Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 55
________________ ૪-૩૫ ૯૬ છે પ્રાકૃત-૪ છે xx — છે એ પ્રમાણે બીજે પ્રાકૃત કહ્યું. ધે ચોર્ય આરંભે છે, “કઈ રીતે શ્વેતતાની સંસ્થિતિ કહી છે ?" તે વિષયક પ્રશ્નસૂત્ર - • સૂમ-૩૫ ? તે શેતની સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમ કહેવું કે તેમાં નિચે આ બે ભેદ સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - ચંદ્ર, સૂર્યની સંસ્થિતિ અને તાપ» સંસ્થિતિ. તે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમાં નિષે આ સોળ પ્રતિપત્તિઓ કહેતી છે - (૧) એક એમ કહે છે કે તે સમયનુસાકારે ચંદ્રસૂર્ય સંસ્થિતિ છે. (એ વળી એક એમ કહે છે કે - તે વિષમચતુસ્ત્રાકારે ચંદ્રસુર્ય સંસ્થિતિ છે. ૩) એ પ્રમાણે સમુચતુષ્કોણાકારે છે, () વિષમ ચતુષ્કોણ સંસ્થિત છે. (૫) સમચકવાત સંસ્થિત છે. (૬) વિષમ ચકવાત સંસ્થિત છે. () ચકાd ચક્રવાલ સંશ્ચિત કહી છે. (૮) વળી એક એ પ્રમાણે કહે છે કે તે પ્રકાર સંસ્થિત ચંદ્રસૂર્યની સંસ્થિતિ કહી છે. (૯) ગૃહ સંસ્થિત છે. (૧૦) ગૃહ-આપણ સંસ્થિત છે. (૧૧) પ્રાસાદ સંસ્થિત છે, (૧૨) ગોપુર સંસ્થિત છે, (૧૩) પ્રેક્ષાગૃહ સંસ્થિત છે, (૧૪) વલભી સંસ્થિત છે. (૧૫) હર્ષ તલ સંસ્થિત છે, (૧૬) વાલાણ પોતિકા સંસ્થિત ચંદ્રસૂર્યની સંસ્થિતિ કહી છે. તેમાં જેઓ એમ કહે છે કે – સમચતુસ્ત્ર ચંદ્ર-સૂર્યની સ્થિતિ કહી છે, તે નય દ્વારા રણવી, અન્ય કોઈ રીતે નહીં. તે તાપો... સંસ્થિતિ કઈ રીતે કહેલી છે ? તેમાં આ સોળ પ્રતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે - (૧ થી ૮) તે ગૃહાકારે તાપત્ર સંસ્થિતિ છે. એ પ્રમાણે ચાવ4 વાલાણ પોતિકાકારે તાપો... સંસ્થિતિ છે. (6) એક એમ કહે છે કે – જેમ જંબૂદ્વીપની સંસ્થિતિ છે, તે મુજબ તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. (૧૦) કોઈ એક એમ કહે છે - ભરતની સંસ્થિતિ મુજબ તાપત્ર સંસ્થિતિ કહી છે. એ પ્રમાણે - (૧૧ થી ૧૬) ઉધાન સંસ્થિત, નિયણિ સંસ્થિત એકત: નિષધ સંસ્થિત, ઉભયથી નિષધ સંસ્થિત, શેનક સંસ્થિત છે. કોઈ એક કહે છે - એકપૃષ્ઠ સંસ્થિત તાપણોની સંસ્થિતિ કહી છે. પરંતુ અમે એમ કહીએ છીએ કે - તે ઉદવમુખ કલંબના યુપાકારે રહેલ તાપ... સંસ્થિતિ છે. અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત, અંદરથી વૃત્ત અને બહાસ્થી પૃથલ, અંદરતી અંકમુખ સંસ્થિત અને બહાસ્થી સ્વસ્વિમુખ સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ સંસ્થિત છે. તેની બંને તરફ બે બાહાઓ અવસ્થિત હોય છે. તે ૪૫,ooo૪૫,૦eo યોજન લંબાઈની છે. તે બંને બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ રીતે - સવસ્વિંતર બાહા અને સર્વ બાહ્ય બાહા. તેમાં શો હેતુ છે, તે કહો. આ જંબૂઢીપ યાવતું પરિક્ષેપથી છે. જ્યારે સૂર્ય સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉદવમુખ કલંબ પુણ સંસ્થિત, તાપક્ષેત્ર સંસ્થિતિ કહેલ છે. તે દર સંકુચિત • બહાર વિસ્તૃત, અંદર વૃત્ત-બહાર પૃથલ, અંદર અંકમુખ સંસ્થિત • બહાર સ્વસ્તિમુખ સાંસ્થિત છે. બંને પડખે તે પૂર્વવત્ યાવત સવભાહ અને બાહ્ય છે. તેની સવસ્ચિતર બાહા મેર પર્વત સમીપ ૯૪૮૬ યોજન અને એક યોજનના દશ ભાગે પરિધિથી કહેલ છે. તે પરિક્ષેપ વિશેષમાં ક્યાંથી કહેતી કહેવી ? જે મેરુ પર્વતનો પરિક્ષેપ છે, તેને ત્રણ વડે ગુણીને દશ વડે છેદીને, દશ ભાગથી હરીને, આ પરિક્ષેપ વિશેષ કહેલ કહેવી.. તે સર્વ ભાત ભાહા લવણ સમુદ્ર સમીપે ૯૪,૮૬૮ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિધિથી કહી છે. તે પરિધિ વિશેષ ક્યાંથી કહેલી છે ? તે જંબૂદ્વીપની પરિધિ છે, તેને ત્રણ વડે ગુણીને દશથી છેદી, દશ ભાગ ઘટાડવાથી આ પરિોપ વિરોષ કહેવો. તે તાપ કેટલા આયામથી કહેલ છે ? તે ૮,૩૩ યોજન અને એક યોજનનો | ભાગ આયામથી કહેલ છે. તો અંધકાર સંસ્થિતિ કયા આકારે કહેલી છે ? itવમુખ કdભ પુષ્પ સંસ્થિત છે. આદિ પૂવવ4 સાવ4 બાહ્ય બાહા. તેની વારિકા બાહા મેર પર્વતની સમીપ ૬૩૨૪ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિધિથી કહી છે. તે પરિક્ષેપ વિરોધ ક્યાંથી કહેલ છે ? જે મેરુ પર્વતની પરિક્ષેપથી, તે પરિક્ષેપ બે વડે ગુણીને છે, બાકી પૂર્વવતું. તેની સર્વ બાહ્ય બાહા લવણસમુદ્ર પાસે ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના /૧૦ ભાગ પરિશ્નોપણી કહેલી કહેવી. તે પરિક્ષેપ વિરોધ કયાંથી કહેવો જે જંબૂદ્વીપ દ્વીપનો પરિક્ષેપ છે, તે પરિશ્નોપને બે વડે ગુણીને, દશથી છેદી, દશ ભાગથી ઘટાડતા, આ પરિક્ષેપ વિરોધ કહેલો છે, તેમ કહેવું. તે અંધકાર કેટલા આયામથી કહેલ કહેવો ? તે ૮,333 યોજન અને યોજનનો ત્રીજો ભાગ આયામથી કહેલો કહેવો. ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા ભાર મુહૂર્તની રાશિ થાય છે. - જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે કયા કારે તાપક્ષેત્રની સંસ્થિતિ કહેતી કહેવી ? તે ઉદવમુખ કલંબ પુષ્પાકારે તાપોત્ર

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104