Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ ૧/૪/૨૬ • સૂત્ર-૨૭ : અમે ભગવન એ પ્રમાણે કહીએ છીએ કે - જ્યારે સૂર્ય સવચિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે જંબૂદ્વીપને ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે સર્વ બાહ્ય પણ જાણવું. વિશેષ એ કે - લવણસમુદ્રને ૧૩૩ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રામ થાય છે અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે. ગાથાઓ કહેવી. • વિવેચન-૨૭ - અમે વળી ઉત્પન્ન કેવળ જ્ઞાન-દર્શનથી હવે કહેવાનાર પ્રકારે કહીએ છીએ, તે પ્રકાર કહે છે - જ્યારે સૂર્ય સર્વવ્યંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે જબૂદ્વીપને ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહd દિવસ થાય છે, સૌથી નાની બાર મુહર્તની રાત્રિ થાય છે. એમ સવન્જિંતર મંડલ માફક સર્વ બાહ્ય મંડલમાં પણ લાવો કહેવો, તે આ પ્રમાણે - જ્યારે સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, વિશેષ એ • x • ત્યારે લવણસમુદ્રને ૧૩૩ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહર્તની રાત્રિ થાય છે, જઘન્ય બાર મહત્ત્વનો દિવસ થાય છે. આ સુગમ છે. ક્યાંક આ અતિદેશને બદલે આખું સૂત્ર સાક્ષાત્ લખેલું જણાય છે. ગાથાઓ કહેવી. અહીં પણ કોઈ પ્રસિદ્ધ વિવક્ષિત અર્થ સંશાહિકા ગાથા હતી તે કહેવી. તે હાલ વિચ્છેદ પામેલ છે, તેથી તેને કહેવી કે તેની વ્યાખ્યા કરવી શક્યા નથી. તેથી તે સંપ્રદાય અનુસાર કહેવી. ૦ પ્રાભૃત-પ્રાકૃત-પ-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ - x – x – x - x – x - = - ૪ - & પ્રાભૃત-૧, પ્રાકૃત-પ્રાકૃત-૬ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વળી કોઈ એક એમ કહે છે કે – અઢી યૌજન એક રાત્રિ-દિવસને વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે. કોઈ એક એમ કહે છે કે – તે ત્રણ ભાગ ન્યૂન ત્રણ યોજન એકૈક સમિદિવસ વિકૅપિત કરી સૂર્ય ચાર ચરે છે. કોઈ એક એમ કહે છે કે તે ત્રણ યોજન અને આઈ ૪૭ તથા એક યોજનના ૧૮૩ ભાગ ક્ષેત્રનું એકૈક રાત્રિ-દિવસને વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે. કોઈ એક વળી એમ કહે છે કે - તે સાડાત્રણ યોજન એકૈક સમિદિવસને વિડંપિત કરીને સૂર્ય ચાર ચરે છે. કોઈ એક વળી એમ કહે છે કે - તે ચાર ભાગ ન્યૂન ચાર યોજન ઓકૈક રાત્રિ-દિવસ વિડંપિત કરીને સૂર્ય ચાર ચરે છે. કોઈ એક વળી એમ કહે છે - તે ચાર યોજન અને અર્ધબાવન તથા એક યોજનના ૧૮૩ ભાગ એકૈક રાત્રિ-દિવસને વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે. અમે [ભગવ] વળી એમ કહીએ છીએ કે તે બે યોજન અને એક યોજનના ૪૮ ભાગ એકૈક મંડલમાં એક રાત્રિદિવસ વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે. તેમાં શો હેતુ છે તે કહેવું - આ જંબૂદ્વીપ દ્વીપ ચાવ4 પરિપથી કહેલ છે, તો જ્યારે સૂર્ય સાવ્યિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. - તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતાં પહેલાં અહોરમમાં અભ્યતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે યોજના અને એક યોજનના ૪૮) અડતાલીશ એકસઠાંશને એક સમિતિમાં વિલંપિત કરીને ચાર ચરે છે, ત્યારે / ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ૧ ભાગ અધિક ભાર મુહની રાશિ થાય છે. નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરણમાં અભ્યતર બીજ મંડલમાં સંક્રમ કરીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અભ્યતર ત્રીજા મંડલને સંક્રમ કરીને ચાર ચરે છે, ત્યારે N/A ભાગ યોજન લે અહોરાત્ર વડે વિનંતિ કરીને ચાર ચરે છે, ત્યારે જ મુહૂર્ત જૈન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને [*] ચાએકસઠાંશ મુહૂર્ણ અધિક ભાર મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો બે યોજન અને એક યોજનના કૈ૮/૧ ભાગ એક-એક મંડલમાં એક એક રાત્રિ-દિનથી વિલંપિત કરતાં-કરતાં સર્વ એ પ્રમાણે પાંચમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે છઠું કહે છે, તેનો આ અધિકાર છે - કેટલા પ્રમાણમાં ક્ષેત્રને એક અહોરાત્ર વડે સૂર્ય વિકંપે છે, તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – સૂત્ર-૨૮ - તે કેવી રીતે એક એક સમિ-દિનમાં પવિષ્ટ કરીને સૂર્ય ચાર ચરે છે, તેમ કહેવું. તેમાં વિશે આ સાત પતિપત્તિઓ કહેલી છે – તેમાં એક એમ કહે છે કે - તે બે યોજન અને ૪રનું અડધું અને યોજનાનો ૧૮૩મો ભાગ એક-એક રાત્રિ દિવસમાં વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે, તેમ કોઈ એક કહે છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104