Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ ૬/-/39 ૧૧૩ ૧૧૪ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રાકૃત પુરૂ થાય ત્યાં સુધી બાકી બધું સુગમ છે. વિશેષ આ • ઉપસંહાર કહે છે, જે કારણે આ પ્રમાણે સૂર્યચાર છે, તેથી પ્રતિ સૂર્ય સંવત્સરમાં સૂર્યસંવત્સરને અંતે સર્વ અત્યંતર મંડલમાં ત્રીસ-ત્રીશ મુહૂર્તો સુધી પરિપૂર્ણ અવસ્થિત પ્રકાશ છે, પછી અનવસ્થિત છે. સવભિંતર મંડલમાં પણ ત્રીશ મુહૂર્ત સુધી પરિપૂર્ણ અવસ્થિત પ્રકાશ કહેવાય છે. તે વ્યવહારથી છે, નિશ્ચયથી તેમાં પણ ધીમે ધીમે ઘટતો જાણવો. - x - મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ભાગોને પ્રત્યેક અહોરાત્રમાં એકૈક ભાગને, તેથી કહે છે – સર્વવ્યંતર મંડલમાં પરિપૂર્ણતાથી 3૦ મુહૂર્ત સુધી અવસ્થિત સૂર્યને પ્રકાશ છે, પછી પરમ અનવસ્થિતિ છે. - X • હવે પ્રશ્ન સૂત્ર કહે છે – નીકળતો એવો સૂર્ય યયોક્તરૂપને ઘટાડતો અને પ્રવેશતી વેળા વધારે છે, આ વિષયમાં શો હેતુ છે ? કઈ ઉપપત્તિ છે, તે કહો. ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપ વાક્ય પરિપૂર્ણ કર્યું. તેમાં જ્યારે સૂર્ય સભ્યતર મંડલને સંકમીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. પછી સવચિંતર મંડલથી ઉક્ત પ્રકારે નીકળતો સૂર્ય નવા સંવત્સરને આરંભ કરતો, નવા સંવત્સસ્તા પહેલા અહોરાત્રમાં અત્યંતર અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે - x - એક અહોરણ વડે સવવ્યંતર મંડલગત પહેલી ક્ષણથી આગળ ધીમે-ધીમે કલામાત્ર કલામાબ હાનિ વડે અહોરાકના અંતે ચોક ભાગ પ્રકાશને દિવસો ગત ઘટાડીને તે જ એક ભાગ સમિક્ષેત્રને વઘારીને ચાર ચરે છે. કેટલા ભાગ પ્રમાણ પુનભંગને દિવસ ક્ષેત્રગત પ્રકાશને ઘટાડીને, સમિક્ષોગને વધારીને ? તો કહે છે – મંડલને ૧૮૩૦ વડે છેદીને શું કહેવા માંગે છે ? બીજા મંડલને ૧૮૩૦ ભાગથી ભાંગીને, તેથી એક ભાગ થાય. ફરી મંડલના ૧૮૩૦ ભાગોને કઈ રીતે કહ્યું છે ? તે કહે છે. અહીં એકૈક મંડલને બે સૂર્યો વડે એક અહોરાશી ભમીને પૂરે છે અને અહોરબતું 30 મુહર્ત પ્રમાણ છે. પ્રત્યેક સૂર્યને અહોરણથી ગણતાં પરમાર્થથી બે અહોરાત્ર થાય છે. બે પહોરમના ૬૦-મુહ છે. તેથી મંડલને પહેલા ૬૦ ભાગોથી વિભાજિત કરાય છે. નિષ્ક્રમણ કરતાં બંને સૂર્યો પ્રતિ અહોરાત્ર પ્રત્યેકને ૨૧ ભાગ મુહૂર્ત વડે ઘટાડતાં અને પ્રવેશતી વખતે વધારતાં ચાલે. જે ૨૧ મુહર્ત ભાગ છે, તે બંને સમુદિતમાં એક સાર્ધ 30માં ભાગ, તેને ૬૦ ભાગ સાદ્ધ 30 વડે ગુણતાં ૧૮૩૦ ભાગ થાય છે. એ પ્રમાણે નીકળતો સૂર્ય પ્રતિમંડલને ૧૮૩૦ની સંખ્યાના ભોગને એકૈક ભાગને દિવસોગગત પ્રકાશને ઘટાડતાં સકિોમને વધારતા ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલમાં ૧૮૩ ભાગ દિવસક્ષેત્રગત પ્રકાશને ઘટાડતાં અને રાત્રિ ક્ષેત્રને વધારતાં થાય છે. ૧૮૩ ભાગ-૧૮30નો દશમો ભાગ છે. પછી સવવ્યંતર મંડલથી સર્વબાહ્યમંડલમાં જંબૂદ્વીપ ચક્રવાલ દશ ભાગ ગુટિત થાય છે, સત્રિ ક્ષેત્ર વધે છે. • x - એ રીતે અત્યંતર પ્રવેશતો પ્રતિમંડલને ૧૮૩૦ ભાગોમાં એકૈક ભાગને વધારતો ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સવવ્યંતર મંડલમાં ૧૮૩ ભાગ દિવસ ક્ષેત્ર જતાં પ્રકાશની વૃદ્ધિ થાય છે અને સમિકોરની હાનિ થાય છે. ૧૮૩ ભાગ જંબૂદ્વીપ ચકવાલનો દશમો ભાગ છે. તેથી સર્વબાહ્ય મંડલથી સવવ્યંતર મંડલમાં દિવસ કેમ જતા પ્રકાશનો ૧૧૦ ચક્રવાલ ભાગ વૃદ્ધિ પામે છે, સમિગત ગુટિત થાય છે. તેથી પૂર્વે કહ્યું તે અવિરોધી છે. - ૪ - 2િ3/8]

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104