Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/3/13
૮૬
ઘટાડવાથી ૮૫ યોજન અને એક યોજના | ભાગ અને ૬૧ ભાગના હોવાથી ૬/૬૧ ભાગ થાય છે. એ રીતે આ સંખ્યા આવશે - ૮૫ - ૬૦ ૬/૬૧
ત્યારપછી સર્વ બાહ્ય મંડલ અનંતર પૂર્વેના બીજા મંડલે જઈને દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી ૩૧,૯૧૬ યોજન તથા એક યોજનના 360 ભાગ અને ૬૦ ભાગના હોવાથી ૬/૧ ભાગ, એ રૂપ સંખ્યાથી - ૩૧,૯૧૬ - 3૬lo અને ૬થ થશે. તેના વડે શોધિત થાય છે. તેનાથી યથોક્ત સર્વબાહ્ય મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તેની આગળ સૂકત સ્વયં કહે છે -
ત્યારપછી એ પ્રમાણે પરપછાયામાં દૃષ્ટિપથ રાખતા રૂપ બીજા આદિમાં કોઈક મંડલમાં કંઈક ન્યુન ૮૪-૮૪ યોજનો ઉપરિતન મંડલોમાં અધિક અધિકતર ઉક્ત પ્રકારથી છોડતાં-છોડતાં ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે પૂર્વવત્ સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે એકએક મુહર્ત વડે પ્રત્યેકમાં ૫૩૦૫ યોજનો અને એક યોજનના ૧૫ ભાગ જાય છે.
તેથી જ કહે છે – આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૮,૩૧૫ યોજન છે. પછી આ પૂર્વોકત યુક્તિના વશથી ૬૦ ભાગ વડે ભાગ કરાતા, તેનાથી પ્રાપ્ત થોક્ત મુહૂર્ત, તે અહીં મુહૂર્તગતિ પરિમાણ છે, તેમ જાણવું.
અહીં જ દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણને કહે છે - તથા - સર્વ બાહ્ય મંડલ ચાર કાળમાં અહીં રહેલ મનુષ્યને - મનુષ્યોને ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના 30 ભાગ સૂર્ય જલ્દીથી દષ્ટિપથમાં આવે છે, ત્યારે જ આ મંડલમાં ચાર ચરે છે અને બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે અને દિવસના અડધાથી જેટલું માત્ર ક્ષેત્ર વ્યાપીત થાય છે, તેટલામાં રહેલ ઉદયમાન સૂર્ય ઉપલબ્ધ થાય છે. બાર મુહર્તાના અડધાં છ મુહd, પછી જે આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ પ્રત્યેકમાં ૫૩૦૫ યોજના અને એક યોજનના ૧૫/go ભાગ છે, તેને છ વડે ગુણીએ, તેથી યથોકત આ દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. અહીં પણ દિવસ-રાગિનું પ્રમાણ કહે છે - તે સુગમ છે.
તે સૂર્ય સર્વ બાહામંડલથી ઉક્ત પ્રકારથી અત્યંતર મંડલમાં પ્રવેશતો બીજા છ માસનો આરંભ કરતો, બીજા છ માસના પહેલાં અહોરણમાં સર્વ બાહ્ય મંડલથી અનંતર પૂર્વેનું બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વ બાહ્ય અનંતર પૂર્વેના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે એક મુહુર્ત વડે પ્રત્યેકમાં ૫૩૦૪ યોજન અને એક યોજનના પાદo ભાગમાં જાય છે.
તેથી કહે છે કે - આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૮,૨૯૭ યોજનો છે. પછી આ પૂર્વોક્ત યુતિના વશથી ૬૦ ભાગો વડે ભાગ કરાય છે, ભાગ કરાતાં પ્રાપ્ત ચોકત આ મંડલમાં મુહૂર્તગતિનું પરિમાણ છે. અહીં પણ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ કહે છે - ત્યારે અહીં રહેલ મનુષ્યના-મનુષ્યોના ૩૧,૯૧૬ યોજના અને એક યોજનમાં 360 ભાગ અને એક સાઈઠાંશ ભાગને ૬૧ ભાગ પડે છેદીને, તેના
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ હોવાથી ૬૦ ચૂર્ણિકા ભાગો વડે સૂર્ય દૃષ્ટિપથમાં આવે છે.
