Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તુત પ્રકાશનમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિરોષમ જણાવવાનું કે આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા અંત ભર્યો શ્રમ ઉઠાવનાર પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. શ્રીના ધર્મપ્રેમની બહુમાનભરી અનુદના– વળી પ્રસ્તુત પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગ–સુંદર બનાવવા પ્રયત્નશીલ પ. પૂ. પરમ તપસ્વી શાસન તિર્ધર સ્વ. પૂ. ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીને અત્યંત ભાવભરી વદનાંજલિ. આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશપ્રેરણું આપનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતે તથા શ્રી જૈન સંઘ અને સદ્ગૃહસ્થ આદિની ઋતભક્તિની હાદિક સદ્ભાવના ભરી અનુમોદના... તેમાં ખાસ કરીને પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રી આચાર્યદેવશ્રી હેમસાગર સૂરીશ્વરજી મ., પૂ. આ. દેવશ્રી દેવેન્દ્ર સાગર સુરીશ્વરજી મ, પૂ આ. શ્રી કંચનસાગર સૂરીશ્વરજી મ., પૂ પં. શ્રી દેલતસાગરજી મ., પૂ. પં. શ્રી થશેભદ્રસાગરજી મ., પૂ. પં. શ્રી સૌભાગ્યસાગરજી મ. પૂ. મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. તથા પૂ. આ. શ્રા ચંદ્રસાગર સૂરીશ્વરજી જ્ઞાનમંદિર ઉજજૈનના કાર્યવાહક શ્રી કુંદનમલજી આદિ અનેક પુણ્યવાન ગૃહસ્થ આદિ ચતુર્વિધ શ્રીસંઘના ધર્મપ્રેમભર્યા સહગની કૃતજ્ઞભાવે સાદર નેધ લઈએ છીએ. વધુમાં આ પ્રકાશન અંગે વ્યવસ્થા તંત્રમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર શ્રી હરગેવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 166