Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
3-3૪
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ભાગનું અડધું પરિપૂર્ણ થાય છે. - ૪ -
એ પ્રમાણે જંબુદ્વીપ ચકવાલના દશ ભાગોને કભીને બીજે પણ કહ્યું છે. [અહીં વૃત્તિકારશ્રીએ મણ ગાણા નોધેલ છે.]
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
પરિપૂર્ણ ત્રણ ભાગ પ્રકાશિત થાય છે. અહીં ભાવના આવી છે –
જંબુદ્વીપમાં રહેલ પ્રકાશ્ય ચક્રવાલ ભાગ ૩૬૬૦ કલપીએ. તેનો પાંચમો ભાગ 93ર થાય છે. અડધું થતાં ૧૦૯૮ થાય છે. પછી સવન્જિંતર મંડલમાં વર્તતો એક પણ સૂર્ય ૩૬૬૦ની સંખ્યાના ૧૦૯૮ ભાગોને પ્રકાશિત કરે છે, બીજો પણ ૧૦૯૮ ભાગોને પ્રકાશિત કરે છે. તે બંનેના સવાળાથી ૧૯૬ ભાગ પ્રકાશ્યમાન પ્રાપ્ત થાય છે.
ત્યારે બે - પંચમાંશ ચક્રવાલ ભાગમાં રાત્રિ થાય છે. તે આ પ્રમાણે - એકપંચમાંશ ભાગમાં ૭૩૨ સંખ્યક ભાગમાં રાત્રિ અને બીજામાં પણ એક-પંચમાંશ ભાગમાં ૩૨ સંખ્યક ભાગમાં સમિ. તે બંનેના સંયોગથી ૧૪૬૪ ભાગમાં સનિ થાય. સર્વ ભાગના મીલનથી ૩૬૬૦ની સંખ્યા આવશે.
ધે તે દિવસ-રાત્રિ પ્રમાણ કહે છે - અત્યંતર મંડલ ચાર કાળમાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. પછી બીજા અહોરાત્રમાં બીજા મંડલમાં વર્તતો એક સૂર્ય જંબૂદ્વીપના ૧, ચક્રવાલ ભાગને સાર્ધ ૩૬૬૦ ભાગ હોતા બે ભાગહીન પ્રકાશે છે. બીજો સૂર્ય પણ ૧૫ ચકવાલ ભાગને સાર્ધ ૩૬૬૦ ભાગમાં બે ભાગહીન પ્રકાશે છે. ત્રીજા અહોરાકમાં ત્રીજા મંડલમાં વતતો એક સૂર્ય ૧, ચક્રવાલ ભાગને સાર્ધ ૩૬૬૦ ભાગમાં ચાર ભાગ ન્યૂન પ્રકાશે છે. બીજા સૂર્ય માટે પણ તેમજ જાણવું. એ રીતે પ્રત્યેક અહોરાકમાં એક-એક સૂર્ય ૩૬૬૦ ભાગમાં બબ્બે ભાગ છોડતો પ્રકાશ કરતો ત્યાં સુધી જાણવો જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલ સવસ્વિંતર મંડલથી આગળ ૧૮૩માં મંડળે પહોંચે.
ત્યારપછી પ્રતિમંડલમાં બે ભાગ મૂકતા જ્યારે સર્વબાહ્ય મંડલમાં ચરે છે, ત્યારે ૩૬૬ ભાગો ગુટિત થાય છે. ૧૮૩ને બે વડે ગુણતાં આટલી સંખ્યા થાય. ૩૬૬, પંચમ ચકવાલ ભાગની, ૩૩૨ ભાગ પ્રમાણનું અડધું, પછી પંચમ ચક્રવાલ ભાગનું અર્ધ પરિપૂર્ણ તે મંડલમાં ત્રુટિત થાય છે. એ રીતે એક પરિપૂર્ણ પંચમ ચક્રવાલ ભાગ તેમાં પ્રકાશે છે.
આ પ્રવચનપ્રસિદ્ધ બંને સૂર્યો સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે તે બંને સમદિત જંબુદ્વીપના ૨૫ ચક્રવાલ ભાગમાં વિભાસિતાદિ થાય છે. • X - x • ત્યારે સર્વ બાહ્ય મંડલ ચાર કાળમાં ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે.
અહીં જે રીતે તિક્રમણ કરતો સૂર્ય જંબૂઢીપ વિષય પ્રકાશવિધિ ક્રમથી ઘટતો કહ્યો. તથા સર્વબાહ્ય મંડલથી અવ્યંતર પ્રવેશતો ક્રમથી વધારતો જાણવો. તે આ રીતે - બીજા છ માસના બીજા અહોરાકમાં સર્વ બાહ્ય મંડલની પૂર્વે અનંતર બીજા મંડલમાં વર્તતો એક સૂર્ય એક જંબૂદ્વીપના પંચમ ચક્રવાલ ભાગને ૩૬૬૦ ભાગમાં બંને પ્રકાશે છે. બીજો પણ તેમજ પ્રકાશે છે. • x • બીજા અહોરો સર્વબાહ્ય મંડલમાં પૂર્વના બીજા મંડલમાં વર્તતો • x - એ રીતે ચાર અધિક ભાગને પ્રકાશિત કરે છે. • x • એ પ્રમાણે સર્વાભિંતર મંડલ સુધી જાણવું. તે સર્વાત્યંતર મંડલમાં , ચકવાલ