Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ ૧૦/૧/૪૨ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૨ છે પ્રાકૃત-૧૦ છે. -x -x - છે એ પ્રમાણે નવમું પ્રાકૃત કહ્યું, હવે દશમું કહે છે – છે પ્રાકૃત-૧૦, પ્રાભૃત-પ્રાકૃત-૧ છે તેનો આ અર્વાધિકાર છે, જેમકે ભગવન! આપે તે કઈ રીતે કહેલ છે ? તે વિષયમાં ઉત્તરસૂઝ કહે છે – • સૂગ-૪ર : યોગમાં વસ્તુનો આવલિકાનિયત કઈ રીતે થતો કહેવો ? કઈ રીતે તે યોગમાં વસ્તુનો આવલિકાનિપાત કહેલ છે ? તેમાં આ પાંચ પ્રતિપતિઓ કહેલી છે . એક એમ કહે છે કે તે બધાં પણ નશો કૃતિકાથી ભરણી સુધી છે. બીજો કહે છે – બધાં નો મઘાથી આશ્લેષા સુધી છે. ત્રીજો વળી કહે છે કે – બધાં નમો ઘનીષ્ઠાથી શ્રવણ સુધીના છે. ચોથો કહે છે - બધાં નો અશ્ચિનીથી રેવતી સુધી છે. પાંચમો કહે છે – બધાં નો ભરણીથી અશ્વિની સુધી છે. અમે એમ કહીએ છીએ કે- બધાં પણ નાઓ અભિજીતથી ઉત્તરાષાઢા સુધીના કહેલા છે. તે આ રીતે - અશ્વિની, શ્રવણ ચાવતુ ઉત્તરાષાઢા. • વિવેચન-૪ર : બીજા કથનીને છોડી, હાલ આ કહે છે – વોરા નક્ષત્રોની યુતિના સંબંધમાં, આવલિકા ક્રમથી નિપાત - ચંદ્ર-સૂર્ય સાથે સંપાત કહેલો મારા વડે સ્વશિષ્યોનો કહેવો, એમ કહેતા ગૌતમસ્વામી પૂછે છે - કયા પ્રકારે હે ભગવન! આપે નક્ષત્ર જાતનો આવલિકા નિપાત છે, તે આખ્યાત છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું – તેમાં નક્ષત્ર જાતની આવલિકાતિપાત વિષયમાં નિશે આ પાંચ પ્રતિપત્તિઓ - પરતીચિંકોના મતરૂપ કહેલ છે. તે આ રીતે – તે પાંચ પરતીર્થિકોમાં એક પરતીર્થિક એમ કહે છે – બધાં જ નક્ષત્રો - કૃતિકાથી ભરણી સુધીના કહેલાં છે. એ પ્રમાણે બાકી પ્રતિપત્તિ ચતુક સૂત્રો વિચારવા, એ રીતે અન્યમત દર્શાવી હવે સ્વમતને દશવિ છે. અમે વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ - બધાં જ નમો અભિજિત આદિ ઉત્તરાષાઢા સુધી કહેલ છે. કઈ રીતે ? અહીં બધાં સુષમાસુષમાદિરૂપ કાળ વિશેષની આદિ યુગ છે. - x • યુગની આદિમાં પ્રવર્તે છે - શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમ તિથિ, તેમાં બાલવકરણ, અભિજિત નક્ષત્રમાં ચંદ્ર સાથે યોગને પામે છે. આ કથન જ્યોતિષ કરંડકમાં પણ કહેલ છે - X • અહીં સર્વત્ર ભરત, ઐરવત, મહાવિદેહમાં, બાકી સુગમ છે. આ બધાં જ કાળ વિશેષોની આદિમાં ચંદ્રના યોગને આશ્રીને અભિજિતું નક્ષત્રના વર્તમાનપણાથી અભિજિત આદિ નક્ષત્રો કહેલા છે. છે એ પ્રમાણે દશામાં પ્રાભૃતનું પહેલું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું હવે બીજાનો આરંભ કરે છે તેનો આ અધિકાર છે – “નક્ષત્ર વિષય મુહર્તપરિમાણ” કહેવું. તેથી તેના વિષયમાં પ્રશ્નસૂત્ર – • સૂત્ર-૪૩ : કઈ રીતે તે મુહર્તા કહેલા કહેવા ? આ ૨૮-નોમાં એવા પણ નામો છે, જે નવ મુહૂર્ત અને મુહૂર્તના ૨૭ ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નાનો છે, જે ૧૫ મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૧૫ મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નામો છે, જે ૪૫-મુહૂર્વથી ચંદ્રની સાથે યોગ કરે છે. આ ૨૮-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૯ - ૨ મુહર્તાના ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાં નpો છે, જે ૧૫-મુહુર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાં નફો ૩૦ મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે. કેટલા નામો ૪૫-મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ? - આ ૨૮-નાગોમાં, જે નક્ષત્રો ૯ - We મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે, તે એક અભિજિત નક્ષત્ર છે. તેમાં જે નક્ષત્રો ૧૫-મુહૂથી ચંદ્ર સાથે યોગ કરે છે તે છ છે. તે આ - શતભિષફ, ભરણી, દ્ધિાં, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તેમાં જે નક્ષત્રો ત્રીશ મુહર્ત ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા ૧૫ છે, તે આ - શ્રવણ, ઘનિષ્ઠા, પૂવભિન્દ્રપદા, રેવતી, અWીની, કૃતિકા, મૃગશીર્ષ, પુણે, મઘા, પૂવફાળુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂવષાઢા, તેમાં જે નામો ૪૫-મુહૂર્તથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે છ છે - ઉત્તરાભાદ્રપદ, રોહિણી,. પુનર્વસુ, ઉત્તરાફાલ્ગની, વિશાખા, ઉત્તરાષાઢા. • વિવેચન-૪૩ - ભગવદ્ ! કઈ રીતે પ્રતિનક્ષત્રનું મુહૂર્ત પરિમાણ કહેવું ? તેમ પૂછતા ભગવંતે કહ્યું - આ ૨૮ નક્ષત્રો મળે છે, જે નક્ષત્ર - ૯ - ૨૬ મુહૂર્ત ચાવત્ ચંદ્ર સાથે યોગ કરે છે. તથા એવા નક્ષત્રો છે જે ૧૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે, તથા એવા નક્ષત્રો છે જે ૩૦ મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગ પામે છે, તથા એવા નામો છે, જે ૪૫-મુહd સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. એ પ્રમાણે સામાન્યથી ભગવંતે કહેલ, વિશેષ નિર્ધારણાર્થે ભગવદ્ ગૌતમ પૂછે છે કે આ ૨૮ નક્ષત્રોમાં કેટલાં નબો છે જે નવ મુહૂર્ત અને એક મુહૂર્તના સતાવીશ સડસઠાંશ ભાગ સુધી ચંદ્ર સાથે યોગ કરે છે - X • ચાવત્ - X • કેટલા નક્ષત્રો છે જે ૪૫ મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું કે - આ ૨૮-નક્ષત્રો મળે જે નક્ષત્રો ૯ - ૨૬ મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગ જોડે છે, તે એકમાત્ર અભિજિત ૦ પ્રાભૃત-પ્રાકૃત-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104