Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 46
________________ ૨|૩|૩૩ 9૮ હજાર યોજન જાય છે. અહીં ઉપસંહારમાં કહે છે કે – એક અન્યતીર્થિક આમ કહે છે, આ પ્રમાણે આગળના ઉપસંહાર વાક્યો પણ વિચારી-સમજી લેવા. બીજા એક કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજના જાય છે. બીજી વળી કોઈ એમ કહે છે કે- સૂર્ય એક એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજના જાય છે. વળી ચોથો કોઈ એમ કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં ૬ooo કે ૫૦૦૦ કે ૪૦૦૦ યોજન પમ જાય છે. એ પ્રમાણે ચારે પણ પ્રતિપતિને સંક્ષેપમાં દર્શાવીને હવે તેની યથાક્રમે ભાવતા કહે છે – તેમાં જે વાદી એ પ્રમાણે કહે છે કે – સૂર્ય એક-એક મુહૂર્તમાં છ-છ હજાર યોજના જાય છે, તેઓ આ પ્રમાણે કહે છે કે - જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત-પરમપકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને સર્વ જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં તાપગને ૧૦,૮૦૦૦ યોજન કહેલ છે. તે જ મંડલમાં ઉદય પામતો સૂર્ય દિવસના અર્ધથી, જેટલાં મધ્ય ક્ષેત્રને વ્યાપીત કરે છે, તેટલામાં રહેલ દૈષ્ટિપથમાં આવે છે. તેથી આટલું આગળનું તાપોત્ર છે અને જેટલું આગળ તાપબ છે. તેટલું પાછળનું તાપટ્ટોબ પણ છે, કેમકે ઉદય પામતાની માફક અસ્તમાન થતો પણ સૂર્ય અર્ધ દિવસથી જેટલાં માત્ર લોગને વ્યાપીરત કરે છે, તેટલામાં રહેલ દેષ્ટિપથમાં આવે છે. આ સુપ્રસિદ્ધ છે. સર્વસ્વિંતર મંડલમાં દિવસનું અડધું નવ મુહૂર્ત, તેથી અઢાર મુહૂર્ત વડે જેટલા માત્ર અને જાણે તેટલાં પ્રમાણ તાપક્ષેત્રને એક-એક મુહુર્ત વડે છ-છ હજાર યોજન જાય છે. પછી ૬૦૦૦ યોજન અઢાર વડે ગુણતાં ૧૦,૮૦૦૦ યોજન થાય છે. એ પ્રમાણે આગળ પણ તે-તે મંડલગત દિવસ પરિમાણને પ્રતિમુહૂર્ત ગતિ પરિમાણને વિચારીને તાપમ પરિમાણ ભાવના ભાવવી. જ્યારે સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠાપાત અઢાર મુહર્તની રાત્રિ થાય છે, સર્વ જઘન્ય બાર મુહર્તનો દિવસ થાય છે. તે દિવસમાં તાપોત્ર પરિમાણ ૭૨,૦૦૦ થાય છે, ત્યારે તાપક્ષેત્રને બાર મુહૂર્ત ગખ્ય પ્રમાણ છે. આ અર્થમાં ભાવના પૂર્વોક્ત અનુસાર સ્વયં કરવી. મુહૂર્ત વડે છ-છ હજાર યોજન જાય છે. પછી ૬૦૦૦ યોજનને બાર વડે ગુણવાથી ૭૨,૦૦૦ યોજન થાય છે. આ ઉપપતિને કંઈક અંશે કહે છે – તે જ અન્યતીથિકોના મતથી સૂર્ય છ - છ હજાર યોજન એકૈક મુહૂર્તથી જાય છે. પછી સવવ્યંતર અને સર્વ બાહ્ય મંડલમાં ચોક્ત જ તાપોત્ર પરિમાણ થાય છે. તે વાદીઓની મળે છે એમ કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્ત વડે પાંચપાંચ હજાર યોજન જાય છે, તે એમ કહે છે કે – જયારે સૂર્ય સવવ્યંતર મંડલને સંકમીને ચાર ચરે છે, આ પ્રસ્તાવમાં દિવસ-રાત્રિ પ્રમાણ પૂર્વવત્ જાણવું. ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે, તે સર્વાચિંતર મંડલગત અઢાર મુહર્ત પ્રમાણ દિવસમાં તાપોળ પરિમાણ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૯૦,૦૦૦ યોજન કહેલ છે. ત્યારે જ પૂર્વોક્ત યુનિવશચી અઢાર મહd પ્રમાણ તાપક્ષોગ છે, એક-એક મુહૂર્ત વડે જતો સૂર્ય પાંચ-પાંચ હજાર યોજન જાય. તે પાંચ હજાર યોજનને અઢાર વડે ગુણવાથી ૯૦,000 યોજન થાય છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે સત્રિ-દિવસનું પ્રમાણ તો પૂર્વે કહ્યા મુજબ જ થાય. તે આ રીતે - ઉત્તમકાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વબાહ્ય મંડલગત સર્વજઘન્ય બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપોત્ર ૬૦,ooo યોજના કહેલ છે ત્યારે જ અનંતરોક્ત યુક્તિના વશકી બાર મુહૂર્તના ગમ્ય પ્રમાણને તાપોમ એકએક મહd વડેથી પાંચ-પાંચ હજાર યોજન જાય છે. તેથી ૫ooo યોજનને બાર વડે ગુણતા ૬૦,૦૦૦ યોજન થાય છે. હવે ઉપપતિને કંઈક અંશે કહે છે - ત્યારે સવવ્યંતર મંડલ ચાર ચરણકાળમાં અને સર્વબાહ્યમંડલ ચાર ચરણકાળમાં પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક એક મહdયી જાય છે. તેથી સવચિંતા અને સર્વબાહ્ય મંડલમાં યથોત તાપમ પરિમાણ થાય છે. તેમાં જે વાદીઓ એમ કહે છે કે – સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજના જાય છે, તે એ પ્રમાણે સૂર્ય તાપોત્ર પ્રરૂપણાને કરે છે - જ્યારે સૂર્ય સવચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત કહેવી. તે આ પ્રમાણે - ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મહત્ત્વની રાત્રિ થાય છે, તે સવગંતર મંડલગત અઢાર મહd પ્રમાણ દિવસમાં તાપક્ષેગ ૩૨,000 યોજન કહેલ છે, તેથી જ આ મત વડે સૂર્ય એક-એક મુહર્તથી ચાર-ચાર હજાર યોજન જાય છે. સવર્જિંતર મંડલમાં તાપોત્ર પરિમાણ પૂર્વોકત યુનિવશથી અઢાર મુહર્ત જાણવું પછી ૪૦૦૦ યોજનને ૧૮ વડે ગુણતાં ૩૨,000 યોજન થાય. પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સમિ-દિવસનું પ્રમાણ પૂર્વવત કહેવું. તે આ પ્રમાણે - ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મહતની રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વબાહ્ય મંડલગત બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપક્ષેત્ર ૪૮,000 યોજન કહે છે. ત્યારે જ તાપફોગ બાર મુહૂર્ત જાણવું. એક-એક મુહર્ત વડે ચાર-ચાર હજાર યોજન જાય છે તેથી ચાર હજાર યોજનને બાર વડે ગુણવાચી ૪૮,૦૦૦ થાય છે. આ જ ઉપપત્તિને કિંચિત્ વિચારીએ - ત્યારે સવચિંતર મંડલ ચાર કાળમાં અને સર્વ બાહ્ય મંડલ ચાર કાળમાં જે કારણે ચાર હજાર યોજન એક એક મુહd વડે જાય છે, તેથી સવવ્યંતર અને સર્વબાહ્ય મંડલમાં ચોક્ત તાપોત્ર પરિમાણ થાય છે.. તેમાં જે વાદીઓ એમ કહે છે કે – છ, પાંચ કે ચાર હજાર યોજન પણ સૂર્ય

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104