Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ ૧૦/૪/૪૬ ૧૪૩ ૧૪૮ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ પણ પૂર્વાષાઢા નક્ષત્ર સવારે ચંદ્ર સાથે યોગ ઉકત યુકિતથી પામે છે. તેથી પૂર્વભાગ જાણવું. તે જ કહે છે - પૂર્વભાદ્રપદ જેમ કહ્યું, તેમ પૂવષાઢા કહેવું. તે આ પ્રમાણે - પૂર્વાષાઢા નમ્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી સગિના કરે છે. એ પ્રમાણમાં પૂર્વાષાઢા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તે છે. ચાવતું સવારે ચંદ્ર ઉત્તરાષાઢાને સમર્પે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર હયદ્ધ ક્ષેત્રપણાથી તે ઉભય ભાગ જાણવું. તેથી કહે છે - ઉત્તરાભાદ્રપદ માફક ઉત્તરાષાઢા વક્તવ્યતા જાણવી. તે આ રીતે - ઉત્તરાષાઢા નક્ષત્ર ઉભયભાગ, હીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી સગિના, પછી બીજા દિવસે કરે છે. એ રીતે ઉત્તરાષાઢા નક્ષત્ર બે દિવસ અને ચોક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. કરીને સાંજે ચંદ્રને અભિજિત-શ્રવણને સમર્પે છે. એ પ્રમાણે બહલતાને આશ્રીને ઉક્ત પ્રકારથી જયોત કાળમાં નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી કેટલાંક પૂર્વભાગ, કેટલાંક પશ્ચાદ્ભાગ, કેટલાંક સમિગત, કેટલાંક ઉભયભાગ કહ્યા. ૦ પ્રાભૃતપાભૂત-૪-ટીકાસહિત અનુવાદ પૂર્વ ૦ કહેવું. તે આ પ્રમાણે - તે હસ્ત નખ પશ્ચાત ભાગ સમક્ષેત્ર ૩૦ મુહર્ત છે. તે પ્રથમ સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. પછી બીજો દિવસ જોડાય છે. એ પ્રમાણે હસ્તનમ એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કર છે - x • ચાવતુ - x • સાંજે ચંદ્રને ચિત્રા નક્ષત્રને સમર્પે છે. તે ચિત્રા નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે, ત્યારપછી બીજા દિવસે પણ, એ પ્રમાણે ચિત્રા નક્ષત્ર એક સમિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ કરે છે. - x - યાવત - x - સાંજે ચંદ્ર સ્વાતિ નાગને સમર્પે છે. સ્વાતિ નક્ષત્ર સાંજે પ્રાયઃ પરિક્રૂટ દૈશ્યમાન નાગમંડલરૂપે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી આ સમિગત નક્ષત્ર જાણવું. તેથી કહે છે – શતભિષની જેમ સ્વાતિ નબ કહેવું. તે આ રીતે – સ્વાતિ નક્ષત્ર સમિમત, અપદ્ધોગ, પંદ-મુહૂર્ત છે. તે પ્રથમ સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, પણ બીજે દિવસ કરતા નથી. એ પ્રમાણે સ્વાતિ નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. • x • ચાવતું * * * પ્રાત:કાળે વિશાખા નક્ષત્રને સમર્પે છે. આ વિશાખા નક્ષત્ર હ્યદ્ધ ક્ષેત્ર છે, તેથી પૂર્વોક્ત યુક્તિથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે - ઉત્તરાભાદ્રપદની જેમ વિશાખા નક્ષત્ર કહેવું. તે આ રીતે - વિશાખા નક્ષત્ર ઉભય ભાગ, હીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહર્ત છે. તે પહેલાં પ્રાતઃકાળે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી સગિને, પછી બીજા દિવસને. એ પ્રમામએ વિશાખા નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને પરિવર્તિત કરે છે, કરીને સાંજે ચંદ્ર અનુરાધાને સમર્પે છે. એ પ્રમાણે અનુરાધા નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પશાભાગ જાણવું. તેથી કહે છે - ધનિષ્ઠાની જેમ અનુરાધા કહેવું. આ રીતે - અનુરાધા નક્ષત્ર પશ્ચાત ભાગ, સમક્ષેત્ર, 30-મુહર્ત છે. તે પહેલા સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, પછી બીજા દિવસ સાથે. એ પ્રમાણે અનુરાધા નક્ષમ એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્ર જ્યેષ્ઠાનક્ષત્રને સમર્પે છે. જયેષ્ઠા સંધ્યા સમયે યોગ પામે છે - x - તેથી રાત્રિભાગ, પાદ્ધ ફોમ, ૧૫મુહર્ત છે તે પ્રથમ સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે, બીજા દિવસે કરતાં નથી. એ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્ર એક સનિ ચંદ્રની સાથે યોગ કરે છે યાવતું સવારે ચંદ્ર મૂળ નામને સોંપે છે. મૂળ નક્ષત્ર આ કહેલ યુક્તિથી સવારે ચંદ્રની સાથે યોગને પામે છે, તે પૂર્વભાગ જાણવું. તેથી કહે છે - પૂર્વભાદ્રપદાની માફક મૂળ નક્ષત્ર પણ કહેવું. તે આ રીતે - તે મૂલ નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦ મુહર્ત છે. તે પ્રથમ સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજી રાત્રિએ કરે છે. એ પ્રમાણે મૂળ નાગ એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. યાવત્ પૂર્વાષાઢાને સોપે છે. – X - X - X - X - X -

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104