Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ ૪-૩૫ ચંદ્રમાં પણ તે સમયમાં એક દક્ષિણ-પશ્ચિમ દિશામાં વર્તે છે અને બીજો ઉત્તર-પૂર્વમાં વર્તે છે. તેથી આ યુગની આદિમાં ચંદ્ર-સૂર્ય સમચતુરસ સંસ્થિત વર્તે છે. • અહીં જે મંડલકૃત વૈષમ્ય છે, જેમકે - બંને સૂર્યો સર્વ-અત્યંતર મંડલમાં વર્તે છે, ચંદ્રમાં સર્વબાહ્યમાં વર્તે છે. તેથી તેને અપ કરીને વિવક્ષા કરી નથી. તેથી જ જે કારણે સકલ કાળ વિશેષણ-સુષમાસુષમાદિ રૂપના આદિ રૂપ યુગની આદિમાં સમચતસ સંસ્થિત સૂર્ય-ચંદ્ર હોય છે. તેથી તેની સંસ્થિતિ સમચતુરસ સંસ્થાનથી વણિત છે, અથવા અન્યથા સંપ્રદાયાનુસાર સમચતુરસ સંસ્થિતિ વિચારવી કેમકે બાકીના તયોથી ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ જાણી નથી. કેમકે તેનું મિથ્યારૂપત્વ છે. એ પ્રમાણે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહી. હવે તાપફોગ સંસ્થિતિને જણાવવાની ઈચ્છાથી પહેલા તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - ભગવન્! કઈ રીતે આપે તાપોગની સંસ્થિતિ કહી છે, તે ભગવાન કહો. એમ કહેતા ભગવત્ આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિ છે, તેટલી દશવિ છે – તે તાપક્ષેત્રની સંસ્થિતિના વિષયમાં વિશે આ સોળ પ્રતિપતિ - પરતીર્થિક મતરૂપ કહેલ છે. તે આ પ્રમાણે છે - તે સોળ પરતીર્થિકોની મધ્યે એક એમ કહે છે - વાસ્તુ વિધા પ્રસિદ્ધ ગૃહની જેમ સંસ્થાન જેનું છે કે, તાપોત્ર સંસ્થિતિ કહી છે. એ પ્રમાણે - અનંતરોત પ્રકારથી અથતુિ ચંદ્રસૂર્ય સંસ્થિતિ ગત પ્રકારથી. ગૃહસંસ્થિતિની આગળ ત્યાં સુધી, કહેવું, જ્યાં સુધી વાલાણપોતિકા સંસ્થિતા કહેલ છે. તે આ પ્રમાણે - વળી એક કહે છે કે - ગૃહાપણ સંસ્થિત તાપક્ષેત્ર સ્થિતિ છે વળી એક એમ કહે છે કે - પ્રાસાદ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે, વળી એક એમ કહે છે કે – ગોપુરસંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. એક વળી એમ કહે છે - પ્રેક્ષાગૃહ સંસ્થિતા તાપોત્ર સંસ્થિતિ કહે છે. વળી કોઈ કહે છે – વલભી સંસ્થિત તાપક્ષેત્ર સંસ્થિત કહી છે. એક વળી કહે છે – હર્પતલ સંસ્થિત તાપણોગ સંસ્થિતિ છે. વળી કોઈ એક કહે છે - વાલાણપોતિકા સંસ્થિત તાપબ સંસ્થિતિ કહી છે. અહીં બધાં પદોમાં વિગ્રહભાવના પૂર્વવત્ કરવી. વળી કોઈ એક કહે છે – જે સંસ્થિતિ જંબદ્વીપ દ્વીપની છે - x • તેથી જ તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. એક ફરી એમ કહે છે કે- જે સંસ્થિત ભારત વર્ષની છે, તે સંસ્થિત તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. અહીં વિગ્રહભાવના પૂર્વવત્ કહેવી. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી ઉધાન સંસ્થિતા તાપક્ષેત્રની સંસ્થિતિ, બીજાના અભિપ્રાયથી કહેવી, તે આ પ્રમાણે - કોઈ એક એમ કહે છે કે – ઉધાન સંસ્થિતા તાપોત્ર સંસ્થિતિ કહી છે. અહીં “ઉધાનના જેવું સંસ્થાન જેનું છે તેમાં તે પ્રમાણે વિગ્રહ છે. નિયન - પુરનો નિર્ગમન માર્ગ, તેના જેવી સંસ્થિતિ જેની છે, તે બીજા ૧૦૦ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કોઈના અભિપ્રાયથી કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક એમ કહે છે કે નિર્માણ સંસ્થિતા તાપત્ર સંસ્થિતિ કહી છે. તો - રથના એક પડખામાં જે નિત્ય રહે છે, તે અંધ કે પૃષ્ઠ ઉપર સમારોપિત ભાર, નિષધ - બળદ, તેની જેમ સંસ્થિત જેનું છે તે એકલોનિષધ સંસ્થિત, બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે • એકતોનિષધ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. બીજાના અભિપાયથી ઉભય નિષધ સંસ્થિતા કહેવી. ૩મય - રચના બંને પડખે જે, નિષધ-મ્બળદો, તેની જેમ સંસ્થાન જેનું છે તે. તે આ રીતે કહેવી - કોઈ એક એમ કહે છે કે ઉભયથી નિષધ સંસ્થિત તાપોત્ર સંસ્થિતિ કહી છે. શ્યનકની જેમ સંસ્થાન જેનું છે તે, બીજાના અભિપ્રાયથી કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે યેનક સંસ્થિતા તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. વળી કોઈ એક કહે છે – સચેતક કે સ્પેનના પૃષ્ઠની જેમ સંસ્થાન જેનું છે તે તાપોત્ર સંસ્થિતિ કહી છે. એ પ્રમાણે સોળે પણ પ્રતિપત્તિઓ કહી છે. આ સર્વે પણ મિથ્યારૂપ છે, તેથી તેના નિરાસને માટે ભગવત્ સ્વમતને ભિન્ન જણાવે છે. અમે વળી ઉત્પન્ન કેવલજ્ઞાનવાળા, કેવળજ્ઞાનથી ચલાવસ્થિત વસ્તુને પામીને વફ્ટમાણ પ્રકારથી અમે કહીએ છીએ, તે જ પ્રકારને કહે છે – ઉર્વમુખ કલંબુક પુષ સંસ્થિતા અસ્થતિ ઉધઈમુખ નાલિકાપુષ્પની જેમ સંસ્થાન જેનું છે, તે તાપફોગ સંસ્થિતિ મેં અને બાકીના તીર્થકર વડે કહેવાઈ છે. તે કઈ રીતે છે તે જણાવે છે - અંતઃ મેરુની દિશામાં સંકુચિત અને ઘf: લવણ દિશામાં વિસ્તૃત તથા મેરની દિશામાં અર્ધવૃત વલયાકાર કેમકે સર્વથા વૃતમે ગત ત્રણ, બે કે દશ ભાગોને વ્યાપીને ત્યાં રહેલ હોવાથી તેમ કહ્યું. બહા-લવણસમુદ્ર દિશામાં પૃથુલ-મુકલ ભાવથી વિસ્તારને પામેલ, આ જ વાત સંસ્થાન કથન વડે સ્પષ્ટ કરે છે - અંદર મેરુની દિશામાં ઉમટૂ - પદ્માસને બેસેલના ખોળા રૂપ આસન બંધ, તેનું મુખ - અગ્ર ભાગ અવલયાકાર, તેની જેમ સંસ્થાન જેનું છે તે. બહારલવણસમુદ્રની દિશામાં સ્વસ્તિક મુખ સંસ્થિત. સ્વસ્તિક શબ્દ પ્રસિદ્ધ છે, તેનું મુખ - અગ્રભાગ, તેની જેમ અતિ વિસ્તીર્ણપણે સંસ્થાન જેનું છે તે. મ vi - મેર પર્વતના બંને પડખાં, તેના તાપક્ષેત્ર સંસ્થિતિના સુર્યભેદથી બે ભેદે રહેલ છે. પ્રત્યેકમાં એક-એકના ભાવથી જે બે બાહા છે, તે જંબુદ્વીપમાં રહેલ આયામ આશ્રીને રહેલી છે. તે એકૈક આયામથી કેટલા પ્રમાણમાં છે, તે કહે છે - પ્રત્યેકમાં ૪૫,૦૦૦ યોજન, તે તાપક્ષેત્રની સંસ્થિતિ એક-એકની અને બે બાહા અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સર્વાત્યંતર અને સર્વબાહ્ય. તેમાં જે મેરુ સમીપમાં કિંમને આશ્રીને બાહા છે, તે સર્વાચંતા છે અને જે લવણ દિશામાં જંબુદ્વીપ પર્યન્તના વિકંભને આશ્રીને બાહા છે, તે સર્વબાહા. અહીં આયામ તે

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104