Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 63
________________ ૬/-/39 ૧૧૧ ૧૧૨ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ આદિત્ય સંવત્સર, આદિત્ય સંવત્સરનો અંત છે. • વિવેચન-૩૦ : કયા પ્રકારથી શું સર્વકાળ એકરૂપ અવસ્થાયિતાથી કે અન્યથા પ્રકાશની સંસ્થિતિ - અવસ્થાન કહેલ છે ? ભગવંતે તે વિષયમાં જેટલી પ્રતિપતિઓ સંભવે છે, તેટલી કહે છે – પ્રકાશ સંસ્થિતિના વિષયમાં આ પચીશ પ્રતિપત્તિઓ કહી છે – તે પચીશ પરતીચિંકો મધ્ય એક વાદી એમ કહે છે કે - અનુસણય - પ્રતિક્ષણ સૂર્યનો પ્રકાશ બીજે ઉત્પન્ન થઈ બીજે નાશ પામે છે. અર્થાત - પ્રતિક્ષાણ સૂર્યનો પ્રકાશ ભિન્ન પ્રમાણ નાશ પામે છે. બીજે પૂર્વોક્તથી ભિન્ન પ્રમાણમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. • x - એક ફરી એમ કહે છે - પ્રતિ મુહૂર્ત જ સૂર્યનો પ્રકાશ બીજે ઉત્પન્ન થઈ, બીજે નાશ પામે છે. * * * ઉક્ત પ્રકારથી - આ વક્ષ્યમાણ પ્રતિપત્તિ વિશેષભૂત આલાપકથી શેષ પ્રતિપતિ જાણવી. તેને જ અભિલાપ વિશેષથી દશવિ છે. • x • તે સુગમ છે. ચરે છે, ત્યારે બે અહોરમ વડે બે ભાગ પ્રકાશથી દિવસ ોત્રને ઘટાડીને અને સમિફત્રને વધારીને ચાર ચરે છે, મંડલને ૧૮૩૦ વડે છેદીને, ત્યારે */ મુહૂર્ત જૂન ૧૮ મુહૂનો દિવસ થાય છે. */૬૧ ભાગ અધિક ભાર મુહૂની સનિ થાય. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રિમણ કરતો સૂર્ય તે અનંતરથી તેના અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતો કરતો એક-એક મંડલમાં, એક એક અહોરમતી એક-એક ભાગને પ્રકાશથી દિવસને ઘટાડતો-ઘટાડતો અને રાત્રિામને વધારતો-વધારતો સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર રે છે. જ્યારે સૂર્ય સવભિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સાવસ્વિંતર મંડલની અવધિ કરીને ૧૮૩ અહોરમથી ૧૮૩ ભાગમાં પ્રકાશથી દિવસ ક્ષેત્રને ઘટાડતા અને રાત્રિ ક્ષેત્રને વધારd ચાર ચરે છે, મંડલને ૧૮૩૦ વડે છેદીને, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે. જાન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ અને છ માસનો અંત છે. તે પ્રવેશ કરતો સુર્ય બીજ છ માસનો આરંભ કરતો પહેલા અહોરમમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં અંકમીને ચાર ચરે છે, ત્યારે એક અહોરાત્ર વડે, એક ભાગમાં પ્રકાશથી સબ ટને ઘટાડવા, દિવસ હોમને વધારતા ચાર ચરે છે. મંડલને ૧૮૩૦ થી છેદે છે. ત્યારે ૧ ભાગ મુહૂર્ણ ન્યૂન-૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે. [૧ ભાગ અધિક ભાર મુહૂર્ત દિવસ થાય છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરાત્રમાં બાહ્ય ત્રીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાથી બે ભાગ પ્રકાશ રાત્રિ ક્ષેત્રને ઘટાડતા, દિવસમને વધારતાં ચાર ચરે છે, મંડલને ૧૮૩૦ વડે છેદીને. ત્યારે ભાગ મુહૂર્ત ધૂન અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. * ભાગ મુહૂર્ણ અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી, અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો એક એક રાત્રિ દિવસથી, એક-એક ભાગને પ્રકાશતી રાત્રિ ક્ષેત્રને ઘટાડતાં-ઘટાડતા, દિવસક્ષેત્રને વધારતા-વધારતા સવજીંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી સવન્જિંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાલ મંડલની અવધિથી ૧૮૩ અહોરાત્રથી ૧૮૩ ભાગ પ્રકાશથી રાત્રિ ક્ષેત્રને ઘટાડતા, દિવસ ક્ષેત્રને વધારd ચાર ચરે છે, મંડલને ૧૮૩૦થી છેદીને. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જઘન્યા બાર મુહની સનિ થાય છે. આ બીજ છ માસ, આ બીજા છ માસનો અંત છે. વિશેષ એ કે - રાત્રિ દિવસ અન એટલે અનુરામિંદિવ. એ પ્રમાણે સર્વત્ર વિગ્રહ ભાવના કરવી જોઈએ. સૂત્રપાઠ આ પ્રમાણે - એક એમ કહે છે - અનુ અહોરમ જ સૂર્યનો પ્રકાશ અન્યત્ર ઉપજી, અન્યત્ર નાશ પામે છે. એક એમ કહે છે - અનુપક્ષ જ સૂર્યનો પ્રકાશ અન્યત્ર ઉપજી, અન્યત્ર નાશ પામે છે. [બધાં પાઠ વૃત્તિકારશ્રીએ આ પ્રકારે જ નોધેલ છે, તેથી અમે અનુવાદ છોડી દીધેલ છે.) વાવ પ્રતિપતિ-૨૫ મી - વળી એક એ પ્રમાણે કહે છે કે - અનુ ઉત્સર્પિણી અવસર્પિણી જ સૂર્યનો પ્રકાશ અન્યત્ર ઉપજી, અx નાશ પામે છે. આ પ્રતિપતિઓ, બધી જ મિથ્યાત્વરૂપ છે, કેમકે આ બધીનું ખંડન કરી, ભગવત્ સ્વમતને દશવિ છે - અમે વળી વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ, - x • જંબૂદ્વીપમાં પ્રતિવર્ષ પરિપૂર્ણતાથી ત્રીસ-ત્રીશ મુહૂર્તોને યાવત્ સૂર્યનો પ્રકાશ અવસ્થિત હોય છે. અર્થાત્ સૂર્ય સંવત્સરના અંતે જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં ચાર ચરે છે, ત્યારે સૂર્યના જંબૂદ્વીપગત પ્રકાશનું પરિપૂર્ણ પ્રમાણ ૩૦ મુહૂર્તા સુધી થાય છે. પછી પર-સવચિંતર મંડલથી પર, સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે. કયા કારણે અનવસ્થિત થાય છે ? તે કહે છે – જે કારણથી સવચિંતર મંડલથી પછી પહેલાં સૂર્ય સંવારના છ માસ સુધી સૂર્ય જંબૂદ્વીપગત પ્રકાશને પ્રત્યેક અહોરાત્રમાં એક-એકને ૧૮૩૦ ભાગથી ઘટાડેછેદે છે. પછી બીજા છ માસને સૂર્ય સંવત્સરી સૂર્ય સુધી પ્રત્યેક અહોરામને એકએકને ૧૮૩૦ની સંખ્યાથી વધારતા પ્રકાશને વધારે છે, આ જ વ્યક્ત કરે છે - નિષ્ક્રમણ કરતો' ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – પ્રેમ એટલે ૧૮૩૦ સંખ્યા

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104