Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 52
________________ ૨/૩/૩૩ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અહીં રહેલ મનુષ્ય-મનુષ્યોના ૪૭,૨૬૩ યોજનો અને એક યોજનના ૨૧૦ ભાગ સૂર્ય દષ્ટિપથમાં આવે છે અને આ મુહૂર્તગતિ પરિમાણ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ પૂર્વે જ ભાવિત કરેલ છે. સૂત્રકારશ્રીના પ્રસ્તાવથી ફરી કહેલ છે, તેથી પુનરક્તતા દોષ નથી. ત્યારે થતાં દિવસ-રાત્રિ સુગમ છે. તેમ પ્રાભૃત-પ્રાકૃતની પરિસમાપ્તિ સુધી છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ $ પ્રાભૃત-૩ $ - X - X — એ પ્રમાણે બીજું પ્રાકૃત કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે. “કેટલાં મને ચંદ્ર કે સૂર્ય પ્રકાશિત કરે છે. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૩૪ - કેટલાં ક્ષેત્રને ચંદ્ર-સૂર્ય અવભાસિત, ઉધોતિત, તાપિત, પ્રકાશિત કરેલ છે, તેમ કહેલ છે તે કહેવું? તેમાં નિä આ બાર પતિપતિઓ કહેલી છે. (૧) તેમાં એક એવું કહે છે કે – તે એક હીપ • એક સમુદ્રને ચંદ્રસૂય અવભાસિત ચાવતું પ્રકાશિત કરે છે. (૨) એક એમ કહે છે - તે ત્રણ દ્વીપ, ત્રણ સમુદ્રને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૩) વળી એક એમ કહે છે કે તે સાડા ત્રણ દ્વીપસમુદ્રમાં ચંદ્ર-સૂર્ય અવભાસિત આદિ થાય છે. (૪) વળી એક એમ કહે છે – તે સાત દ્વીપ, સાત સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૫) એક એમ કહે છે કે તે દશ દ્વીપ, સમુદ્રમાં ચંદ્રસૂર્યને અવભાસિતાદિ કરે છે. (૬) વળી એક એમ કહે છે કે – બાર દ્વીપ, બાર સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય અવભાસિતાદિ થાય છે. (૭) વળી એક એમ કહે છે કે – તે રદ્વીપ, ૪રસમુદ્રોમાં ચંદ્રસૂર્યો અવભાસિતાદિ કરે છે. (૮) વળી એક એમ કહે છે કે – તે 9-દ્વીપો, સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૨) વળી એક એમ કહે છે કે – તે ૧૪ર-દ્વીપો, ૧૪૨ સમુદ્રોને અવભાસિતાદિ કરે છે. (૧૦) વળી એક એમ કહે છે કે - ૧૭૨ દ્વીપ, સમુદ્રને ચંદ્રસૂર્યને અવભાસિતાદિ કરે છે. (૧૧) વળી એક એમ કહે છે - તે ૧૦૪ર દ્વીપરામુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૧) વળી કોઈ એક એમ કહે છે કે – તે ૧૦૭૨ દ્વીપ-૧૦૭૨ સમુદ્રોને ચંદ્ર, સુર્ય અવભાસિત, ઉધોતીત, તાપીત પ્રકાશિત કરે છે. તે પ્રમાણે એક અન્યતીથિંક કહે છે. [ભગવંત કહે છે અમે એમ કહીએ છીએ કે - આ જંબૂદ્વીપ, સર્વે દ્વીપ સમુદ્રો મધ્યે યાવત પરિધિથી કહેલ છે. તે એક જમતી વડે ચોતરફથી વીંટાયેલ છે. તે જગતી, તે પ્રમાણે જ જેમ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં યાવત એ પ્રમાણે જ પૂવપિર સહિત ભૂદ્વીપમાં ૧,૫૬,ooo નદીઓ હોય છે. તેમ કહેલ છે. - જંબૂદ્વીપ દ્વીપ પાંચ ચકભાગોમાં સંસ્થિત છે, તેમ ભગવંતે કહેવું છે તેમ કહેતું. ભગવાન ! ભૂદ્વીપ પાંચ ચકોથી કઈ રીતે સંસ્થિત છે તે કહો. તો

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104