Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ ૨૧/૩૧ છે. પૂર્વના લોકાંતથી ઉદર્વ પ્રભાતકાળે સૂર્ય પૃથ્વીકાયમાં - ઉદયભૂમિના મસ્તકે ઉગે છે. આ પણ ભૂગોળવાદી છે, પરંતુ પૂર્વના આકાશમાં ઉગે છે એમ સ્વીકારે છે, આ લોકો પર્વતની ટોચે ઉગે છે તેમ કહે છે. અહીં પણ ઉપસંહાર પૂર્વવત્. વળી છઠો કોઈ એમ કહે છે કે – પૂર્વલોકાંતથી ઉંચે પ્રભાતે સૂર્ય પણ કાયમાં એટલે પૂર્વ સમુદ્રમાં ઉગે છે. તે ઉત્પન્ન થઈને આ પ્રત્યક્ષ જણાતાં તીર્થોલોકને તીર્થો કરે છે. તીર્થો કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યા સમયે સૂર્ય કાય - પશ્ચિમ સમુદ્રમાં વિધ્વંસ પામે છે. એ પ્રમાણે સર્વદા પણ જાણવું. વળી સાતમો કોઈ એમ કહે છે કે – પૂર્વલોકાંતથી ઉંચે પ્રભાતે સૂર્ય સદા અવસ્થાયી પુરાણ શાસ્ત્ર પ્રસિદ્ધ અકાયમાં - પૂર્વ સમુદ્રમાં ઉગે છે. તે ઉગેલો સૂર્ય આ તીછલોકને તીર્થો કરે છે. તીર્થો કરીને પરિભ્રમણ કરતો આ તીછલોકને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યા સમયે સૂર્ય અસ્કાયપશ્ચિમ સમુદ્રમાં અનુપવેશે છે. પ્રવેશીને અધોભાગવર્તી લોકને પ્રકાશિત કરતો પ્રતિનિવૃત થાય છે. અધોલોકમાં જઈને બીજી અધો ભૂમિમાંથી નીકળે છે, પૂર્વ લોકાંતથી ઉંચે પ્રભાતે સૂર્ય અકાયમાં પૂર્વ સમુદ્રમાં ઉગે છે. એમ સર્વકાળમાં પણ જાણવું. અહીં પણ ઉપસંહાર પૂર્વવત્ છે. વળી આઠમાં કોઈ એક કહે છે – પૂર્વના લોકાંતથી ઉંચે પ્રથમથી ઘણાં યોજનો, પછી ક્રમથી ઘણાં સેંકડો યોજન, ત્યાર પછી ક્રમથી ઘણાં હજારો યોજનો ઘણે દૂર ઉંચે બુદ્ધિ વડે જઈને આ અવકાશમાં પ્રભાતે સૂર્ય દેવતારૂપ સદા અવસ્થાયી ઉગે છે અને તે ઉગીને આ દક્ષિણાર્ધ લોક-દક્ષિણ દિશાવર્તી આ અર્ધલોકને અર્થાત્ દક્ષિણ લોકાર્ધ. તીર્થો પરિભ્રમણ કરતો દક્ષિણ લોકાઈને પ્રકાશિત કરે છે અને દક્ષિણ અર્ધલોકને તીર્થો કરતો, તે જ ઉત્તરાર્ધલોકને સમિમાં કરે છે. ત્યારપછી તે સૂર્ય ક્રમથી આ ઉત્તરના અર્ધલોકને તીર્થો કરે છે, અર્થાતુ ત્યાં પણ તીર્થો પરિભ્રમણ કરતો ઉત્તરના અલોકને પ્રકાશિત કરે છે અને ઉત્તર અર્ધલોકને તીછાં પરિભ્રમણ વડે પ્રકાશિત કરતો તે જ દક્ષિણ અર્ધલોકમાં સમિને કરે છે. ત્યારપછી તે સૂર્ય આ બંને - દક્ષિણ ઉત્તરાર્ધલોકમાં તીર્થો કરીને ફરી પણ પૂર્વના લોકાંતથી ઉર્ધ્વ પહેલાથી ઘણાં યોજનો જઈને ત્યારપછી ક્રમથી ઘણાં સેંકડો યોજનો, ત્યારપછી ઘણાં હજારો યોજનો દૂર ઉર્વ કુદીને - બુદ્ધિ વડે જઈને આ અવકાશમાં પ્રભાતે સૂર્ય આકાશમાં ઉગે છે. એ પ્રમાણે સર્વકાળ છે. ઉપસંહાર પૂર્વવત. એ પ્રમાણે બીજાની પ્રતિપત્તિ જણાવીને સ્વમતને જણાવે છે - [ભગવનું કહે છે –] અમે ફરી ઉત્પન્ન કેવલજ્ઞાની કેવળજ્ઞાન વડે યથાવસ્થિત વસ્તુ પામીને, હવે કહેવાનાર પ્રકાર વડે કહીએ છીએ. તે જ પ્રકારને કહે છે - - જંબૂદ્વીપ દ્વીપની ઉપર જે-તે મંડલોને ૧૨૪ વડે છેદીને અથ ૧૨૪ ભાગોના મંડલને પરિકલીને અને પછી પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્ત-દક્ષિણ લાંબી પ્રત્યંચાજીવા, તે મંડલને ચાર ભાગ વડે વિભાગ કરીને દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ મંડલ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ ચતુર્ભાગમાં ૩૧-ભાગ પ્રમાણમાં, આટલી ૧૮૪ મંડલમાં પણ સૂર્યના ઉદયમાં પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે “૧૮૪ વડે છેદીને ચતુર્ભાગ મંડલમાં” કહ્યું. આ પ્રત્યક્ષ જણાતી નપભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ૮૦૦ યોજન ઉંચે કુદીને અર્થાત્ બુદ્ધિ વડે જઈને આ અંતરમાં પ્રભાતે બે સૂય ઉગે છે. - દક્ષિણ-પૂર્વ મંડલના ચતુર્ભાગમાં ભારતનો સૂર્ય ઉગે છે, બીજો પશ્ચિમ-ઉત્તર મંડલ ચતુભગિમાં ભૈરવતનો સૂર્ય ઉગે છે. તે બંને ઉદિત થયેલા ભરત-રવતના સૂર્ય યથાક્રમે આ દક્ષિણ-ઉત્તર જંબૂદ્વીપ ભાગમાં તીર્થો કરતાં અર્થાતું એવું કહે છે. કે - ભારતનો સૂર્ય દક્ષિણ-પૂર્વ મંડલના ચતુર્ભાગમાં ઉદીત થયેલો તીર્થો પરિભ્રમણ કરે છે. તીર્થો પરિભ્રમણ કરતો મેરના દક્ષિણ ભાગને પ્રકાશિત કરે છે. વળી ઐરાવતનો સૂર્ય પશ્ચિમોત્તર દિશા ભાગમાં ઉગે છે. તે ઉગીને તીર્થો પરિભ્રમણ કરતો મેરના ઉત્તર ભાગને પ્રકાશિત કરે છે. આ ભરત અને ઐરાવતનો સૂર્ય જ્યારે મેરુના દક્ષિણ અને ઉત્તર જંબુદ્વીપ ભાગમાં તીર્થો કરે છે, ત્યારે જ તે પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ ભાગમાં રાત્રિ કરે છે. એક પણ સૂર્ય ત્યારે પૂર્વભાગ કે પશ્ચિમ ભાગને પ્રકાશિત કરતો નથી અને દક્ષિણ-ઉત્તર ભાગમાં તીર્થો કરીને તે આ પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ ભાગમાં તીર્થો કરે છે. અહીં ભાવના આ પ્રમાણે છે – ઐરાવતનો સૂર્ય મેરુના ઉત્તર ભાગમાં તીર્થો પરિભ્રમણ કરીને, ત્યારપછી મેરુની જ પૂર્વની દિશામાં તીર્થો પરિભ્રમણ કરે છે. ભારતનો સૂર્ય મેરુની દક્ષિણથી તીર્થો પરિભ્રમણ કરીને, ત્યારપછી મેરુના પશ્ચિમ ભાગમાં તીર્થો પરિભ્રમણ કરે છે. આ તરફ જ્યારે ભૈરવત અને ભારતમાં સૂર્યો યથાક્રમે પૂર્વ-પશ્ચિમ ભાગમાં તીછ કરતો, તેમજ દક્ષિણોતર જંબૂદ્વીપ ભાગમાં રાત્રિ કરે છે અથતુ એક પણ સૂર્ય ત્યારે દક્ષિણ ભાગ કે ઉત્તર ભાગને પ્રકાશિત કરતો નથી. ત્યારપછી આ યથાક્રમે ઐરવત-ભારતના સૂર્યો પૂર્વ-પશ્ચિમ ભાગમાં તીર્થો કરીને જે ભારતનો સૂર્ય, તે ઉત્તર-પશ્ચિમ મંડલ ચતુભગિમાં ઉદયને પામે છે અને ઐરવતનો સૂર્ય દક્ષિણ-પૂર્વ મંડલ ચતુર્ભાગમાં ઉદય પામે છે.. આ જ દર્શાવીને ઉપસંહાર કહે છે - તે ભરત અને રવતના સુર્યો પહેલાં યથાક્રમે આ દક્ષિણ અને ઉત્તર જંબૂદ્વીપ ભાગમાં, ત્યારપછી યથાયોગ્ય પૂર્વ અને પશ્ચિમ બૂઢીપ ભાગમાં, અર્થાત ભારતનો સૂર્ય પશ્ચિમ ભાગ, વતનો પૂર્વ ભાગ, તીર્થો કરીને જંબૂદ્વીપ દ્વીપની ઉપર જે-તે મંડલને ૧૨૪ વડે છેદીને ફરી પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબી પ્રત્યંચા અર્થાત જીવા વડે, ચાર વડે વિભાગ કરીને યથાયોગે દક્ષિણ-પૂર્વમાં અને ઉત્તર-પશ્ચિમમાં મંડલના ચતુભગિમાં આ રdfપ્રભા પૃથ્વીના બહુ સામરમણીય ભૂમિભાગથી ઉંચે ૮૦૦ યોજન ઉંચે જઈને આ અવકાશમાં પ્રભાતે બે સૂર્યો આકાશમાં ઉગતા, જે ઉત્તરભાગને પૂર્વના અહોરમમાં પ્રકાશિત કરતો તે દક્ષિણપૂર્વમાં મંડલ ચતુર્ભાગમાં ઉગે છે. જે દક્ષિણ ભાગને પ્રકાશિત કરે

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104