તેથી કહે છે કે – આ મંડલમાં સૂર્ય ચાર ચરે છે. દિવસ /૧ ભાગ મુહૂર્ત વડે અધિક બાર મુહૂર્ત પ્રમાણ થાય છે. તેના અદ્ધ છ મુહૂર્તા એક મુહૂર્વથી ૬૧ ભાગથી અધિક છે. પછી સામત્યથી ૬૧-ભાગ કરણાર્થે છ મુહૂર્તા, ૬૧ વડે ગુણીએ છીએ અને ગુણીને ૬૧-ભાગ તેમાં અધિક ઉમેરીએ, ત્યારે ૩૬૩ એકસઠ ભાગો થાય છે. પછી સર્વ બાહ્યથી પૂર્વે તે બીજા મંડલમાં જે પરિધિ પરિમાણ ૩,૧૮,૨૯૭ છે. તે આને ૩૬૩ વડે ગણવામાં આવે, ત્યારે ૧૧,૬૮,૧૪,૯૯૯ યોજન થાય છે. આ ૬૧ ને ૬૦ વડે ગુણતાં ૩૬૬૦ થાય, તે ભાગ વડે ભાગ દેવાય. એ રીતે ભાગ ગુણતાં ૩૬૬૦ થાય, તે ભાગ વડે ભાગ દેવાય. એ રીતે ભાગ કરાતાં ૩૧,૯૧૬ થાય છે અને ઉદ્ધરેલ શેષ ૨૪૩૯ થાય છે. પણ તેનાથી યોજનો આવતા નથી, પછી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગ વડે ભાગ કરાતા, પ્રાપ્ત થશે - 36I૧ ભાગ. ૩૯ ચોકના ૬૦ ભાગ થતાં ૬/૧ ભાગ થાય છે. ત્યારે - સર્વબાહ્ય અનંતર પૂર્વે બીજા મંડલના ચાર કાળે સત્રિ-દિવસનું પ્રમાણ પૂર્વવત્ કહેવું. તે આ પ્રમાણે - ત્યારે ૧૧ ભાગ મુહૂર્તથી ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને ૧ ભાગ મુહfથી જૂન અઢાર મુહર્તની રાત્રિ થાય છે અને ૧ ભાગ મુહર્ત અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે, તેમ જાણવું.
ત્યારપછી સર્વબાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલથી ઉક્ત પ્રકાથી પ્રવેશતો સૂર્ય બીજા છ માસના, બીજા અહોરાત્રમાં સર્વ બાહ્યમંડલથી પૂર્વે ત્રીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે. તેમાં જ્યારે પૂર્વવત્ સર્વબાહ્ય મંડલથી પૂર્વના બીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં પ૩૦૪ યોજન અને એક યોજનમાં 3lo ભાગ એક-એક મુહર્તથી જાય છે. તે જ મંડલમાં પરિધિનું પરિમાણ ૩,૧૮,૨૯૭ યોજન થાય. આને ૬૦ ભાગ વડે ભાગ દેવાય છે. આવો ભાણ કરાતા પ્રાપ્ત થયો આ મંડલમાં મહર્તગતિ પરિમાણ થાય છે.
અહીં પણ દૃષ્ટિપથ પ્રાપ્તતા વિષયનું પરિમાણ કહે છે - ત્યારે અહીં રહેલ મનુષ્યોને - ભાવથી અહીં રહેલા મનુષ્યોને ૧૦૩૨ અને ૯/૬૦ ભાગ વડે અને ૬૦ ભાગને ૬૧ ભેદે છેદીને તેના થતાં ૨૩ ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય દૈષ્ટિપથમાં આવે છે.
તેથી કહે છે – આ મંડલમાં દિવસ ૧ ભાગથી અધિક ભાર મુહૂર્ત પ્રમાણ, તેનું અડધું એટલે છ મુહd, ૧ ભાગ મુહુર્ત અધિક જાણવું. તેથી સામાન્યથી ૬૧-ભાગ કરણાર્થે છ એ પણ મુહર્તા ૬૧ વડે ગુણવામાં આવે છે અને ગુણીને ૨૧ ભાગો ઉમેરીએ, ત્યારે થાય છે - 3૬૮. ત્યારપછી આ મંડલમાં જે પરિધિ પરિણામ ૩,૧૮,૨૭૯ યોજન થાય છે. તેને ૩૬૮ વડે ગુણવામાં આવે તો ૧૧,૭૧,૨૬,૬૭૨ યોજન આવે છે. આ ૬૦ને ૬૧ વડે ગુણિત કરતાં ૩૬૬૦ થાય છે, તેટલા ભાગો વડે ભાગ આપતાં, તે ભાગ વડે પ્રાપ્ત થાય છે - ૩૨,૦૦૧ અને શેષ વધે છે - 30૧૨. તે સંખ્યાના ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગ વડે ભાગ કરાતા ૪૯૫૦ પ્રાપ્ત થાય