રકાશ અન્ય ઉપજ અન્ય નાશ પામે છે. અભિલાપથી જમવું 0) અનુઅહોરાત્રથી () અનુપાણી, (૫) અનુમાસથી, (૬) નુતુથી, (2) અનુયનથી, (૮) અનુસંવત્સરથી, (૬) અનુયુગથી, (૧૦) અનુસતવર્ષથી, (૧૧) અનુસહસ વર્ષથી, (૧ર) અનુલક્ષ વર્ષથી, (B) અનુપૂર્વી , (૧૪) અનુશતપૂર્વી, (૧૫) અનુસહસ્ત્રપૂર્વી, (૧૬) અનુલાણી, (૧૦) અનુપલ્યોપમથી, (૧૮) અનુશત પલ્યોપમણી, (૧૯) અનુસહસ્ત્ર પલ્યોપમથી, (૨૦) અનુલક્સ પલ્યોપમી, (૨૧) નું સાગરોપમથી, (૨૨) અનુeત સાગરોપમel, (૩) અનુસહય સાગરોપમણી, (૨૪) અનુલક્ષ સાગરોપમથી અને (૨૫) એક એમ કહે છે કે - તે અનુઉત્સર્પિણી અવસર્પિણીથી સૂર્યપ્રકાશ x ઉપજે છે, અન્યત્ર નષ્ટ પામે છે, એક એવું કહે છે.. પરંતુ અમે એવું કહીએ છીએ કે તે પ્રીશ-ગીશ મહુમાં સૂર્યનો પ્રકાશ અવસ્થિત થાય છે. ત્યારપછી સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે. છ માસ સુધી સુર્યપકાશ ઘટે છે, છ માસ સુર્ય પ્રકાશ વધે છે. નિષ્ક્રમણ કરતો સુર્ય દેરાથી ઘટે છે, પ્રવેશ કરતો સૂર્ય દેશથી વધે છે. તેમાં શો હેતુ કહેવો ? આ જંબુદ્ધીષ દ્વીપ સવ સમુદ્ર યાવ4 પરિપી છે. તો જયારે સૂર્ય સવસ્વિંતર મંડલમાં અંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠાાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાશિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સનો આરંભ કરતા પહેલાં અહોરમાં અત્યંતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, જ્યારે સૂર્ય અભ્યતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે એક અહોરમથી એક ભાગ પ્રકાશથી દિવસ»ને ઘટાડવો અને શનિ ક્ષેત્રને વધારતો ચાર ચરે છે. મંડલને ૧૮૩૦થી છેદીને, ત્યારે અઢાર મુહૂર્તમાં જ ભાગ મુહૂd ન્યૂન દિવસ થાય છે અને ૧ ભાગ અધિક ભાર મુહૂર્વવાળી રાશિ થાય છે. તે નિકમણ કરતો સૂર્ય બીજ અહોરમમાં અભ્યતર નીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અભ્યતર બીજ મંડલમાં સંકમીને ચાર

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104