Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ ૧/૩/૪૩ ૧૪૧ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાભૃત-૪ છે આદિને આશ્રીને અવકાશ વાળા છે. તેથી કહે છે - દ્વિ-અર્ધ ક્ષેત્રવાળા. બીજું કાઈ જેને છે, તે યદ્ધ. અર્થાત્ સાદ્ધ અહોરાત્ર પ્રમિત ફોગ જેમાં છે તે. તેથી જ ૪૫મુહૂર્તા કહેલા છે. ભગવંતે એ પ્રમાણે સામાન્યથી કહેતા, વિશેષ બોધ માટે ગૌતમસ્વામી પૂછે છે - તે પ્રશ્ન સૂણ સુગમ છે. ભગવંત તેનો ઉત્તર આપે છે - આ ૨૮ નબો મળે જે નામો પૂર્વભાગવાળા સમક્ષોત્ર ૩૦ મુહૂર્ત કહેલા છે, તે જ છે – પૂર્વ પ્રૌષ્ઠપદા ઈત્યાદિ. આ અનંતર જ પ્રાકૃતપામૃતમાં યોગની આદિમાં વિચારણા કરતા કહીશું. તથા તે ૨૮ નક્ષત્રોમાં જે નક્ષત્રો પશ્ચાદ્ ભાગવાળા, સમક્ષેત્ર અને ૩૦ મુહૂર્તવાળા કહેલા છે, તે દશ છે – અભિજિતાદિ. તે ૨૮ નક્ષત્રો મળે જે નબો સમિગત, અખાદ્ધ ક્ષેત્રવાળા, ૧૫-મુહૂર્તના કહેલા છે, તે જ છે – શતભિષાદિ. તે ૨૮ નક્ષત્રો મળે જે નશો ઉભય ભાગ છે, તે હરાદ્ધક્ષેત્રવાળા, ૪૫મુહૂર્તવાળા છ કહ્યા છે, તે - ઉત્તપીઠ૫દાદિ છે. બધે જ ભાવના આગળ અનંતર જ વિચારીશું. ૦ પ્રાભૃત પ્રાભૃત-3-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - છે એ પ્રમાણે ત્રીજું પ્રાભૃતપ્રાભૃત કહ્યું, હવે ચોથું આરંભે છે - તેનો આ અધિકાર છે - “યોગની આદિનું કથન”, અનંતર પૂર્વ પ્રાભૃતપ્રાભૃતમાં નફાબોની પૂર્વ ભાગતાદિ કહ્યા, તે યોગની આદિના પરિજ્ઞાન વિના જાણવા શક્ય નથી, તેથી તેનું પ્રશ્ન સૂત્ર - સંગ-૪૬ - તે યોગની આદિ કઈ રીતે કહેલ કહેવી ? અભિજિત અને શ્રવણ બંને નtો ભાગ સમક્ષેત્ર સાતિરેક ૩૯ મુહુdવાજ છે, તે પહેલા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી સાતિરેક બીજા દિવસ સાથે, એ પ્રમાણે અભિજિત અને શ્રવણ બંને નtpો એક સનિ અને એક સાતિરેક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. યોગ કરીને યોગને અનુપરિવર્તન કરે છે. યોગને અનુપરિવર્તિત કરીને સાંજે ચંદ્રને ધનિષ્ઠા નક્ષત્રને સોપે છે. તે ધનિષ્ઠા નક્ષત્ર પશ્ચાત ભાગ સમગ્ર ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, કરીને ચંદ્ર સાથે યોગ કર્યા પછી રાત્રિ અને બીજે દિવસ જોડાય છે. એ રીતે ઘનિષ્ઠા નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, યોગને અનુપરિવર્તન કરીને સાંજે ચંદ્રને શતભિષજ નક્ષત્રને સોપે છે. તે શતભિષજ ના વિગત, અપાર્વસ્ત્ર, ૧૫-મુહૂર્ત છે. પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. યોગ કરીને યોગને અનુપરિવર્તીત કરે છે, કરીને તે ચંદ્ર પૂર્વ પૌષ્ઠા નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરે છે. તે પૂર્વ પૌષ્ઠપદા ના પૂર્વ ભાગ સમોસ ૩૦-મુહૂર્ત છે, તે પહેલા પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગ કરે છે. પછી રાત્રિના. એ પ્રમાણે પૂર્વ પૌષ્ઠપદા નામ એક દિવસ અને એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને પ્રાત:કાળે ચંદ્ર ઉત્તર પૌષ્ઠપદાને સમર્પિત કરે છે. તે ઉત્તરપૌષ્ઠયદા ના ઉભય ભાગ, દ્વિપદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહર્ત છે. તે પહેલાં પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાત્રિના, પછી બીજા દિવસે કરે છે. એ પ્રમાણે ઉત્તર પૌષ્ઠપદા નક્ષત્ર બે દિવસ અને એક રાશિમાં ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાશિના, પછી બીજે દિવસ, એ પ્રમાણે ઉત્તર પૌષ્ઠપદા નક્ષત્ર બે દિવસ અને એક સનિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવનિ કરે છે, સાંજે ચંદ્ર રેવતી નાગને સોંપે છે. રેવતી નક્ષત્ર પશ્ચાત ભાગ સમક્ષેત્ર ૩૦-મુહૂર્વક છે. પ્રથમ સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે. ત્યારપછી બીજા દિવસે કરે છે. એ પ્રમાણે રેવતી નક્ષત્રમાં એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગ અનુપરિવર્તિત કરે છે. પછી સાંજે ચંદ્રને અશ્વિની નખને સોપે છે.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104